શોધખોળ કરો

WhatsApp પર હવે ચેટિંગની મજા થશે બમણી, આ નવા ફિચરથી કોઇ કૉન્ટેક્ટ નહીં થાય મિસ

WABetaInfo એ આ ફિચરને લઈને એક સ્ક્રીનશોટ શેર કર્યો છે. આ સુવિધા ખાસ છે કારણ કે તે તમને તે સંપર્કો સાથે ચેટ કરવાનું યાદ કરાવશે જેમને તમે આકસ્મિક રીતે ભૂલી ગયા છો

WhatsApp New Feature: વૉટ્સએપ પર એક પછી એક નવા ફિચર્સનો ભરાવો છે. કંપનીએ હવે ચેટિંગ અનુભવને મનોરંજક બનાવવા માટે નવા ફિચર્સ લાવવાનું શરૂ કર્યું છે. વૉટ્સએપના આ ફિચરનું નામ સજેસ્ટેડ કોન્ટેક્ટ્સ છે, જે કોન્ટેક્ટ્સના નામ સૂચવશે. આમાં તમને ચેટ લિસ્ટમાં સૂચવેલા સંપર્કોનો વિકલ્પ મળશે.

WABetaInfo એ આ ફિચરને લઈને એક સ્ક્રીનશોટ શેર કર્યો છે. આ સુવિધા ખાસ છે કારણ કે તે તમને તે સંપર્કો સાથે ચેટ કરવાનું યાદ કરાવશે જેમને તમે આકસ્મિક રીતે ભૂલી ગયા છો. આ સાથે યુઝર્સ પણ એકબીજા સાથે જોડાયેલા રહેશે. ઘણીવાર એવું જોવા મળે છે કે આપણે જેની સાથે સૌથી વધુ વાત કરીએ છીએ તે યુઝર્સના નામ ટોપ પર રહે છે. આ કારણે બાકીના કોન્ટેક્ટ્સ મિસ થઈ ગયા છે.

વૉટ્સએપના આ બીટા વર્ઝનમાં દેખાયુ ફિચર 
રિપોર્ટ અનુસાર, આ નવું ફિચર iOS 24.8.10.70 માટે WhatsApp બીટામાં જોવા મળ્યું છે. હાલમાં આ અપડેટ ટેસ્ટ ફ્લાઈટ એપ પર ઉપલબ્ધ છે. કંપનીએ હાલમાં જ તે બીટા યુઝર્સ માટે આ ફિચર રોલઆઉટ કર્યું છે જેઓ ટેસ્ટ ફ્લાઈટથી iOS માટે WhatsAppનું લેટેસ્ટ વર્ઝન ઈન્સ્ટોલ કરશે. જો કે, બાદમાં કંપની તેને બીટા કંપની iOSના વૈશ્વિક યૂઝર્સ માટે પણ રોલ આઉટ કરી શકે છે.

અગાઉ, WhatsAppની ફોટો ગેલેરી સંબંધિત એક નવા ફિચર વિશે માહિતી મળી હતી, જેમાં WhatsApp ફોનમાં ફોટો લાઇબ્રેરી એક્સેસ માટે એક નવો શોર્ટકટ લાવ્યું છે, જેને કંપનીએ રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે. આમાં, જો યૂઝર્સ ચેટ બારની ડાબી બાજુએ આપેલા પ્લસ આઇકોનને લાંબો સમય સુધી દબાવશે, તો તે સીધો ફોટો ગેલેરીમાં જશે.

                                                                                                                                                                                                                                                                                                                                                                       

ટોપ સ્ટોરી

GTA 6 Console: શું તમારું કન્સૉલ GTA 6 માટે તૈયાર છે ? ગેમ રમતા પહેલા આ રીતે કરો ચેક
GTA 6 Console: શું તમારું કન્સૉલ GTA 6 માટે તૈયાર છે ? ગેમ રમતા પહેલા આ રીતે કરો ચેક
Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ
Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ
BSNL Recharge Offer: 1 લાખના વીમા સાથે મળી રહી છે 380 દિવસની વેલિડિટી, જાણો સંપૂર્ણ પ્લાન
BSNL Recharge Offer: 1 લાખના વીમા સાથે મળી રહી છે 380 દિવસની વેલિડિટી, જાણો સંપૂર્ણ પ્લાન
GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન
GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સોનું થશે કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : પરિપત્ર પેપર પર!
Ahmedabad Crime: કૃષ્ણનગર જૈન દેરાસર ચોરીનો ભેદ ઉકેલાયો, પૂજારી અશ્વિન સોલંકીની ધરપકડ
Girnar Lili Parikrama : ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રી! વન વિભાગે યાત્રીઓને કરી ખાસ અપીલ
PM Modi Speech at BJP Sneh Milan: ગુજરાત ભાજપના સ્નેહમિલનમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રેતી ચોર ભાજપ પરિવારનો હશે તો બચાવીશું', ડભોઈના MLA શૈલેષ મહેતાની જાહેર મંચ પરથી શેખી
'રેતી ચોર ભાજપ પરિવારનો હશે તો બચાવીશું', ડભોઈના MLA શૈલેષ મહેતાની જાહેર મંચ પરથી શેખી
'દિવ્યેશ, સિંહ થઈ ગયો છે, સિંહની પાછળ ઘણા કૂતરા રખડે, મારી પાછળ પણ...' -પરસોત્તમ સોલંકીએ કરી વારસદારની જાહેરાત
'દિવ્યેશ, સિંહ થઈ ગયો છે, સિંહની પાછળ ઘણા કૂતરા રખડે, મારી પાછળ પણ...' -પરસોત્તમ સોલંકીએ કરી વારસદારની જાહેરાત
Cold Wave: ગુજરાતમાં બે દિવસમાં ઘટશે ઠંડીનું જોર, તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો થવાની શક્યતા
Cold Wave: ગુજરાતમાં બે દિવસમાં ઘટશે ઠંડીનું જોર, તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો થવાની શક્યતા
તલવારો અમસ્તી નથી રાખી, જરૂર પડ્યે ઉપયોગ કરું છું: ભાવનગર સ્નેહમિલનમાં પરસોત્તમ સોલંકીના આક્રમક તેવર
તલવારો અમસ્તી નથી રાખી, જરૂર પડ્યે ઉપયોગ કરું છું: ભાવનગર સ્નેહમિલનમાં પરસોત્તમ સોલંકીના આક્રમક તેવર
Weather: ઠંડી વચ્ચે 18 રાજ્યોમાં વરસાદ, IMDએ આપી ચેતવણી, જાણો દિલ્હી-યુપી બિહારનું કેવું છે હવામાન
Weather: ઠંડી વચ્ચે 18 રાજ્યોમાં વરસાદ, IMDએ આપી ચેતવણી, જાણો દિલ્હી-યુપી બિહારનું કેવું છે હવામાન
PM મોદીને આજે મળશે બાલેન શાહ, ભારત-નેપાળ વચ્ચે થશે આ મોટા કરાર
PM મોદીને આજે મળશે બાલેન શાહ, ભારત-નેપાળ વચ્ચે થશે આ મોટા કરાર
India A vs Pakistan A: પાકિસ્તાન સામે હાર્યુ ભારત, તિલક-શાહબાઝ ન અપાવી શક્યા જીત, વૈભવ સૂર્યવંશી ફ્લૉપ
India A vs Pakistan A: પાકિસ્તાન સામે હાર્યુ ભારત, તિલક-શાહબાઝ ન અપાવી શક્યા જીત, વૈભવ સૂર્યવંશી ફ્લૉપ
આતંકવાદી લતીફ ભટના મોતનો બદલો લેવા માટે હૈદરાબાદને ડરાવવાની ધમકી, શહેરમાં હાઇ એલર્ટ
આતંકવાદી લતીફ ભટના મોતનો બદલો લેવા માટે હૈદરાબાદને ડરાવવાની ધમકી, શહેરમાં હાઇ એલર્ટ
Embed widget