શોધખોળ કરો

5G in iPhone: આઇફોનમાં પણ ચાલવા લાગ્યુ 5G, આ રીતે ચેક કરો તમારા ફોનમાં અપડેટ આવ્યુ કે નહીં ?

આ મૉડલમાં આઇફોન 14, આઇફોન 13, આઇફોન 12 અને આઇફોન SE (ત્રીજી જનરેશન) પણ સામેલ છે. ભારતમાં આઇફોન બીટા યૂઝ કરનારાઓ હવે 5જી સર્વિસનો લાભ લઇ શકશે,

iPhone 5G Update: એપલે પોતાની લેટેસ્ટ મોબાઇલ સીરીઝ આઇફોન 14 સહિત કેટલાક બીજા સિલેક્ટેડ આઇફોન માટે નવુ અપડેટ જાહેર કરી દીધુ છે. કંપનીએ આ નવુ અપડેટ એરટેલ અને જિઓના યૂઝર્સને 5જી સેવા પ્રદાન કરશે.

આ આઇફોનમાં ચાલશે 5G - 
ભારતમાં ટેલિકૉમ સર્વિસ પ્રૉવાઇડર કંપની રિલાયન્સ જિઓ અને એરટેલ થોડાક અઠવાડિયા પહેલા જ સિલેક્ટેડ શહેરોમાં 5જી સેવાની શરૂઆત કરી દીધી છે. વળી, દિગ્ગજ મોબાઇલ કંપની એપલે પણ પોતાના યૂઝર્સને 5જી સર્વિસનો લાભ લેવા માટે એક નવુ અપડેટ 16.2 રિલીઝ કર્યુ છે. આ નવા અપડેટની સાથે યૂઝર્સ હવે પોતાના ફોનમાં જ 5જીની સુવિધાનો લાભ લઇ શકશે. જોકે, કંપનીએ આ નવુ અપડેટ તમામ આઇપોન માટે રિલીઝ ના કરીને, માત્ર કેટલાક મૉડલ માટે જ રિલીઝ કર્યુ છે. 

આ મૉડલમાં આઇફોન 14, આઇફોન 13, આઇફોન 12 અને આઇફોન SE (ત્રીજી જનરેશન) પણ સામેલ છે. ભારતમાં આઇફોન બીટા યૂઝ કરનારાઓ હવે 5જી સર્વિસનો લાભ લઇ શકશે, પરંતુ હજુ કેટલાક સિલેક્ટેડ બીટા યૂઝર્સને આને યૂઝ કરવામં સમય પણ લાગી શકે છે, કેમ કે કંપનીઆ અપડેટને ફેઝ વાઇઝ રૉલઆઉટ કરી રહી છે. 

જો તમે ઉપર બતાવેલા આઇફોન મૉડલનો યૂઝ કરી રહ્યાં છો, અને આઇઓએસ 16 બીટા પ્રૉગ્રામનો ભાગ છે, તો અમે તમને 5જી યૂઝ માટે મોબાઇલમાં કરવામાં આવનારી જરૂરા સેટિંગ્સની વિશે બતાવવા જઇ રહ્યાં છીએ. 

ફોનમાં આ રીતે કરો 5જી એક્ટિવેટ - 

સૌથી પહેલા આઇફોનના સેટિંગ્સમાં જઇને અપડેટ ચેક કરો.
જો તમારા ફોનમાં અપડેટ આવી ચૂક્યુ છે, તો તેને ડાઉનલૉડ કરો.
આ પછી તમારા ફોનમાં beta.apple.com/profile पर પર જાઓ.
ડાઉનલૉડ થઇ ગયા બાદ ઇન્સ્ટૉલ ઓપ્શન પર ક્લિક કરો.
આ પછી સેટિંગ્સમાં જઇને પ્રૉફાઇલને ઇનેબલ કરવા માટે 
જનરલ > વીપીએન અને પછી ડિવાઇસ મેનેજમેન્ટ પર પહોંચીને આઇઓએસ 16 બીટા પર ક્લિક કરો. 
આ રીતે તમારા આઇફોનના સેટિંગ્સ એપમાં બીટા વર્ઝન અવેલેબલ થઇ જશે. 
જો તમારા એરિયામાં આ સુવિધા ચાલુ થઇ ગઇ છે, તો તમે તમારા આઇફોનમાં 5જી નેટવર્ક કનેક્ટ કરી શકો છો.

નૉટ - તમારા આઇફોનમાં 5જી માટે કોઇપણ બીટા વર્ઝનને અપડેટ કરતા પહેલા પોતાના મોબાઇલના ડેટાનો બેકઅપ લઇ લો, આનાથી તમે તમારા ડેટાના સંભવિત નુકશાનથી બચી શકશો.

ટોપ સ્ટોરી

સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ
શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ
Embed widget