શોધખોળ કરો

WhatsApp ના બે નવા ફિચર્સ, ઇવેન્ટ ક્રિએટ કરવાની સાથે જ સ્ટેટસ પર આપી શકશો ક્વિક રિએક્શન

WhatsAppના આ બે ફિચર્સમાંથી એક ક્વિક સ્ટેટસ રિએક્શન ફિચર્સ છે. આ ફિચર્સ દ્વારા યૂઝર્સ કોઈપણ અન્ય યૂઝરના સ્ટેટસ પર ઝડપી પ્રતિક્રિયા આપી શકશે

WhatsApp: ટેક દિગ્ગજ Meta હંમેશા તેની મેસેજિંગ એપ WhatsAppમાં યૂઝર્સ માટે કેટલીક નવી ફેસિલિટી લૉન્ચ કરતું કરતું રહે છે, જેથી કરીને તે તેની એપને યૂઝર્સ માટે વિશ્વની સૌથી આકર્ષક મેસેજિંગ એપ બનાવી શકે. આ ક્રમમાં મેટા તેની મેસેજિંગ એપમાં બે નવા ફિચર્સ લાવવા જઈ રહી છે. આ બે ફિચર્સ દ્વારા યૂઝર્સ WhatsApp દ્વારા બે નવી વસ્તુઓનો અનુભવ કરી શકશે. આવો અમે તમને આ બંને ફિચર્સ વિશે જણાવીએ.

સ્ટેટસ પર ક્વિક રિએક્શન  
WhatsAppના આ બે ફિચર્સમાંથી એક ક્વિક સ્ટેટસ રિએક્શન ફિચર્સ છે. આ ફિચર્સ દ્વારા યૂઝર્સ કોઈપણ અન્ય યૂઝરના સ્ટેટસ પર ઝડપી પ્રતિક્રિયા આપી શકશે. આ પ્રકારનું ફિચર્સ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં હાજર છે, પરંતુ હવે મેટા વૉટ્સએપ યૂઝર્સને સ્ટેટસ પર ક્વિક રિએક્શનનું ફિચર્સ પણ આપવા જઇ રહ્યું છે.

આ ફિચર્સ દ્વારા યૂઝર્સ તેમના કૉન્ટેક્ટ લિસ્ટમાં રહેલા કોઈપણ યૂઝરના સ્ટેટસનો જવાબ માત્ર એક રિએક્શન સાથે આપી શકશે. અત્યાર સુધી વૉટ્સએપ પર કોઈપણ યૂઝરના સ્ટેટસનો જવાબ આપવા માટે, કોઈને કોઈ મેસેજ ટાઈપ કરવો પડે છે, જેમાં યૂઝરનો થોડો વધારે સમય લાગે છે, પરંતુ હવે આવું નહીં થાય.

હવે યૂઝર્સ રિએક્શનનો ઝડપથી જવાબ આપી શકશે. વૉટ્સએપના લેટેસ્ટ ન્યૂઝ વિશે જાણકારી આપનાર પ્લેટફોર્મ Wabetainfoના રિપોર્ટ અનુસાર, WhatsAppનું આ ફિચર્સ હાલમાં અંડર ડેવલપમેન્ટ મોડમાં છે. WhatsApp ટૂંક સમયમાં આ ફિચર્સ સામાન્ય યૂઝર્સ માટે રોલ આઉટ કરી શકે છે.

વૉટ્સએપ પર ઇવેન્ટ ક્રિએટ કરવાવાળુ ફિચર 
આ સિવાય વૉટ્સએપ પર એક નવું ફિચર્સ આવવાનું છે, જેના દ્વારા યુઝર્સ પોતાની વૉટ્સએપ પ્રોફાઈલ દ્વારા ઈવેન્ટ બનાવી શકશે અને તેને પોતાના કૉન્ટેક્ટ લિસ્ટમાં અન્ય યૂઝર્સ સાથે શેર કરીને ઈન્વાઈટ પણ કરી શકશે. મેટાએ આ ફિચર્સ ઘણા સમય પહેલા ફેસબુકમાં રજૂ કર્યું છે, પરંતુ હવે તેઓ આ ખાસ ફિચર્સ વૉટ્સએપમાં પણ લાવવાની તૈયારી કરી રહ્યા છે.

આ ફિચર્સ દ્વારા યૂઝર્સ WhatsApp પર કોઈપણ પ્રકારની ઈવેન્ટનું આયોજન કરી શકે છે અને તેના દ્વારા અન્ય લોકોને પણ આમંત્રિત કરી શકે છે. રિપોર્ટ અનુસાર, આ ફિચર્સ કેટલાક બીટા યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યું છે, અને ટૂંક સમયમાં જ તે સામાન્ય યૂઝર્સ માટે પણ રોલઆઉટ કરવામાં આવશે.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
Embed widget