શોધખોળ કરો

Redmiએ ગ્રાહકોને આપ્યો આંચકો! આ ફોનની કિંમતમાં કર્યો વધારો, સસ્તામાં ફોન ખરીદનારાઓને થશે નુકસાન

કંપનીએ તેના એક એફોર્ડેબલ સ્માર્ટફોનની કિંમતમાં વધારો કર્યો છે. નવી કિંમત ઓનલાઈન શોપિંગ વેબસાઈટ Amazon પર પણ અપડેટ કરવામાં આવી છે.

Xiaomiની પાર્ટનર બ્રાન્ડ Redmiએ ગ્રાહકોને ચોંકાવી દીધા છે. કંપનીએ તેના એક એફોર્ડેબલ સ્માર્ટફોનની કિંમતમાં વધારો કર્યો છે. Redmiએ ગયા મહિને જ પોતાનો Redmi Note 11 સ્માર્ટફોન લૉન્ચ કર્યો હતો. લોન્ચ સમયે, આ ફોનના બેઝ વેરિઅન્ટ (4gb + 64gb)ની કિંમત માત્ર 13,499 રૂપિયા હતી. પરંતુ ગ્રાહકોને હવે આ ફોન ખરીદવા માટે વધુ કિંમત ચૂકવવી પડશે. ચાલો જાણીએ શું છે તેની નવી કિંમત અને ફીચર્સ.

રેડમી નોટ 11ની કિંમતમાં વધારો

કંપનીએ માત્ર Redmi Note 11 ના બેઝ વેરિઅન્ટ (4gb + 64gb) ની કિંમતમાં ફેરફાર કર્યો છે. હવે તેની કિંમત 500 રૂપિયા વધીને 13,999 રૂપિયા થઈ ગઈ છે. નવી કિંમત ઓનલાઈન શોપિંગ વેબસાઈટ Amazon પર પણ અપડેટ કરવામાં આવી છે. જોકે 6gb + 64gb અને 6gb + 128gb વેરિઅન્ટની કિંમત યથાવત છે. તેમની કિંમત અનુક્રમે 14,499 રૂપિયા અને 15,999 રૂપિયા છે.

Redmi Note 11 Specifications

સ્પેસિફિકેશન વિશે વાત કરીએ તો, Redmi Note 11માં 6.43-inch FullHD+ AMOLED ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 90hz છે. વધુ સારા પ્રદર્શન માટે, તેમાં ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર છે. તે એન્ડ્રોઇડ 11 પર આધારિત MIUI 13 પર કામ કરે છે. ખાસ વાત એ છે કે પાછળની બાજુએ ચાર કેમેરા છે. જેમાં 50 મેગાપિક્સલ પ્રાઈમરી સેન્સર, 18 મેગાપિક્સલ અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ અને બે 2 મેગાપિક્સલ લેન્સ ઉપલબ્ધ છે.

સેલ્ફી માટે Redmi Note 11માં 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 5000 mAh બેટરી ઉપલબ્ધ છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. તેમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર, ટાઇપ સી ચાર્જિંગ પોર્ટ, સમર્પિત માઇક્રોએસડી કાર્ડ સ્લોટ અને સ્ટીરિયો સ્પીકર સેટઅપ છે. Redmi Note 11 Realme 9i, Moto G51 અને Infinix Note 11s જેવા સ્માર્ટફોન સાથે સ્પર્ધા કરે છે.

ટોપ સ્ટોરી

તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?

PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો

5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો

શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગોટાળો
PAAS Leader Conflict: PAASમાં આંતરિક કલેહ? સોશિયલ મીડિયા પર પાટીદારા નેતાઓ વચ્ચે જંગ! | abp Asmita
Amit Shah on Rahul Gandhi: સંવિધાન ગૌરવ દિવસ પર અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો
શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય
શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય
Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર

Winter Forecast: કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે, 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી

Bhavnagar: પથુભા ગોહિલના મોત મામલે ન્યાયની માંગ, જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

26/11 મુંબઇ હુમલાની વરસી પર અમિતાભ બચ્ચનના બંગલા અને આ મેટ્રો સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી

Embed widget