શોધખોળ કરો

iPhone યુઝર્સને મોટો ઝટકો! જાણો ક્યા ફીચર્સનો નહીં કરી શકો ઉપયોગ?

આઇફોન પર કોલ રેકોર્ડ કરવા માટે Truecallerને કોલમાં એક ખાસ રેકોર્ડિંગ લાઇન મર્જ કરવી પડતી હતી

Truecaller in iPhone: Truecallerએ આઇફોન યુઝર્સ માટે એક મોટી જાહેરાત કરી છે કે એપ્લિકેશનમાં કોલ રેકોર્ડિંગ ફીચર 30 સપ્ટેમ્બર 2025થી કામ કરવાનું બંધ કરી દેશે. આ પાછળનું કારણ એપલ દ્વારા iOS ના નવા વર્ઝનમાં રજૂ કરાયેલ ઇન-બિલ્ટ કોલ રેકોર્ડિંગ સુવિધા છે, જેને હવે થર્ડ-પાર્ટી એપ્લિકેશન્સની જરૂર નથી. આ કારણોસર ટ્રુકોલર હવે Live Caller ID અને સ્પામ કોલ બ્લોકિંગ જેવા તેના અન્ય ફીચર્સને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

આઇફોન પર કોલ રેકોર્ડિંગ કેમ મોંઘું અને જટિલ હતું?

Androidની તુલનામાં આઇઓએસ પ્લેટફોર્મ પર કોલ રેકોર્ડિંગ હંમેશા એન્ડ્રોઇડની તુલનામાં એક પડકારજનક કાર્ય રહ્યું છે. આઇફોન પર કોલ રેકોર્ડ કરવા માટે Truecallerને કોલમાં એક ખાસ રેકોર્ડિંગ લાઇન મર્જ કરવી પડતી હતી. આ માત્ર એક જટિલ પ્રક્રિયા જ નહોતી પણ તેની ઓપરેશન કોસ્ટ પણ વધુ હતી.

જ્યારે એન્ડ્રોઇડમાં ડાયરેક્ટ રેકોર્ડિંગ શક્ય છે, ત્યારે સુરક્ષા કારણોસર iOS માં આવી સીધી ઍક્સેસ પ્રતિબંધિત છે. હવે જ્યારે એપલે પોતે કોલ રેકોર્ડિંગની સુવિધા પૂરી પાડી છે, ત્યારે ટ્રુકોલર માટે તેના ખર્ચાળ અને જટિલ ઉકેલ સાથે ચાલુ રાખવું વ્યવહારુ નથી.

તમારો જૂનો રેકોર્ડિંગ ડેટા કેવી રીતે સાચવવો

ટ્રુકોલર આઇફોન યુઝર્સને 30 સપ્ટેમ્બર પહેલા તેમના બધા કોલ રેકોર્ડિંગનો બેકઅપ લેવાની સલાહ આપે છે કારણ કે તે પછીનો તમામ રેકોર્ડિંગ ડેટા કાયમ માટે ડિલિટ નાખવામાં આવશે. તમે નીચે આપેલા સ્ટેપને અનુસરીને તમારા મહત્વપૂર્ણ ઑડિઓઝ સાચવી શકો છો

આઇફોન પર ટ્રુકોલર એપ્લિકેશન ખોલો.

"Record" ટેબ પર જાવ.

ઉપર આપવામાં આવેલા "Settings" આઇકોન પર ટેપ કરો.

“Storage Preference”માં જઈને તેને iCloud Storage પર સેટ કરો.

જો iCloud ઓપ્શન ડિસેબલ દેખાય તો તમારા iPhone સેટિંગ્સ પર જાવ: Settings > Your Name > iCloud > Saved to iCloud > Truecaller ઓન કરો.

કોઈ ચોક્કસ રેકોર્ડિંગ ડાઉનલોડ કરવા માટે: "Record" ટેબમાં તે રેકોર્ડિંગ પર ડાબી બાજુ સ્વાઇપ કરો. “Share” અથવા “Export” પર ટેપ કરો અને રેકોર્ડિંગને સ્થાનિક સ્ટોરેજ અથવા અન્ય ક્લાઉડ સેવામાં સાચવો.

આગળ શું?

Truecallerની કોલ રેકોર્ડિંગ બંધ થઈ રહ્યું હોઈ શકે છે, પરંતુ એપ્લિકેશન હવે તેની અન્ય મહત્વપૂર્ણ સુવિધાઓને મજબૂત બનાવવા પર કામ કરી રહી છે. iPhone યુઝર્સ હવે કોલ રેકોર્ડિંગ માટે એપલની ઇનબિલ્ટ સુવિધા પર આધાર રાખવો પડશે. જેમના માટે જૂના રેકોર્ડિંગ મહત્વપૂર્ણ છે, તેમના માટે 30 સપ્ટેમ્બર પહેલા તેમનો ડેટા સાચવવાનો આ સમય છે.

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
IND vs WI: અભિષેક શર્માના નિશાને T20 નો વર્લ્ડ રેકોર્ડ, આજે રચશે ઇતિહાસ
IND vs WI: અભિષેક શર્માના નિશાને T20 નો વર્લ્ડ રેકોર્ડ, આજે રચશે ઇતિહાસ
સરકારી બેન્કોથી લોન લેવી હવે પડશે મોંઘી, રેપો રેટ પછી વ્યાજ દરમાં 0.25% નો વધારો
સરકારી બેન્કોથી લોન લેવી હવે પડશે મોંઘી, રેપો રેટ પછી વ્યાજ દરમાં 0.25% નો વધારો
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત
ભારતમાં કઈ વસ્તુઓ પર નથી લાગતો GST? જાણો શા માટે આ વસ્તુઓ છે ટેક્સ ફ્રી
ભારતમાં કઈ વસ્તુઓ પર નથી લાગતો GST? જાણો શા માટે આ વસ્તુઓ છે ટેક્સ ફ્રી
ભારતીય પાયલટ માછરને સર્વોચ્ચ વીરતા સન્માન આપશે ઇઝારાયેલ, નેતન્યાહૂનો મોટો નિર્ણય
ભારતીય પાયલટ માછરને સર્વોચ્ચ વીરતા સન્માન આપશે ઇઝારાયેલ, નેતન્યાહૂનો મોટો નિર્ણય
Embed widget