શોધખોળ કરો

જિઓ, વોડાફોન, એરટેલની ધમાકેદાર રિચાર્જ ઓફર, રોજ મળી રહ્યો છે આટલો ડેટા

ભારતીય યૂઝર્સ માટે જિઓની સાથે સાથે હવે વૉડાફોન, અને એરટેલ જેવી મોટી કંપનીઓ પણ બેસ્ટ ઇન્ટરનેટ ડેટા પ્લાન ઓફર કરી રહી છે

નવી દિલ્હીઃ ભારતમાં ટેલિકૉમ બજારમાં કંપનીઓ પોતાના કસ્ટમર્સ માટે રોજ નવા નવા પ્લાન્સ લઇને આવી રહી છે. જેમાં એક દિવસની અંદર સારામાં સારો ડેટા યૂઝ કરવા આપી રહી છે. જો તેમ બેસ્ટ રિચાર્જ પ્લાન શોધી રહ્યા હોય તો અહીં ત્રણેય મોટી કંપનીઓના 56 દિવસના બેસ્ટ રિચાર્જ પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ. આ દરેક પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. જિઓ, વોડાફોન, એરટેલની ધમાકેદાર રિચાર્જ ઓફર, રોજ મળી રહ્યો છે આટલો ડેટા જિઓનો પ્લાન.... જિઓના આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. જિયોનો આ પ્લાન 399 રૂપિયાનો છે. આ પ્લાનમાં દરરોજ 1.5 GB ડેટા મળે છે. આ ઉપરાંત કલિંગ માટે 2,000 નૉન જિયો મળે છે. જ્યારે જિઓ ટૂ જિઓ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગનો ફાયદો મળે છે. આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. જિઓ, વોડાફોન, એરટેલની ધમાકેદાર રિચાર્જ ઓફર, રોજ મળી રહ્યો છે આટલો ડેટા વૉડાફોનનો પ્લાન... વૉડાફોનના આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. 56 દિવસની વેલિડિટી વાળા આ પ્લાનમાં કંપની 399 રૂપિયામાં પ્લાનમાં દરરોજ 3GB ડેટા આપે છે. ઉપરાંત અનલિમિટેડ કૉલિંગ અને દરોજના 100 એસએમએસ કરવાની સુવિધા પણ છે. જિઓ, વોડાફોન, એરટેલની ધમાકેદાર રિચાર્જ ઓફર, રોજ મળી રહ્યો છે આટલો ડેટા એરટેલનો પ્લાન.... એરટેલના આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. એરટેલના આ પ્લાનની કિંમત 399 રૂપિયા છે. આ પ્રીપેડ પ્લાનમાં દરરોજ 1.5 GB ડેટા મળે છે. આ ઉપરાંત આમાં કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલ કરવાની સુવિધા મળે છે. આ પેકની વેલિડિટી 56 દિવસની છે. એરટેલ, વૉડાફોન, અને જિઓના પ્લાનની કિંમત એકસરખી જ છે. જો તમે 56 દિવસનુ રિચાર્જ પ્લાન ખરીદવા માંગતા હોય તો આ પ્લાન બેસ્ટ સાબિત થઇ શકે છે.

ટોપ સ્ટોરી

નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results LIVE: આજે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ, સવારે 9:00 કલાકે શરૂ થશે મત ગણતરી
GMC Election Results LIVE: આજે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ, સવારે 9:00 કલાકે શરૂ થશે મત ગણતરી
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
GMC Election Results 2026 : આજે ગાંધીનગર મનપાની ચૂંટણીની મતગણતરી, ભાજપ-કોંગ્રેસ કે AAP, કોણ મારશે બાજી?
GMC Election Results 2026 : આજે ગાંધીનગર મનપાની ચૂંટણીની મતગણતરી, ભાજપ-કોંગ્રેસ કે AAP, કોણ મારશે બાજી?
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
Embed widget