શોધખોળ કરો

Twitter: 'ટ્વીટ એડિટ બટન' બાદ ટ્વીટરે લૉન્ચ કર્યુ મલ્ટીમીડિયા ટ્વીટ ફિચર, જાણો કઇ રીતે કરશે કામ

આ બન્ને ટ્વીટર અને તેની આસપાસ બહુજ ઘણુબધ થઇ રહ્યું છે. ખરેખરમાં અમે ટ્વીટર પર મલ્ટીમીડિયા કન્ટેન્ટ પૉસ્ટ કરવા માટે નવા ઓપ્શનની વાત કરી રહ્યાં છીએ.

Twitter Multimedia Tweet Feature: ટ્વીટર આજકાલ પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર અનેકગણા ચેન્જ લાવી રહ્યું છે. થોડાક દિવસો પહેલા ટ્વીટરે પહેલીવાર ટ્વીટ એડિટ બટન લૉન્ચ કર્યુ હતુ, જોકે, આ ફિચર હજુ ટેસ્ટિંગ મૉડમાં જ છે, પરંતુ હવે ટ્વીટરે મલ્ટીમીડિયા ટ્વીટ ફિચરને લૉન્ચ કર્યુ છે. ટ્વીટરે તમામ યૂઝર્સ માટે મલ્ટીમીડિયા ટ્વીટ ફિચર લૉન્ચ કર્યુ છે. આ આઇઓએસ અને એન્ડ્રોઇડ બન્ને પર ઉપલબ્ધ થશે. બસ આના માટે તમારે ટ્વીટર એપને અપડેટ કરવી પડશે.  

આ બન્ને ટ્વીટર અને તેની આસપાસ બહુજ ઘણુબધ થઇ રહ્યું છે. ખરેખરમાં અમે ટ્વીટર પર મલ્ટીમીડિયા કન્ટેન્ટ પૉસ્ટ કરવા માટે નવા ઓપ્શનની વાત કરી રહ્યાં છીએ. બીજા શબ્દોમાં કહીએ તો હવેથી તમે પોતાના ટ્વીટમાં ટેક્સ્ટ, ફોટો, વીડિયો અને જીઆઇએફ જોડી શકશો. અહીં અમે તમને બતાવી રહ્યાં છીએ કે આ કઇ રીતે કામ કરશે. 

ટ્વીટર પર મલ્ટીમીડિયા ટ્વીટ કઇ રીતે મોકલવા - 

તમારે બસ આટલુ કરવુ પડશે -

ટ્વીટ કમ્પૉઝરમાં, ટેક્સ્ટ ટાઇપ કરો અને પછી ફોટો આઇકૉન પર ટેપ કરો.
તે મીડિયા પસંદ કરો જેને તમે પૉસ્ટ કરવા માંગો છો.
આ ફોટો, GIF અને વીડિયો હોઇ શકો છો.
કન્ટેન્ટની સંખ્યાના આધાર પર, તમારી પસંદ કરેલી આઇટમ સાથે સાથે કે ગ્રીડમાં દેખાશે.
સેન્ડ બટન દબાવો.
નવુ મલ્ટીમીડિયા પૉસ્ટ થઇ જશે, હવે જે અમે નક્કી રીતે નથી જાણતા કે તે આ છે કે, જો મલ્ટીમીડિયા ટ્વીટ અન્ય પ્લેટફોર્મ પર શેર કરવામાં આવે છે, તો એવા જ દેખાશે. 

Updates: Twitterની મોટી ગિફ્ટ, 30 મિનીટની અંજર યૂઝર પોતાના ટ્વીટમાં કરી શકશે આ ખાસ કામ, જાણો વિગતે
નવી દિલ્હીઃ Twitter પર છેવટે તે ફિચર આવી ગયુ છે, જેનો લોકોને ઘણા વર્ષોથી ઇન્તજાર હતો, તે છે ટ્વીટર એડિટ ફિચર, ટ્વીટરે પોતાના યૂઝર્સને આ ખાસ ગિફ્ટ આપી છે. ગુરુવારે કંપનીએ કેટલાક સિલેક્ટેડ યૂઝર્સ માટે મૉસ્ટ- અવેટેડ Edit Buttonને રૉલઆઉટ કરશે. કંપનીએ જણાવ્યુ કે, આગામી દિવસોમાં આને ટ્વીટર બ્લૂ ગ્રાહકો માટે રૉલઆઉટ કરવામાં આવશે. 

આ ફિચર યૂઝર્સને પૉસ્ટ કરવાના અડધા કલાક સુધી ટ્વીટમાં ફેરફાર કરવાની સુવિધા આપશે, અને આ એડિટેડ ટ્વીટને એડિટ કરવામાં આવ્યુ છે. ખાસ વાત એ છે કે યૂઝર એડિટેડ ટ્વીટની સાથે ઓરિજિનલ ટ્વીટ પણ જોઇ શકશે. ઉલ્લેખનયી છે કે, એકવાર ટ્વીટ કરવામાં આવેલી કન્ટેન્ટ એડિટ નથી કરવામા આવતી, ફેરફાને દર્શાવવાત માટે યૂઝર આને ફરીથી ટ્વીટ કરવુ પડશે. જાણો કઇ રીતે કામ કરશે આ ફિચર... 

ટ્વીટર અનુસાર, હાલમાં એડિટ બટનનુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, અને આગામી અઠવાડિયામાં આ ટ્વીટર બ્લૂ યૂઝર્સ માટે રિલીઝ કરવામાં આવશે. કંપનીનુ કહેવુ છે કે, અન્ય ક્ષેત્રોમાં વિસ્તારિત થતા પહેલા આ ફિચરનુ એક જ દિેવસમાં ટેસ્ટ કરવામાં આવશે. ટ્વીટર બ્લૂ પ્રીમિયમ કંપનીની પ્રીમિયમ સબ્સક્રિપ્શન સર્વિસ છે, જે યૂઝર્સને અન્ય યૂઝર્સથી પહેલા નવા અને એક્સક્લૂઝિવ ફિચર્સ સુધી પહોંચ પ્રદાન કરશે. 

કઇ રીતે કામ કરશે Edit Tweet ફિચર - 
એડિટ બટન યૂઝર્સના પબ્લિશિંગ બાદ 30 મિનીટ સુધી  હાલમાં ટ્વીટ્સમાં ફેરફાર કરવાની અનુમતિ આપશે. પલ્બિલશ્ડ ટ્વીટમાં એક લેબલ, ટાઇમસ્ટેમ્પ અને આઇકૉન જેવા આઇડેન્ટિફાયર્સ હશે જે એ દર્શાવે છે કે ટ્વીટને એડિટ કરી શકાય છે. ટ્વીટર યૂઝર ટ્વીટ પર ક્લિક કરી શકશે અને ઓરિજીનલ કન્ટેન્ટમાં કરવામાં આવેલા તમામ ફેરફારોને પણ જોઇ શકશે. 

ખરેખરમાં, કેટલાક લોકો પ્લેટફોર્મમાંથી એક એવુ ફિચર જોડવા માટે કહી રહ્યા છે, જે તેને પલ્બિશ્ડ થયા બાદ પૉસ્ટ એડિટ કરવાની અનુમતિ આપે છે. જોકે, યૂઝર્સ વારંવાર રિક્વેસ્ટ કરવા છતાં, ટ્વીટરે લાંબા સમય સુધી આવુ કરવાનો ઇનકાર કરી દીધો હતો. ટ્વીટરના 320 મિલિયનથી વધુ એક્ટિવ યૂઝર્સ હોવાનુ અનુમાન છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
Embed widget