શોધખોળ કરો

PUBGના નવા અવતાર Battlegrounds Mobile India માટે પ્રી-રજિસ્ટ્રેશન ડેટ થઇ જાહેર, જાણો ક્યારે અને કઇ રીતે કરશો રજિસ્ટ્રેશન

દક્ષિણ કોરિયન ગેમ ડેવલપર્સ કંપની Kraftonએ  Battlegrounds Mobile Indiaના પ્રી-રજિસ્ટ્રેશનની તારીખની જાહેરાત કરી દેવામા આવી છે. ગેમ માટે પ્રી-રજિસ્ટ્રેશન 18 મેએ ગૂગલ પ્લે સ્ટૉર પર લાઇવ થશે.

Battlegrounds Mobile India Pre-registration:  PUBG Mobileના ભારતમાં લાખો દિવાના છે, જેને આ ગેમની વાપસીનો બેસબ્રીથી ઇન્તજાર છે. આ લાખો લોકોનો ઇન્તજાર હવે ખતમ થવા જઇ રહ્યો છે. આ ગેમ હવે નવા અવતારમાં Battlegrounds Mobile Indiaના નામથી ભારતમાં વાપસી કરવા જઇ રહી છે.  

દક્ષિણ કોરિયન ગેમ ડેવલપર્સ કંપની Kraftonએ  Battlegrounds Mobile Indiaના પ્રી-રજિસ્ટ્રેશનની તારીખની જાહેરાત કરી દેવામા આવી છે. ગેમ માટે પ્રી-રજિસ્ટ્રેશન 18 મેએ ગૂગલ પ્લે સ્ટૉર પર લાઇવ થશે. ગેમ ક્યારે રિલીઝ થશે, તેને લઇને હાલ કોઇ જાણકારી નથી આપવામાં આવી. પરંતુ પ્રી-રજિસ્ટ્રેશન લિંક લાઇવ થયા બાદ આ જલ્દી લૉન્ચ થઇ શકે છે. એ પણ સ્પષ્ટ નથી કરવામાં આવ્યુ કે ગેમ iOS પર ક્યારે રિલીઝ થશે. 

પ્રી-રજિસ્ટ્રેશન કરનારા ફેન્સને મળશે રિવૉર્ડ્સ.....
કંપનીએ એક પ્રેસ સ્ટેટમેન્ટમાં કહ્યં કે, પ્રી-રજિસ્ટ્રેશન કરનારા ફેન્સ સ્પેશિફિક રિવૉર્ડ્સ માટે ક્લેમ કરી શકશે. આ રિવૉર્ડ્સ માત્ર ભારતીય પ્લેયર્સ માટે જ હશે. પ્રી-રજિસ્ટર કરવા માટે યૂઝરે ગૂગલ પ્લે સ્ટૉર પર જઇને "પ્રી-રજિસ્ટર" બટન પર ક્લિક કરવુ પડશે. ગેમ લૉન્ચ થયા બાદ ક્લેમ કરવા માટે રિવૉર્ડ ઓટોમેટિક ઉપલબ્ધ થઇ જશે. પબજી મોબાઇલની જેમ જ આ ગેમ પણ તમામ યૂઝર્સ માટે રમવા માટે ફ્રી હશે. 

ડેટા સિક્યૂરિટીનો રખાશે ખાસ ખ્યાલ......
કંપનીએ કહ્યું- આ વખતે ડેટા સિક્યૂરિટી અને પ્રાઇવસીનો આ વખત ખાસ ખ્યાલ રાખવામાં આવશે. ક્રાફ્ટને કહ્યું- આ વખતે યૂઝરને ડેટા દેશમાં જ સ્ટૉર કરવામાં આવશે. સાથે જ આ વખતે લૉ-રેગ્યૂલેશનનુ પણ ધ્યાન રાખવામાં આવશે. કંપની આ ગેમ બાદ અન્ય ગેમ એપને પણ લૉન્ચ કરશે, જે આ સમયે ભારતમાં અવેલેબલ નથી.

આપવો પડશે પેરેન્ટ્સનો નંબર......
ગેમ ડેવલપર્સ ક્રાફ્ટન અનુસાર, 18 વર્ષથી ઓછી ઉંમરના ગેમ લવર્સ માટે આ વખતે નિયમો થોડા કડક હશે. બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ગેમ રમવા માટે તેમને પેરેન્ટ્સની પરમિશનની જરૂર પડશે, અને તેમને પેરેન્ટ્સનો નંબર આપવો પડશે, જેનાથી એ ખબર પડી શકે કે તે ગેમ રમવા યોગ્ય છે કે નથી. 

ટોપ સ્ટોરી

Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
Embed widget