China: ચીની વિદ્યાર્થીનો કમાલ, એવો કૉટ બનાવ્યો કે પહેરતા જ માણસ થઇ જાય છે 'ગાયબ', સરકારના પણ હોશ ઉડ્યા
ખરેખરમાં, ચીનના કેટલાક વિદ્યાર્થીઓએ ભેગા થઇને એક એવો કૉટ બનાવ્યો છે, જેને પહેર્યા બાદ માણસ ગાયબ થઇ જાય છે. આ કૉટનુ નામ InvisDefense રાખવામા આવ્યુ છે.
China Latest Technology: ચીન પોતાની ટેકનોલૉજી અને નવી નવી શોધો માટે દુનિયાભરમાં જાણીતુ છે. તાજેતરમાં જ એક એવી વસ્તુ બનાવી છે, જેના કારણે એકવાર ફરીથી ડ્રેગનની ચર્ચા આખી દુનિયામાં થઇ રહી છે. આ વસ્તુ વિશે જાણીને પહેલીવારમાં તો દરેક લોકો ચોંકી રહ્યાં છે.
ખરેખરમાં, ચીનના કેટલાક વિદ્યાર્થીઓએ ભેગા થઇને એક એવો કૉટ બનાવ્યો છે, જેને પહેર્યા બાદ માણસ ગાયબ થઇ જાય છે. આ કૉટનુ નામ InvisDefense રાખવામા આવ્યુ છે. આ કૉટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટેકનિક પર બનેલો છે. આ કૉટને જ્યારે માણસ પહેરે છે, તો ગાયબ થવા લાગે છે.
રાત્રે વધુ સારી રીતે કામે કરે છે કૉટ -
સાઉથ ચાઇના મૉર્નિગ પૉસ્ટના રિપોર્ટ અનુસાર, આ કૉટ સિક્યૂરિટી કેમેરાઓની નજરથી બચાવી શકે છે. આને બનાવનારા સ્ટૂડન્ટ્સનું કહેવુ છે કે, આ કૉટને પહેર્યા બાદ માણસ દેખાતો નથી. એઆઇ વાળા સિક્યૂરિટી કેમેરાની મદદથી પણ આ માણસને પકડી નથી શકાતો. આ કૉટ રાત્રે વધુ સારી રીતે કામ કરે છે.
ચીની સરકારે ખતરાને ધ્યાનમાં રાખતા લગાવ્યો પ્રતિબંધ -
જોકે, આ કૉટના ખતરાને ધ્યાનમાં રાખતા ચીની સરકારે પણ આના પર પ્રતિબંધ લગાવી દીધો છે. આના પાછળનુ કારણ સિક્યૂરિટી જ બતાવવામાં આવ્યુ છે. ચીની સરકારે આના પર બેન લગાવતા કહ્યુ હતુ કે, આ કૉટને ટ્રેક કરવો મુશ્કેલ છે. આવામાં આની મદદથી કોઇપણ સંદિગ્ધ સામાનને ક્યાંય પણ લઇ જઇ શકાય છે.
✦ Follow for Daily TLDR News! ✦#News #TLDR #TLDRnews #China #WuhanUniversity #InvisDefense #Suirveillance #SecurityCamera #Infrared #AI #ArtificialIntelligence #Tech #Technology #Camouflage #rtitbothttps://t.co/o3AgrHhMlV
— Astronitro (@AstroNitroNews) December 8, 2022
Chinese students have claimed to develop an "invisibility cloak" that can hide the human body from AI-monitored security cameras during the day or night. #allthattrending #News #Update #Chinesestudents #invisibilitycloak #InvisDefense pic.twitter.com/qQsN6THCxM
— All that trending (@allthatrending) December 9, 2022
$71 #coat makes wearers invisible to #AISecurityCameras https://t.co/pRzRagKM9R | #PesalaBandara #ArtificialIntelligence #ChineseStudents #InvisDefense #InvisibilityCloak #surveillance #technology #news pic.twitter.com/cM1F4Z3itH
— Ed Zorz Hafizov (@ZorzStudios) January 12, 2023
How Chinese students made an ‘invisibility cloak’ that evades security cameras#invisdefense #team #algorithm #pattern #eye #security #camera https://t.co/R3z5yh4W85
— Richard Kim (@richardkimphd) December 5, 2022