શોધખોળ કરો

વિશ્વનો સૌથી સસ્તો એન્ડ્રોઈન સ્માર્ટફોન હશે ‘JIOPHONE NEXT’, જાણો કેટલી હશે કિંમત ?

સ્માર્ટફોનમાં શ્રેષ્ઠ કેમેરો અને એન્ડ્રોઈડ અપડેટ પણ મળશે.

મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 44મી વાર્ષિક સામાન્ય સભા 24 જૂનના રોજ યોજાઈ હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી કંપનીના 3 કરોડથી વધુ શેરધારકોની સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી. AGM દરમિયામ મુકેશ અંબાણી 5જી ફોન લોન્ચ કરવાની જાહેરાત કરી હતી.

શું છે ફોનની વિશેષતા

  • મુકેશ અંબાણીએ કહ્યું, ગૂગલ અને રિલાયન્સે મળીને જિયોફોન નેકસ્ટ (JIOPHONE NEXT) ડેવલપ કર્યો છે. આ ફોન 10 સપ્ટેમ્બર, ગણેશ ચતુર્થીથી માર્કેટમાં ઉપલબ્ધ થશે.
  • જિયોફોન નેક્સ્ટ ફૂલી ફીચર્ડ સ્માર્ટોન છે. જે ગૂગલ અને જિયોની તમામ એપ્સનો સપોર્ટ કરશે.
  • ભારતીય બજાર માટે ખાસ બનાવવામાં આવેલા આ સ્માર્ટફોન પર યૂઝર્સ ગૂગલ પ્લે પરથી એપ્સ ડાઉનલોડ કરી શકે છે.
  • સ્માર્ટફોનમાં શ્રેષ્ઠ કેમેરો અને એન્ડ્રોઈડ અપડેટ પણ મળશે.
  • જિયો ફોન નેકસ્ટમાં વોઇસ આસિસ્ટન્ટ અને લેંગવેજ ટ્રાન્સલેશન ફીચર મળશે.
  • જિઓફોન નેક્સ્ટ સ્માર્ટફોનનું વેચાણ 10 સપ્ટેમ્બર એટલે કે ગણેશ ચતુર્થીથી શરૂ થશે.
  • હાલમાં ફોનની કિંમત વિશે કોઈ જાણકારી સામે નથી આવી પરંતુ કહેવાય ચે કે આ સ્માર્ટફોન વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન હશે.
  • આ ફોનની કિંમત 5000 રૂપિયા આસપાસ હોઈ શકે છે. નોંધનયી છે કે હાલમાંઆવેલ આઈ સ્માર્ટ કંપનીના અનેક સ્માર્ટફોન મોડલની કિંમત 4000 રૂપિયાથી ઓછી છે.
  • કંપનીએ આ સ્માર્ટફોનની તસવીર બહાર પાડી દીધી છે. ફોટોથી ખબર પડે છે કે તેમાં ટચસ્ક્રીન ડિસ્પ્લે મળશે, જોકે તેની સાઈઝને લઈને હાલમાં સસ્પેન્સ છે. ફોનની ફ્રન્ટની વાત કરીએ તો ઉપર બાજુ તેમાં સેલ્ફી કેમેરા અને કેન્સર આપેવામાં આવ્યા છે.
  • ફોનની બેક સાઈડમાં સિંગર રિયર એઆઈ કેમેરા અને તેની ઠીક નીચે એલઈડી ફ્લેશ છે.
  • ફોનમાં રિયર કેમેરામાં એચડીઆર, લો લાઈટ અને નાઈટ મોડ જેવા ફીચર્સ પણ મળશે. ફ્રન્ટ કેમેરા માટે સ્નેપચેટ લેન્સ આપવામાં આવ્યો છે. જેમાં સેલ્ફી માટે અનેક ઇફેક્ટ્સ મળશે.
  • ફોનની રાઈડ સાઈડમાં ઉપર બાજુ વોલ્યૂમ રોકર્સ અને તેની ઠીક નીચે પાવર બટન છે.
  • ફોનની સ્ક્રીન જોઈને લાગે છે કે ફોન પ્યોર એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. તેમાં ગૂગલ એપ્સ અને જિઓ એપ્સનું ફોલ્ડર જોવા મળી રહ્યું છે. પ્લે સ્ટોરથી એપ્સ પણ ઇન્સ્ટોલ કરી શકાશે.
  • ગૂગલે કહ્યું કે, આ સ્માર્ટફોનને સતત અપડેટ મળશે. સાથે જ ફોનને વર્લ્ડ ક્લાસ સિક્યોરિટી અને માલવેર પ્રોટેક્શન પણ મળશે.

ટોપ સ્ટોરી

Samsung Diwali Offer: Galaxy S26 Ultra પર ₹94,000 સુધીની ભારે છૂટ, જાણો ઓફરની વિગત
Samsung Diwali Offer: Galaxy S26 Ultra પર ₹94,000 સુધીની ભારે છૂટ, જાણો ઓફરની વિગત
OnePlus Turbo 6Vs Launch: ગેમિંગ અને લાંબી બેટરી બેકઅપ પર OnePlusનો દાવ, Turbo 6V લૉન્ચ
OnePlus Turbo 6Vs Launch: ગેમિંગ અને લાંબી બેટરી બેકઅપ પર OnePlusનો દાવ, Turbo 6V લૉન્ચ
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન
આજથી કોલિંગના નિયમો બદલાયા! 'કોણ બોલે છે' પૂછવું નહીં પડે, જાણો વિગત
આજથી કોલિંગના નિયમો બદલાયા! 'કોણ બોલે છે' પૂછવું નહીં પડે, જાણો વિગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત
Bhavnagar Diamond Industry: ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીનું લાગ્યું ગ્રહણ
CM Bhupendra Patel: એક ભૂલ પડશે ભારે? શિક્ષકો માટે મુખ્યમંત્રીની કડક ચેતવણી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર, નશામાં કાર ચાલકે ચાર લોકોને કચડ્યા
અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર, નશામાં કાર ચાલકે ચાર લોકોને કચડ્યા
આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન મુરાસુ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન મુરાસુ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Glenn Maxwell Retirement: મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃતિ, ઓસ્ટ્રેલિયાને ત્રણ વખત બનાવ્યું ચેમ્પિયન
Glenn Maxwell Retirement: મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃતિ, ઓસ્ટ્રેલિયાને ત્રણ વખત બનાવ્યું ચેમ્પિયન
ઈરાનના કેશમ દ્ધીપ પર અમેરિકાનો હુમલો, મિડટર્મ ઈલેક્શન વચ્ચે મિસાઈલો છોડી
ઈરાનના કેશમ દ્ધીપ પર અમેરિકાનો હુમલો, મિડટર્મ ઈલેક્શન વચ્ચે મિસાઈલો છોડી
Yashasvi Jaiswal Century: ફોર્મમાં પરત ફર્યો યશસ્વી જયસ્વાલ, ટેસ્ટ સીરિઝ અગાઉ ન્યૂઝીલેન્ડમાં ફટકારી સદી
Yashasvi Jaiswal Century: ફોર્મમાં પરત ફર્યો યશસ્વી જયસ્વાલ, ટેસ્ટ સીરિઝ અગાઉ ન્યૂઝીલેન્ડમાં ફટકારી સદી
10, 20 અને 50 રૂપિયાની નોટ નહીં મળે? જાણો RBIએ શું કહ્યું?
10, 20 અને 50 રૂપિયાની નોટ નહીં મળે? જાણો RBIએ શું કહ્યું?
UPS પેન્શનરો માટે મોટું એલર્ટ, 30 નવેમ્બર અગાઉ કરવું પડશે આ કામ
UPS પેન્શનરો માટે મોટું એલર્ટ, 30 નવેમ્બર અગાઉ કરવું પડશે આ કામ
રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?
રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?
Embed widget