શોધખોળ કરો

OnePlusના આ મોંઘા 5G ફોન પર મળી રહ્યું છે 22,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, હવે તમે આટલામાં ખરીદી શકો છો ?

ચીની કંપની વનપ્લસ બહુ જલદી પોતાના નવા ફોનને માર્કેટમાં મુકી રહી છે. OnePlus નવા વર્ષમાં Oneplus 12 સ્માર્ટફોન લૉન્ચ કરશે. આ સાથે 12R પણ લૉન્ચ થવાની પુરેપુરી સંભાવના છે.

OnePlus 10 Pro 5G News: ચીની કંપની વનપ્લસ બહુ જલદી પોતાના નવા ફોનને માર્કેટમાં મુકી રહી છે. OnePlus નવા વર્ષમાં Oneplus 12 સ્માર્ટફોન લૉન્ચ કરશે. આ સાથે 12R પણ લૉન્ચ થવાની પુરેપુરી સંભાવના છે. બંને ફોન ભારતમાં 23 જાન્યુઆરીએ લૉન્ચ થશે. ટિપસ્ટર અભિષેક યાદવે ટ્વિટર પર આ જાણકારી આપી છે. નવા ફોનના લૉન્ચિંગ પહેલા જૂના સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. કંપની OnePlus 10 Pro 5G પર 22,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જો કે, તમને આ ડિસ્કાઉન્ટ બે અલગ-અલગ ભાગોમાં મળે છે. આ વિશે જાણો.

શું છે ઓફર ?
ખરેખર, ઈ-કોમર્સ વેબસાઈટ Amazon પર OnePlus 10 Pro 5G પર હાલમાં 17,000 રૂપિયાનું કૂપન ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેમજ ICICI બેંક ક્રેડિટ કાર્ડ પર 5,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કંપની 32,050 રૂપિયાની એક્સચેન્જ ઓફર પણ આપી રહી છે. જો તમારો જૂનો ફોન સારી સ્થિતિમાં છે તો તમે સારી એક્સચેન્જ વેલ્યૂ મેળવી શકો છો. તમામ ડિસ્કાઉન્ટ પછી, તમે ફોનને ખૂબ સસ્તા ભાવે ખરીદી શકો છો.

સ્પેક્સ વિશે વાત કરીએ તો, તમને OnePlus 10 Pro 5G માં ત્રિપલ કેમેરા સેટઅપ મળે છે જેમાં OIS સપોર્ટ સાથે 48MP Sony IMX 789 લેન્સ, 50MP અલ્ટ્રાવાઇડ લેન્સ અને 8MP ટેલિફોટો લેન્સનો સમાવેશ થાય છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફ્રન્ટ પર 32MP કૅમેરો ઉપલબ્ધ છે. સ્માર્ટફોનમાં 120hz ના રિફ્રેશ રેટ સાથે 6.7-ઇંચની QHD+ ફ્લૂઇડ AMOLED ડિસ્પ્લે છે. મોબાઇલ ફોનની સુરક્ષા માટે, તેમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે.

OnePlus 10 Pro 5Gમાં 80 વૉટ સુપરવૉક ચાર્જિંગ સાથે 5000 mAh બેટરી છે. આ સ્માર્ટફોન Snapdragon 8 Gen 1 ચિપ પર કામ કરે છે જે ગેમિંગ માટે ઉત્તમ છે.

Lava Agni 2 5Gને પણ સસ્તામાં ખરીદી શકો છો તમે 
Amazon પર Lava Agni 2 5G પર 3,000 રૂપિયાનું વધારાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જો તમારી પાસે IDFC ફર્સ્ટ બેંક ક્રેડિટ કાર્ડ છે, તો તમે 1,000 રૂપિયાનું અલગ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. જો કે, આ ફોનની કિંમત 19,999 રૂપિયા છે. તેમાં ડાયમેન્સિટી 7050 પ્રોસેસર, 8/256GB સ્ટોરેજ અને 67 વોટ ફાસ્ટ ચાર્જિંગ સાથે 4,700 mAh બેટરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો

વિડિઓઝ

Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Embed widget