શોધખોળ કરો
Advertisement
Oppoના આ સ્માર્ટફોનમાં મળશે ColorOS 11નું અપડેટ, કંપનીએ જાહેર કર્યું લિસ્ટ
ઓપ્પો જલ્દી જ ColorOS 11 નું અપડેટ ગ્લોબલી રોલ આઉટ કરવાનું છે. Oppoએ પોતાના સ્માર્ટફોનનું લિસ્ટ જાહેર કરી દીધું છે.
જો તમે Oppoનો સ્માર્ટફોન યૂઝ કરી રહ્યા છો અને એન્ડ્રોઈડ 11ના અપડેટની રાહ જોઈ રહ્યાં છો તો તમારા માટે ગૂડ ન્યૂઝ છે. Oppoએ પોતાના સ્માર્ટફોનનું લિસ્ટ જાહેર કરી દીધું છે. જેમાં આ મહિને જ એટલે કે જાન્યુઆરીમાં એન્ડ્રોઈડ 11 આધારિત ColorOS 11 નું અપડેટ મળશે.
ઓપ્પો જલ્દી જ ColorOS 11 નું અપડેટ ગ્લોબલી રોલ આઉટ કરવાનું છે. એવામાં કોઈ યૂઝર્સને ColorOS 11 નું અપડેટ પહેલા મળી શકે છે તો કોઈને બાદમાં મળી શકે છે.
કયા સ્માર્ટફોન પર મળી રહ્યું છે ColorOS 11 અપડેટ
Oppo Find X2, Oppo Find X2 Pro, Oppo Find X2 Pro લેબ્રોગિની એડિશન, Oppo F17 Pro, Oppo Reno 4F, Oppo A93, Oppo Reno 4 Pro 5G, Oppo Reno 4 5G, Oppo Reno 4 Pro 4G, Oppo Reno 4 4G, Oppo Reno 4 Lite, Oppo Reno 3 Pro 4G, Oppo Reno 3 4G અને Oppo A72 જેવા સ્માર્ટફોન પર અપડેટ મળશે.
ઓસ્ટ્રેલિયામાં Oppo Reno 4 Z 5Gના યૂઝર્સને ColorOS 11નું સ્ટેબલ અપડેટ આપવામાં આવી રહ્યું છે. ભારતમાં Oppo F11 Pro માર્વેલ એવેન્જર લિમિટેડ એડિશનમાં ColorOS 11નું અપડેટ મળી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement