શોધખોળ કરો

WhatsApp Theme Color Feature: WhatsAppમાં આવી રહ્યું આ ધાંસુ ફીચર, જાણો કેટલું ઉપયોગી

WhatsApp Theme Color Feature: WhatsApp iPhone યૂઝર્સસ (user) માટે એક નવું કલર થીમ ફીચર લાવી રહ્યું છે, જેમાં યુઝર્સ પોતાની પસંદગી મુજબ ચેટ થીમનો કલર બદલી શકશે. આવો જાણીએ આ ફીચર વિશે

WhatsApp Chat Color Theme Feature: મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp સતત નવા ફીચર્સ  પર ( નવા ફીચર્સ) પર કામ  કરી રહ્યું છે. નવી સુવિધાઓ પ્રથમ બીટા ટેસ્ટર્સ માટે રિલીઝ કરવામાં આવે છે અને પછી સામાન્ય લોકો માટે રોલઆઉટ કરવામાં આવે છે. દરમિયાન, WhatsApp પર એક નવી કલર આધારિત થીમ દેખાવા જઈ રહી છે, જે iPhone યુઝર્સ માટે છે. જો કોઈને આ ફેરફાર પસંદ ન હોય તો તે તેના મનપસંદ રંગ પ્રમાણે વોટ્સએપની થીમ સેટ કરી શકે છે.

 અત્યાર સુધી અમે અમારા વોટ્સએપ પર માત્ર બે જ કલર થીમ જોતા આવ્યા છીએ, રેગ્યુલર મોડ અથવા ડાર્ક મોડ...પરંતુ હવે તમે તમારી પસંદગી મુજબ અલગ-અલગ કલર થીમ પસંદ કરી શકશો. આ સિવાય યુઝર્સ ચેટ બબલનો રંગ પણ બદલી શકશે. હાલમાં આ ફીચરનું ટેસ્ટિંગ WhatsAppના iOS બીટા વર્ઝન પર ચાલી રહ્યું છે. આ ફીચર iOS બીટા વર્ઝન 24.11.10.70માં જોવામાં આવ્યું છે, જે ધીમે ધીમે લોકો માટે રોલઆઉટ કરવામાં આવશે.

કેવી રીતે કરશે યુઝ

WABetaInfo અનુસાર, આ ફીચરનો ઉપયોગ કરવા માટે, તમારે તમારા WhatsApp એકાઉન્ટની સેટિંગ્સમાં જવું પડશે, અહીં તમને ચેટનો વિકલ્પ દેખાશે. જ્યારે તમે અહીં ક્લિક કરશો, ત્યારે યુઝરે થીમ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. આ પછી વોટ્સએપ યુઝરને ડિફોલ્ટ ચેટ થીમ ઓપ્શન દેખાશે. તમે અહીં જે પણ રંગ પસંદ કરશો, તે ડિફોલ્ટ ચેટ થીમ બની જશે.

જ્યારે તમે આ થીમ બદલો છો, ત્યારે તમારી ચેટ બેકગ્રાઉન્ડ અને ચેટ બબલ બંનેનો રંગ બદલાઈ જશે. જાણકારી અનુસાર ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ યુઝર્સને પાંચ કલર ઓપ્શન આપી શકે છે. તેમાં લીલો, વાદળી, સફેદ, ગુલાબી અને વાયોલેટ જેવા રંગોનો સમાવેશ થાય છે. પછીથી તેમાં વધુ રંગો ઉમેરી શકાય છે.                                                                                                                      

ટોપ સ્ટોરી

જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
BSNL ની શાનદાર ઓફર: 2 નવા રિચાર્જ પ્લાન પર મેળવો ₹1 લાખનો અકસ્માત વીમો અને સાયબર કવર
BSNL ની શાનદાર ઓફર: 2 નવા રિચાર્જ પ્લાન પર મેળવો ₹1 લાખનો અકસ્માત વીમો અને સાયબર કવર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
હોમ, કાર અને પર્સનલ લોન સુધી બદલાશે ગણિત, રેપો રેટ વધતા જાણો EMI પર શું થશે અસર 
હોમ, કાર અને પર્સનલ લોન સુધી બદલાશે ગણિત, રેપો રેટ વધતા જાણો EMI પર શું થશે અસર 
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
Repo Rate Hike: RBIએ રેપો રેટમાં કર્યો વધારો, હવે હોમ-કાર લોન થશે વધુ મોંઘી
Repo Rate Hike: RBIએ રેપો રેટમાં કર્યો વધારો, હવે હોમ-કાર લોન થશે વધુ મોંઘી
Embed widget