શોધખોળ કરો

Realme Narzo N55: ભારતમાં લૉન્ચ થયો રિયલમીનો સસ્તો પણ હાઇટેક ફોન, ફિચર્સ છે એકથી એક હટકે......

Realme Narzo N55ની શરૂઆતી કિંમત 10,999 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન પ્રાઇમ બ્લૂ કલર અને પ્રાઇમ બ્લેક કલર ઓપ્શનમાં ખરીદી માટે અવેલેબલ છે.

Realme Narzo N55: ચીની સ્માર્ટફોન મેકર કંપની Realmeએ ભારતમાં પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન Realme Narzo N55 લૉન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોન આજે એટલે કે 12મી એપ્રિલે લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ લેટેલ્ટ અને હાઇટેક ફોનને કંપનીએ આજે ​​બપોરે 12 વાગે એક વર્ચ્યૂઅલ ઈવેન્ટમાં લૉન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ સ્માર્ટફોનના બેસિક ફિચર્સની વાત કરીએ તો કંપનીએ સ્માર્ટફોનમાં 64 એમપીનો પ્રાઇમરી કેમેરો, 90Hz રિફ્રેશ રેટ અને 5000mAh બેટરી આપી છે. આ ફોનને આ ફેસિલીટી તેને ખાસ બનાવે છે. 

Realme Narzo N55 કિંમત -
Realme Narzo N55ની શરૂઆતી કિંમત 10,999 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન પ્રાઇમ બ્લૂ કલર અને પ્રાઇમ બ્લેક કલર ઓપ્શનમાં ખરીદી માટે અવેલેબલ છે. ઉલ્લેખનીય છે કે, આનું સેલિંગ 18 એપ્રિલે બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. આ ફોન એમેઝોન ઈન્ડિયાની વેબસાઈટ પર ઓનલાઈન અવેલેબલ રહેશે. કંપનીએ પણ ખુલાસો કર્યો છે કે આ સ્માર્ટફોન બે વેરિઅન્ટમાં માર્કેટમાં આવશે અને આના પર યૂઝર્સને 1,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે. 

Realme Narzo N55ના સ્પેશિફિકેસન્સ - 
Realme Narzo N55માં કંપનીએ 6.72-ઇંચ FHDની ડિસ્પ્લે આપી છે, જેમાં 90Hz રિફ્રેશ રેટ અને 680nits પીક બ્રાઇટનેસ છે. પ્રૉસેસરની વાત કરીએ, તો આ સ્માર્ટફોનમાં તમને MediaTek Helio G88 પ્રૉસેસર મળે છે, જેમાં 6GB સુધીની રેમ અને 128GB સુધીનું સ્ટૉરેજ મળે છે. 
 
Realme Narzo N55નો કેમેરો - 
આ સ્માર્ટફોનમાં તમને ડ્યૂલ કેમેરા સેટઅપ મળશે, જેમાં 64MPનો પ્રાઈમરી કેમેરો છે, આ ફોનમાં 16MPનો ફ્રન્ટ ફેસિંગ કેમેરા પણ છે. બેટરી વિશે વાત કરીએ તો, આ ફોનમાં 33W ફાસ્ટ ચાર્જિંગ સાથે 5000 mAh બેટરી છે. કંપનીનો દાવો છે કે, આ સેગમેન્ટમાં આ સ્માર્ટફોન અત્યાર સુધીનો સૌથી સસ્તો ફોન છે.

ટોપ સ્ટોરી

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત
હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Embed widget