શોધખોળ કરો

આ નંબરો પરથી આવતા કૉલ્સથી સાવધાન રહો! રિલાયન્સ જિયોએ ગ્રાહકો માટે ચેતવણી જારી કરી

Reliance Jio: ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોએ તેના ગ્રાહકો માટે એક ચેતવણી જારી કરી છે. કંપનીએ લોકોને આ નંબરો પરથી આવતા મેસેજ અને કૉલ્સને ન ઉઠાવવાની અપીલ કરી છે.

Reliance Jio: ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોએ તેના ગ્રાહકો માટે એક ચેતવણી જારી કરી છે. કંપનીએ યુઝર્સને +92 કોડથી આવતા કૉલ્સ અને મેસેજોથી સાવધાન રહેવાની વિનંતી કરી છે. દેશમાં સતત વધી રહેલા સ્કેમની વચ્ચે કંપનીએ લોકોને ચેતવ્યા છે કે આવા કૉલ્સથી સાવધાન રહો નહીં તો તમને પણ ભારે નુકસાન થઈ શકે છે.

શું ચેતવણી આપી?

તમને જણાવી દઈએ કે કંપનીએ તેના યુઝર્સને મોકલેલા એક એસએમએસમાં કહ્યું, "+92 કોડ અથવા અન્ય સ્રોતોથી પોલીસ અધિકારી બનીને કરવામાં આવેલા કૉલ્સ અથવા મેસેજોથી સાવધાન રહો. સાયબર ગુનાની ફરિયાદ નોંધાવવા માટે 1930 પર કૉલ કરો અથવા cybercrime.gov.in પર રિપોર્ટ કરો."

ફ્રોડ અક્સર લોકોને છેતરવા માટે પોતાને પોલીસ અધિકારી તરીકે રજૂ કરે છે જેથી તેઓ વ્યક્તિગત માહિતી તેમની સાથે શેર કરે અથવા પૈસા આપે. જણાવી દઈએ કે તાજેતરમાં, CBIએ પણ જનતાને એક ચેતવણી જારી કરી હતી કે છેતરપિંડીની પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ થઈ રહી છે, જ્યાં ગુનેગારો પોતાને CBI અધિકારી ગણાવીને લોકો પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ગુનેગારો એજન્સીના લોકો અને વરિષ્ઠ અધિકારીઓના નામોનો ઉપયોગ કરીને લોકોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

છેતરપિંડીથી બચવા માટેના ઉપાયો

આવી છેતરપિંડીથી બચવા માટે તમે પણ કેટલીક સલાહ માનીને તમારી જાતને છેતરપિંડીથી બચાવી શકો છો.

જો તમને કોઈનો કૉલ આવે છે જે પોતાને પોલીસ અધિકારી કહે છે, તો તેમની પાસેથી તેમનો બેજ નંબર, વિભાગનું નામ અને સંપર્ક નંબર માંગો. આ પછી તમે તેને અધિકૃત ચેનલો દ્વારા ચકાસી શકો છો.

આ ઉપરાંત તમારો સામાજિક સુરક્ષા નંબર, બેંક એકાઉન્ટની માહિતી અથવા ક્રેડિટ કાર્ડની વિગતો જેવી સંવેદનશીલ માહિતી ફોન પર શેર કરવાથી બચો, ખાસ કરીને જો તમે કૉલ શરૂ કર્યો ન હોય.

સાચા પોલીસ અધિકારી ક્યારેય તમને તાત્કાલિક ચુકવણી અથવા નિર્ણય લેવા માટે દબાણ નહીં કરે. જો કોઈ વ્યક્તિ તાત્કાલિક પેમેન્ટની માંગણી કરે છે તો તે સંકેત છે કે તે છેતરપિંડી છે.

જો તમને કૉલ વિશે શંકા છે, તો કૉલ કાપી નાખો અને સીધા પોલીસ વિભાગનો સંપર્ક કરો.

આ પણ વાંચોઃ

કામની વાતઃ રાશન કાર્ડની યાદીમાંથી તમારું નામ કપાઈ ગયું છે, તો આ રીતે ફરીથી ઉમેરી શકો છો, જાણો પ્રોસેસ

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
Embed widget