શોધખોળ કરો

Tech : Youtube કંટેન્ટ ક્રિએટર્સ માટે Good News, મફતમાં કરી શકસો ડબ

હાલમાં કન્ટેન્ટ ક્રિએટર્સને અન્ય ભાષામાં વિડિયો ડબ કરવા માટે થર્ડ પાર્ટી એપ્સની મદદ લેવી પડે છે. પરંતુ ટૂંક સમયમાં જ યુટ્યુબ ક્રિએટર્સ માટે ગૂગલના AI ટૂલ એલાઉડને સપોર્ટ કરવા જઈ રહ્યું છે.

YouTube Video Dub : ગૂગલનું વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબ ટૂંક સમયમાં જ વીડિયો ડબ કરવા માટે AI ટૂલ સાથે કન્ટેન્ટ ક્રિએટર્સને સપોર્ટ કરવા જઈ રહ્યું છે. આ ઉપરાંત કંપની યુટ્યુબ ગેમ્સ લાવવા પર પણ કામ કરી રહી છે. ખરેખર, અત્યારે YouTubeમાં કન્ટેન્ટને ડબ કરવાનો કોઈ વિકલ્પ નથી. હાલમાં કન્ટેન્ટ ક્રિએટર્સને અન્ય ભાષામાં વિડિયો ડબ કરવા માટે થર્ડ પાર્ટી એપ્સની મદદ લેવી પડે છે. પરંતુ ટૂંક સમયમાં જ યુટ્યુબ ક્રિએટર્સ માટે ગૂગલના AI ટૂલ એલાઉડને સપોર્ટ કરવા જઈ રહ્યું છે. તેની મદદથી સર્જકો તેમની સામગ્રીને અન્ય ભાષામાં મફતમાં ડબ કરી શકશે.

ગૂગલે ગયા વર્ષે AI સંચાલિત ડબિંગ ટૂલ અલાઉડ રજૂ કર્યું હતું જે આપમેળે વિડિઓને ટ્રાંસ્ક્રાઇબ કરી શકે છે અને તેનું ડબ વર્ઝન બનાવી શકે છે. આ સાધન ડબ જનરેટ કરતા પહેલા ટ્રાંસ્ક્રિપ્શનની સમીક્ષા અને સંપાદન કરવાનો વિકલ્પ પણ આપે છે, જેથી સર્જકો તે મુજબ સામગ્રીમાં ફેરફાર કરી શકશે. અહીં અમે અલાઉડ દ્વારા ડબ કરવામાં આવેલ વિડિયો ઉમેરી રહ્યા છીએ. આ વિડિયોના ઓડિયો ટ્રેકને બદલવા માટે સેટિંગ આઇકોન પર ક્લિક કરો અને તમે જે ભાષામાં વીડિયો સાંભળવા માગો છો તે ભાષા પસંદ કરવા માટે ઑડિયો ટ્રૅક પર ટૅપ કરો.

હાલ આ ભાષાઓને સપોર્ટ કરે છે Aloud

ગૂગલનું AI ટૂલ હાલમાં અંગ્રેજી, પોર્ટુગીઝ અને સ્પેનિશ ભાષાઓમાં ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં કંપની તેમાં અન્ય ભાષાઓ ઉમેરશે, ત્યારબાદ સામગ્રીમાં વધુ વૈવિધ્યીકરણ કરવામાં આવશે. YouTubeના ક્રિએટર પ્રોડક્ટ્સના વાઇસ પ્રેસિડેન્ટ અમજદ હનીફે જણાવ્યું હતું કે, સેંકડો ક્રિએટર્સ આ ટૂલનું પરીક્ષણ શરૂ કર્યું છે અને તે ટૂંક સમયમાં દરેક માટે ઉપલબ્ધ થશે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભવિષ્યમાં, જનરેટિવ AI અવાજ સુરક્ષા, લિપ રિ-એનિમેશન અને ઈમોશન ટ્રાન્સફર જેવી કાર્યક્ષમતા સાથે અલાઉડમાં પણ મદદ કરશે.

YouTube: સામાન્ય માણસ પણ હવે યુટ્યૂબ પરથી કમાઇ શકશે લાખો રૂપિયા, બસ કરવુ પડશે આ કામ

જો તમે સ્માર્ટફોન યૂઝર્સ છો અને સારી કમાણી કરવા માંગો છો, તો તમારા માટે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યૂબ એક ખાસ તક આપી રહ્યું છે. ખરેખરમાં, જો તમે યુટ્યૂબ પર વીડિયો બનાવવાના શોખીન હોય તો તમે લાખો રૂપિયામાં કમાણી કરી શકો છો. આ માટે હવે તમારે એક નાનુ સરખુ કામ કરવુ પડશે. કેમ કે હવે યુટ્યૂબે પોતાના નિયમોમાં ફેરફાર કર્યો છે અને આ પછી સામાન્ય માણસને પણ લાખો રૂપિયા કમાવવું યુટ્યૂબ પર ઇજી થઇ જશે. જાણો શું છે યુટ્યૂબનો નવો નિયમ અને કઇ રીતે થઇ શકશે કમાણી.... 

યુટ્યૂબે બદલેલા પોતાના નિર્ણયોની માહિતી આપતા જણાવ્યુ કે, યુટ્યૂબ પાર્ટનર પ્રૉગ્રામ માટે પાત્રતાની જરૂરિયાતોને સરળ બનાવી રહ્યું છે અને ઓછા સબસ્ક્રાઈબ ધરાવતા કન્ટેન્ટ ક્રિએટરો માટે મૉનિટાઈઝેશન પ્રૉસેસને ઇઝી બનાવી રહ્યું છે. કંપની મૉનિટાઈઝેશનની પ્રૉસેસ વધુ સરળ બનાવી રહી છે અને હવે ઓછામાં ઓછા સબસ્ક્રાઈબર્સની મર્યાદામાં પણ ઘટાડો કર્યો છે. એટલે કે, હવે ઓછા સબસ્ક્રાઈબર્સ ધરાવતા કન્ટેન્ટ ક્રિએટર્સ પણ પોતાની એક યુટ્યુબ ચેનલ ચાલુ કરીને તેનું મૉનિટાઈઝેશન કરાવી શકશે અને કમાણી શરૂ કરી શકશે.

ટોપ સ્ટોરી

ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
10,100mAh બેટરી સાથે કેટલો દમદાર હશે Honor WIN 2? આજે થશે લોન્ચ 
10,100mAh બેટરી સાથે કેટલો દમદાર હશે Honor WIN 2? આજે થશે લોન્ચ 
SBIના 3,897 ગ્રાહકોનો ડેટા ડાર્ક વેબ પર લીક, બેંકે પણ કરી પુષ્ટિ, જાણો આપની મૂડી કેટલી સુરક્ષિત
SBIના 3,897 ગ્રાહકોનો ડેટા ડાર્ક વેબ પર લીક, બેંકે પણ કરી પુષ્ટિ, જાણો આપની મૂડી કેટલી સુરક્ષિત
Google પર કસ્ટમર કેર નંબર સર્ચ કરવો પડી શકે છે ભારે, રિફંડના નામે થઈ રહી છે છેતરપિંડી 
Google પર કસ્ટમર કેર નંબર સર્ચ કરવો પડી શકે છે ભારે, રિફંડના નામે થઈ રહી છે છેતરપિંડી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વીજળી-પાણીનું સંકટ
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રીમાં તો દાંડિયા હોય દંડા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બીમાર હોસ્પિટલોમાં પ્રશાસન લાચાર
Electricity Crisis: રાજ્યમાં વીજ સંકટ પર સરકારે તોડ્યું મૌન?
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
Numerology: 16 સહિત આ બર્થ ડેટ ઘરાવતા લોકોને મળશે ગૂડ ન્યુઝ, જાણો અંક જ્યોતિષ
Numerology: 16 સહિત આ બર્થ ડેટ ઘરાવતા લોકોને મળશે ગૂડ ન્યુઝ, જાણો અંક જ્યોતિષ
Blue Drum Murder Case: મુસ્કાનની દીકરીનો ખર્ચ ઉઠાવશે ફૈઝાન અંસારી, કોર્ટમાં કરી અરજી
Blue Drum Murder Case: મુસ્કાનની દીકરીનો ખર્ચ ઉઠાવશે ફૈઝાન અંસારી, કોર્ટમાં કરી અરજી
ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન: રાજયમાં 25.5 કરોડથી વધુના ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ, આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ
ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન: રાજયમાં 25.5 કરોડથી વધુના ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ, આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ
રિલાયન્સની રિફાઇનરીમાં માર્કો રૂબિયોનું ભવ્ય સ્વાગત, મુકેશ અંબાણી સાથે અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા
રિલાયન્સની રિફાઇનરીમાં માર્કો રૂબિયોનું ભવ્ય સ્વાગત, મુકેશ અંબાણી સાથે અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા
Embed widget