શોધખોળ કરો

Tech News: નંબર સેવ કર્યા વિના સીધો WhatsApp પર મોકલી શકો છો મેસેજ..... જાણો શું છે રીત

તાજેતરમાં જ વૉટ્સએપ યૉરસેલ્ફ (Message Yourself) નામનુ નવુ ફિચર રૉલઆઉટ કર્યુ છે, અને લોકોને પણ તેના વિશે વધુ જાણકારી નથી.

Tech News: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ આજે દુનિયાભરમાં સૌથી વધુ લોકપ્રિય બની ગઇ છે, લોકો આજે પોતાના મોટાભાગના કામકાજ વૉટ્સએપ મારફતે જ ઘરે બેસીને પુરી કરી શકે છે. એટલુ જ નહીં વૉટ્સએપ પણ પોતાના યૂઝર્સને વધુ સારા એક્સપીરિયન્સ માટે સારા સારા ફિચર્સ આપી રહી છે. પરંતુ આ તમને ખબર છે, તમે કોઇનો નંબર એડ કર્યા વિના પણ મેસેજની આપલે કરી શકો છો, બહુ ઓછા લોકો આ વિશે જાણે છે. અમે તમને અહીં આજે તેના વિશે વાત કરી રહ્યાં છીએ, જાણો આખી પ્રૉસેસ.......... 

તાજેતરમાં જ વૉટ્સએપ યૉરસેલ્ફ (Message Yourself) નામનુ નવુ ફિચર રૉલઆઉટ કર્યુ છે, અને લોકોને પણ તેના વિશે વધુ જાણકારી નથી. આનાથી તમે કોઇનો નંબર સેવ કર્યા વિના તેને મેસેજ મોકલી શકો છો. જાણો કઇ રીતે...... 

આ છે રીતે  - 
- વિના નંબર સેવ કરે જો તમે કોઇની સાથે વાત કરવા માંગો છો, તો આના માટે તાજેતરમાં જ રૉલઆઉટ થયેલુ ફિચર 'મેસેજ યૉરસેલ્ફ'ની મદદ લઇ શકો છો. સૌથી પહેલા તમે કૉન્ટેક્ટ લિસ્ટમાં જઇને 'મેસેજ યૉરસેલ્ફ'માં ખુદ તે નંબર પર મોકલો જેને તમે વાચતીત કરવા માંગો છો.
- જેમ કે તમે આ નંબર ખુદને મોકલી દેશો તો તમારી સંખ્યા વાદળી રંગની દેખાશે. 
- હવે નંબર પર ટેપ કરો અને તમને ત્રણ ઓપ્શન દેખાશે. પહેલુ 'ચેટ વિધ ફૉર નંબર' બીજુ વૉટ્સએપ પર કૉલ કરો, ત્રીજી 'કૉન્ટેક્ટમાં એડ કરો'. 
- પહેલો ઓપ્શન એટલે કે 'ચેટ વિથ ફોન નંબર' ને સિલેક્ટ કરતાં જ ચેટ વિન્ડો ખુલી જશે, અને તમે અહીં આસાનીથી તે વ્યક્તિ સાથે વાતચીત કરી શકો છો. 

WhatsApp એ નવેમ્બરમાં 37 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ મુક્યો, જાણો કેમ?

ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે નવેમ્બર મહિનામાં લાખો ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો. મેસેજિંગ પ્લેટફોર્મનો તાજેતરનો રિપોર્ટ દર્શાવે છે કે વોટ્સએપે 1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી 37 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. વોટ્સએપે ઓક્ટોબર મહિનામાં પણ લાખો એકાઉન્ટ્સ પર સમાન પ્રતિબંધ લાગુ કર્યો હતો, પરંતુ તે સમયે એકાઉન્ટ્સની સંખ્યા વર્તમાન સંખ્યા કરતા 2 લાખ ઓછી હતી.

રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે 37 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમાંથી 9 લાખ 90 હજાર એકાઉન્ટ એવા છે, જેને કોઈ પણ યુઝર દ્વારા જાણ કરતા પહેલા જ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા હતા. ભારતમાં લાખો એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવા અંગે WhatsApp પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સેવાઓમાં દુરુપયોગને રોકવામાં અગ્રેસર છે. વર્ષોથી કંપનીએ તેના પ્લેટફોર્મ પર યુઝર્સને સુરક્ષિત રાખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અન્ય અદ્યતન તકનીકો, ડેટા વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો અને પ્રક્રિયાઓમાં સતત રોકાણ કર્યું છે.

કંપનીએ કહ્યું કે તે પ્લેટફોર્મ પર ખરાબ વર્તનને રોકવા માટે સાધનો અને સંસાધનોનો ઉપયોગ કરે છે. તેમણે વધુમાં કહ્યું કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, કારણ કે કોઈને નુકસાન થાય તે પહેલાં તેને અટકાવવું વધુ સારું છે. આ WhatsApp એકાઉન્ટ્સ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો, 2021 ના ​​નિયમ 4(1)(d) હેઠળ પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં બાળપણ?Hun To Bolish : હું તો બોલીશ : આ ફાંકા ફોજદારનું સરઘસ ક્યારે?Surendranagar Hit and Run: સુરેન્દ્રનગરના સાયલામાં ડમ્પરે સ્કૂલવાનને મારી ટક્કર,અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોતEXCLUSIVE Interview with Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે EXCLUSIVE વાતચીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
Embed widget