શોધખોળ કરો

Laptop Buying Tips: નવું લેપટોપ ખરીદતી વખતે આ 5 મહત્વની વાતો જરૂર યાદ રાખો, થશે ફાયદો

જો આપ નવું લેપટોપ ખરીદવા જઇ રહ્યાં છો તો આપને પ્રોસેસરથી લઇને રૈમ સુધી દરેક વાતોનું ધ્યાન રાખવું પડશે, આ ટિપ્સની મદદથી આપ એક બેસ્ટ લેપટોપ ખરીદી શકો છો.

Laptop Buying Tips:જો આપ નવું લેપટોપ ખરીદવા જઇ રહ્યાં છો તો આપને પ્રોસેસરથી લઇને રૈમ સુધી દરેક વાતોનું ધ્યાન રાખવું પડશે, આ ટિપ્સની મદદથી આપ એક બેસ્ટ લેપટોપ ખરીદી શકો છો.કોરોનાની મહામારીમાં ઘણું બધું બદલાય ગયું છે. મોટાભાગની કંપની હાલ તેમના કર્મચારીઓ પાસે વર્કફ્રોમ કરાવી રહી છે. તો બીજી બાજુ બાળકોના પણ ઓનલાઇન ક્લાસીસ શરૂ થઇ ગયા છે. આ સ્થિતિના કારણે સારા લેપટોપની ડિમાન્ડ વધી ગઇ છે. જો આપ પણ નવું લેપટોપ ખરીદવાનું વિચારતા હો તો આ વાતોનું ખાસ ધ્યાન રાખવું.

50 હજારની અંદર હોય કિંમત

જો આપ કોઇપણ વિન્ડો લેપટોપ ખરીદી રહ્યાં હો તો તેની કિમત 50 હજારથી વધુ ન હોવી જોઇએ કારણે કે સ્કૂલ, કોલેજના ક્લાસ માટે વધુ કિંમતી લેપટોપ ખરીદવું વ્યાજબી નથી. આ માટે એચપી, ડેલ,આસુસ, સહિત એનેક એવી બ્રાન્ડ છે, જે સારા લેપટોપ પેશ કરે છે.

આવું હોવું જોઇએ પ્રોસેસર

હાલ માર્કેટમાં  Intel Core i3 લેપટોપ  મોજૂદ છે. જો કે બેસ્ટ એ રહેશે કે, આપ Intel Core i5 પ્રોસેસર વાળું લેપટોપ ખરીદો.તેની શાનદાર પર્ફોમ્સ આપના ઓફિસ અને અન્ય કામને સરળ બનાવશે.

આટલી હોય RAM

લેપટોપમાં ઓછામાં ઓછા 8 GB રૈમ હોવી જોઇએ. જો તેનાથી વધુ હોય તો વધુ સારૂં. સ્ટૂડન્ટસ માટે 8 રેમ વાળા લેપટોપ પરફેક્ટ છે.  4 GB વાળા લેપટોપ સ્લો કામ કરે છે. તેમાં કામ કરવામાં પરેશાની આવે છે.

Hard Driveનું પણ ધ્યાન રાખો

નવું લેપટોપ ખરીદતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે, તેની હાર્ડ ડ્રાઇવ 512 GB સુધી હોવી જોઇએ. વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન લેક્ચર્સ કે નોટ ડાઉન લોડ કરતી વખતે સ્પેસ હોવી ખૂબ જ જરૂરી છે.આ સ્થિતિમાં લેપટોપ ખરીદતી વખતે સ્પેસની જરૂર ખ્યાલ રાખો.

સારૂ એન્ટી વાયરસ ખરીદો

લેપટોપ ખરીદતી વખતે પાવરફુલ એન્ટી વાયરસ સોલ્યુશન પણ ખરીદો. આ એન્ટી વાયરસ  આપના લેપટોપને હેકર્સથી બચાવશે. એક નવા લેપટોપમાં સારા સારૂ એન્ટી વાયરસ હોવું પણ ખૂબ જ જરૂરી છે.

ટોપ સ્ટોરી

મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત

ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી

Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

Embed widget