શોધખોળ કરો

PAN-Aadhaar Card Linking: પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ આજે, દંડથી બચવુ છે તો કરો આ કામ

જો તમે આજે પણ તમારુ પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક ના કરાવ્યુ, તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો હજુ સુધી ના કરાવ્યુ હોય તો આજે કરાવી લો.પહેલા આની સમયસીમા 30 જૂન 2020 હતી, જેને વધારીને સરકારે 31 માર્ચ 2021 કરી દીધી હતી. જાણો પાન અને આધારને લિંક ના કરાવવા પર શું શું પ્રૉબ્લમ આવી શકે છે. સાથે જાણીએ આને કઇ રીતે ઘરે બેઠા બેઠાં લિંક કરાવી શકાય છે. 

નવી દિલ્હીઃ પાન કાર્ડને આધાર કાર્ડથી લિંક કરવાની આજે છેલ્લી તારીખ છે. જો તમે આજે પણ તમારુ પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક ના કરાવ્યુ, તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો હજુ સુધી ના કરાવ્યુ હોય તો આજે કરાવી લો.પહેલા આની સમયસીમા 30 જૂન 2020 હતી, જેને વધારીને સરકારે 31 માર્ચ 2021 કરી દીધી હતી. જાણો પાન અને આધારને લિંક ના કરાવવા પર શું શું પ્રૉબ્લમ આવી શકે છે. સાથે જાણીએ આને કઇ રીતે ઘરે બેઠા બેઠાં લિંક કરાવી શકાય છે. 

આ આવશે પ્રૉબ્લમ....
જો તમારુ પાન કાર્ડ આધાર કાર્ડથી લિંક નથી તો તમારુ પાન કાર્ડ આગામી મહિને ડિએક્ટિવેટ થઇ જશે, અને જો તમે પછીથી આને લિંક કરાવો છો તો તમારે 1000 રૂપિયા લેટ ફી તરીકે ચૂકવવી પડશે. આ ઉપરાંત તમારા બેન્કના પણ કેટલાય કામો અટકી જશે. પાન-આધાર લિંક ના થવાથી તમે 50000 રૂપિયાથી વધુની લેવડદેવડ નહીં કરી શકો. આ ઉપરાંત મ્યૂચ્યૂઅલ ફંડ, ડીમેટ એકાઉન્ટ ખોલવા અને નવુ બેન્ક એકાઉન્ટ ખોલવામાં પણ મુશ્કેલીઓ આવી શકે છે.

નહીં વધે ડેડલાઇન....
કેન્દ્ર સરકારે કેટલીય વાર પાન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાની ડેડલાઇનને લંબાવી ચૂકી છે. પહેલા આની લાસ્ટ ડેટ 30 જૂન, 2020 હતી, જેના લંબાવીને 31 માર્ચ, 2021 કરી દેવામાં આવી હતી. વળી હવે આને આગળ લંબાવવાની આશા ઓછી જ છે. એક્સપર્ટ્સનુ માનવુ છે કે બજેટ પ્રસ્તાવ 1લી એપ્રિલ, 2021થી લાગુ થશે. આવામાં ડેડલાઇન લંબાવવાની આશા બહુજ ઓછી છે. 

આ રીતે પાન કાર્ડને આધારથી કરો લિંક....
જો તમે તમારા પાન કાર્ડથી આધારને લિંક કરવા માંગતા હોય તો તમારે તમારા મોબાઇલ નંબરથી UIDPAN <12-digit Aadhaar> <10-digit PAN> ટાઇપ કરીને 567678 કે 561561 પર મેસેજ મોકલવો પડશે. આ પછી તમારો પાન આધારથી લિંક થવાની સૂચના મળી જશે. 

વેબસાઇટ પર જઇને આ રીતે કરો લિંક....
ઇનકમ ટેક્સની વેબસાઇટ https://incometaxindiaefiling.gov.in પર જાઓ. અહીં તમારી સામે એક હૉમ પેજ ખુલશે, હૉમ પેજ પર તમારે Link Aadhaarનુ ઓપ્શન દેખાશે. તમે આના પર ક્લિક કરો.
આ પછી તમારે તમારો પાન નંબર, આધાર નંબર અને અન્ય જરૂરી જાણકારીઓ ભરવાનો ઓપ્શન દેખાશે. 
પુરેપુરી ડિટેલ ભર્યા બાદ કેપ્ચા કૉડ નાંખો અને લિંક આધાર પર ક્લિક કરો. આમ કરતાં જ તમારી સામે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક થવાની સૂચના આવી જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બજેટ 2026 પહેલા મોટી ખુશખબરી, ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર રેકોર્ડ સ્તરે પહોંચ્યો, મજબૂત અર્થતંત્રનો સંકેત 
બજેટ 2026 પહેલા મોટી ખુશખબરી, ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર રેકોર્ડ સ્તરે પહોંચ્યો, મજબૂત અર્થતંત્રનો સંકેત 
weather update : દેશના અનેક રાજ્યોમાં 3 દિવસ વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
weather update : દેશના અનેક રાજ્યોમાં 3 દિવસ વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
WPL 2026: મુંબઈને 11 રનથી હરાવી  ગુજરાત જાયન્ટ્સે પ્લેઓફમાં મેળવ્યું સ્થાન
WPL 2026: મુંબઈને 11 રનથી હરાવી  ગુજરાત જાયન્ટ્સે પ્લેઓફમાં મેળવ્યું સ્થાન
કૉંગ્રેસ, લેફ્ટ કે BJP... કેરળમાં જો આજે લોકસભા ચૂંટણી થાય તો કઈ પાર્ટીને આવશે વધુ બેઠકો ? ચોંકાવનારા છે આંકડા 
કૉંગ્રેસ, લેફ્ટ કે BJP... કેરળમાં જો આજે લોકસભા ચૂંટણી થાય તો કઈ પાર્ટીને આવશે વધુ બેઠકો ? ચોંકાવનારા છે આંકડા 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નેતા કે અધિકારી, કોણે ખાધી મીઠાઈ? | ABP Asmita
Hun To Bolish | હું તો બોલીશ | કોણે કરી ખોટી અરજી?
Hun To Bolish | હું તો બોલીશ | સોના-ચાંદીમાં ટ્રમ્પનો ખેલ!
Talala Gir Mango : કેસરી કેરીના ગઢ ગણાતા તાલાલા ગીરના ખેડૂતો આ વર્ષે ચિંતાતૂર
Bhavnagar news : ભાવનગરમાં કોળી સમાજની ન્યાય સભાના બેનર ફાડવાના કેસમાં પોલીસે બે યુવકોની કરી ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ 2026 પહેલા મોટી ખુશખબરી, ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર રેકોર્ડ સ્તરે પહોંચ્યો, મજબૂત અર્થતંત્રનો સંકેત 
બજેટ 2026 પહેલા મોટી ખુશખબરી, ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર રેકોર્ડ સ્તરે પહોંચ્યો, મજબૂત અર્થતંત્રનો સંકેત 
weather update : દેશના અનેક રાજ્યોમાં 3 દિવસ વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
weather update : દેશના અનેક રાજ્યોમાં 3 દિવસ વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
WPL 2026: મુંબઈને 11 રનથી હરાવી  ગુજરાત જાયન્ટ્સે પ્લેઓફમાં મેળવ્યું સ્થાન
WPL 2026: મુંબઈને 11 રનથી હરાવી  ગુજરાત જાયન્ટ્સે પ્લેઓફમાં મેળવ્યું સ્થાન
કૉંગ્રેસ, લેફ્ટ કે BJP... કેરળમાં જો આજે લોકસભા ચૂંટણી થાય તો કઈ પાર્ટીને આવશે વધુ બેઠકો ? ચોંકાવનારા છે આંકડા 
કૉંગ્રેસ, લેફ્ટ કે BJP... કેરળમાં જો આજે લોકસભા ચૂંટણી થાય તો કઈ પાર્ટીને આવશે વધુ બેઠકો ? ચોંકાવનારા છે આંકડા 
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બનશે સુનેત્રા પવાર, તેમના સ્થાને કોણ જશે રાજ્યસભા? ચર્ચામાં આ નામ 
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બનશે સુનેત્રા પવાર, તેમના સ્થાને કોણ જશે રાજ્યસભા? ચર્ચામાં આ નામ 
Gold Silver Crash: અચાનક મોટો કડાકો,  85,000 રુપિયા સસ્તી થઈ ગઈ ચાંદી, સોનામાં પણ ઘટાડો 
Gold Silver Crash: અચાનક મોટો કડાકો,  85,000 રુપિયા સસ્તી થઈ ગઈ ચાંદી, સોનામાં પણ ઘટાડો 
ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ ન કરાવવા બદલ કેટલો દંડ થાય ? જાણો શું છે કાયદો
ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ ન કરાવવા બદલ કેટલો દંડ થાય ? જાણો શું છે કાયદો
ગુજરાતની 2666  ગ્રામ પંચાયતને લઈ મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે કરી મોટી જાહેરાત, જાણો વધુ વિગતો
ગુજરાતની 2666  ગ્રામ પંચાયતને લઈ મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે કરી મોટી જાહેરાત, જાણો વધુ વિગતો
Embed widget