શોધખોળ કરો

અક્ષય તૃતીયા પર નકલી સોનું ખરીદવા કે છેતરપિંડીથી બચાવશે આ સરકારી એપ, જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવો

શું તમને ખબર છે કે તમે જે સોનું ખરીદી રહ્યા છો તે ખરેખર અસલી અને શુદ્ધ છે કે નહીં

અક્ષય તૃતીયા પર સોનું ખરીદવું એ આપણા દેશમાં માત્ર એક પરંપરા નથી, પરંતુ તેને શુભ પણ માનવામાં આવે છે. આ જ કારણ છે કે દર વર્ષે આ દિવસે બજારોમાં સોનાની દુકાનો પર ભારે ભીડ જોવા મળે છે. જોકે, પ્રશ્ન એ છે કે જ્યારે તમે સોના પર લાખો રૂપિયા ખર્ચો છો ત્યારે શું તમને ખબર છે કે તમે જે સોનું ખરીદી રહ્યા છો તે ખરેખર અસલી અને શુદ્ધ છે કે નહીં?

હવે આ તપાસવું પહેલા જેટલું મુશ્કેલ નથી. સરકારે ગ્રાહકોની સુરક્ષા માટે ખૂબ જ ઉપયોગી મોબાઇલ એપ લોન્ચ કરી છે, જે તમને તરત જ કહી શકે છે કે સોનું અસલી છે કે નકલી.

આ એપનું નામ શું છે?

આ સરકારી એપનું નામ 'BIS Care App' છે. જે ભારત સરકારના બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ એપ ખાસ કરીને બનાવવામાં આવી છે જેથી લોકો છેતરપિંડીથી બચી શકે અને માત્ર શુદ્ધ સોનું જ મળે.

તમે આ એપને ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. એપ ઇન્સ્ટોલ કર્યા પછી જ્યારે પણ તમે જ્વેલર્સની દુકાન પર જાઓ છો, ત્યારે ત્યાં હાજર સોનાના દાગીના પર HUID નંબર (Hallmark Unique Identification Number) જોવાનું ભૂલશો નહીં.

આ એપ કેવી રીતે કામ કરે છે?

  1. એપ ઓપન કર્યા પછી તમને 'Verify HUID' નો વિકલ્પ દેખાશે.
  2. આ વિકલ્પ પર ક્લિક કરો અને ઘરેણાં પર હાજર 6-અંકનો HUID નંબર દાખલ કરો.

૩. એકવાર તમે નંબર દાખલ કરો છો પછી એપ તમને જણાવશે કે ઘરેણાં રજિસ્ટર્ડ છે કે નહીં અને તેની શુદ્ધતા કેટલી છે.

દરેક ઝવેરાતનો એક અલગ HUID નંબર હોય છે, જે હોલમાર્કિંગ દરમિયાન આપવામાં આવે છે. આ ખાતરી કરે છે કે ઝવેરાત અસલી છે અને તેની માહિતી BISના રેકોર્ડમાં હાજર છે.

આ તપાસ શા માટે જરૂરી છે?

આજકાલ બજારમાં નકલી અથવા ઓછી શુદ્ધતાવાળા સોનાના દાગીના લોકોને આપી દેવામાં આવે છે. આવી સ્થિતિમાં ફક્ત દુકાનદાર પર આધાર રાખવો નુકસાનકારક બની શકે છે. BIS કેર એપની મદદથી તમે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો, તે પણ બિલકુલ મફત.

મહત્વપૂર્ણ સલાહ

જો તમે અક્ષય તૃતીયા 2025 પર સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો ઘરેથી નીકળતા પહેલા તમારા ફોનમાં BIS કેર એપ ડાઉનલોડ કરો. આ તમને છેતરપિંડીથી બચાવશે જ સાથે તમે જે પણ ઘરેણાં ખરીદો છો તે લાંબા સમય સુધી ટકાઉ અને વિશ્વસનીય રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત
BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget