શોધખોળ કરો

ગૂગલ પાસે છે આ પાંચ ફની ફિચર, તમે ક્યારેય પણ નહીં કર્યા હોય યૂઝ, જુઓ એકવાર..........

ગૂગલ પાસે છે આ પાંચ ફની ફિચર, તમે ક્યારેય પણ નહીં કર્યા હોય યૂઝ, જુઓ એકવાર..........

નવી દિલ્હીઃ ઇન્ટરનેટનો યૂઝ કરતી વખતે હંમેશા સૌથી વધુ યૂઝ ગૂગલનો થાય છે. ગૂગલ એક સર્ચ એન્જિન છે, અને મોટાભાગનુ કામ આપણે ગુગલની મદદથી કરીએ છીએ. ગૂગલ એક ક્લિકમાં દુનિયાની કેટલીય જાણકારી પુરી પાડી દે છે. પરંતુ તમને ખબર છે ગૂગલ માત્ર તમને જાણકારી જ પુરી નથી પાડતુ તમે કંટાળીને બોર થઇ ગયા હોય તો મજા પણ કરાવી શકે છે. કેમકે ગૂગલ પાસે કેટલીક મજેદાર ટ્રિક્સ છે, જેનો યૂઝ કરીને યૂઝર નવો એક્સપીરિયન્સ મેળવી શકે છે. અહીં એવી પાંચ મજેદાર ટ્રિક્સ વિશે બતાવવામાં આવ્યુ છે. કરો ગૂગલ પર ટ્રાય.......

1-Google Gravity-

જો તમારે ગૂગલની Gravity જોવી હોય તો આ ટ્રિકને જરૂર ટ્રાય કરો, આનો ઉપયોગ કરવા માટે તમારે Googleનો હૉમ પેજ પર જઇને Google Gravity ટાઇપ કરવાનુ છે. હવે અહીં આપેલા I’m feeling lucky બટન પર ક્લિક કરો. આવુ કરતા જ Googleનુ પેજ નીચેની બાજુએ પડી જશે, ગૂગલ સર્ચના આઇકૉન પણ ઉલ્ટા દેખાશે.

2- Barrel Roll-

જ્યારે તમે સર્ચ કરતા કરતા બૉર થઇ જાઓ ત્યારે તમારે એકવાર Google પર do a barrel roll ટાઇપ કરવાનુ. હવે તમે જેવુ સર્ચ બટન પર ક્લિક કરશો તો Googleનુ પેજ ઓટોમેટિક બે વાર ઘૂમી જશે. તમે ઇચ્છો તો આને 2, 10, 20 અને 100 વાર પણ ઘૂમાવી શકો છો. આ એક મજેદાર ટ્રિક્સ છે.

3- Zerg Rush-

આ પણ મજેદાર ટ્રિક્સ છે, આનો ઉપયોગ કરવા માટે Google પર zerg rush ટાઇપ કરો. હવે નીચે આપેલા I’m feeling lucky પર ક્લિક કરો. હવે તમારી સામે એક Google પેજ ખુલશે, અને ધીમે ધીમે કંઇક O દેખાશે. આ O ઉપરથી નીચેની બાજુએ પડશે, અને Google લિસ્ટિંગને ગાયબ કરી દેશે.

4- Askew-

શું તમે આ ટ્રિક ટ્રાય કરી છે? નહી ને, તો કરો. ગુગલ પર Askew ટાઇપ કરીને સર્ચ બટન પર ક્લિક કર્યા બાદ તમને Google પેજ થોડુ ટેઢુ દેખાશે. આમ કરવાથી ગૂગલ પેજ તમને સીધુ નહીં દેખાય. આ એક રોચક ટ્રિક્સ છે.

5- Thanos-

Marvelના ફેન્સ માટે આ ખુબ મજેદાર ટ્રિક છે. આ ટ્રિક માટે તમારે Google પેજ પર જઇને Thanos ટાઇપ કરવાનુ છે. હવે તમારે રાઇટ સાઇડમાં બાયૉગ્રાફી અંતર્ગત Gauntlet આઇકૉન દેખાશે. આને ક્લિક કરતાં જ Google લિસ્ટિંગથી ગાયબ થવા લાગશે, આ ખુબ મજેદાર ટ્રિક્સ છે.

આ પણ વાંચો...... 

Surat : પાંડેસરામાં પાણીપુરીની લારી પર મજાક મસ્તીમાં યુવકની થઈ ગઈ હત્યા, જાણો વિગત

IND vs SL: ટી20માં નંબર વન બન્યા રહેવા માટે ટીમ ઈન્ડિયાએ કરવું પડશે આ કામ, જાણો

Video: રશિયાની ટેન્કે યુક્રેનના આ વ્યક્તિની કાર કચડી , વૃદ્ધનો થયો ચમત્કારિક બચાવ

યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે સરકારી નવી એડવાઇરી જાહેર કરી, જાણો વિદ્યાર્થીઓને ક્યાં ન જવાની આપી સૂચના?

Happy birthday Ahmedabad : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 611માં સ્થાપના દિવસની પાઠવી શુભકામના

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Embed widget