શોધખોળ કરો

એરટેલ એક્સસ્ટ્રીમ ફાઈબર સાથે જોરદાર એન્ટરટેઈન્મેન્ટની મજા લો 

જેમ જેમ વીકેન્ડ નજીક આવે છે, તેમ તેમ આપણે આરામ કરવાની અને આરામદાયક એક્ટિવિટીમાં સામેલ થવાની આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છીએ.  

Airtel Xstream Fiber:  જેમ જેમ વીકેન્ડ નજીક આવે છે, તેમ તેમ આપણે આરામ કરવાની અને આરામદાયક એક્ટિવિટીમાં સામેલ થવાની આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છીએ.  આજના ડિજિટલ યુગમાં જ્યાં મનોરંજન એ આરામનું બીજું નામ બની ગયું છે. એરટેલ એક્સસ્ટ્ર્રીમ ફાઈબર તમારા લાંબા વિકેન્ડ અનુભવને સૌથી લાંબા સમય સુધી વધારવા માટે અલ્ટીમેટ સાથીના રુપમાં ઉભરીને સામે આવે છે.

મનોરંજન: મોર્ડન લાઈફની આધારશિલા અથવા પાયો

વીકેન્ડ મનોરંજનને  આપણા જીવનમાં સહજતાથી ઈન્ટીગ્રેટ કરવા માટે એક અમૂલ્ય તક છે. પછી તે પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવાનો હોય, મિત્રો સાથે  મનપસંદ શો જોવાનું અથવા સિનેમા રોમાંચમાં ડૂબી જવાનુ હોય, એરટેલ એક્સસ્ટ્રીમ ફાઈબર આ એક્સપીરિયન્સને વધુ સમૃદ્ધ બનાવે છે, તમારા આરામમાં વધારો કરે છે, સામાજિક સંબંધોને પ્રોત્સાહન આપે છે અને સાંસ્કૃતિક રીતે તમે નવી વાતો એક્સપ્લોર કરો  છો. એટલું જ નહીં, જો આ બધું તમારા ઘરની અંદર સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો સોનામાં સુગંધ ભળી જાય છે. 

ફિલ્મો અને ઓટીટી સીરીઝના ભરપૂર વિકલ્પ

એરટેલ એક્સસ્ટ્રીમ ફાઇબર પાસે 20+ કરતાં વધુ પ્લેટફોર્મ્સમાંથી ફિલ્મો અને ઓટીટી સીરીઝનું વિશાળ કલેક્શન છે. તેમાં મનોરંજન ડ્રામાથી લઈને સાઇડ-સ્પ્લિટિંગ કોમેડી સુધી, લાંબા વીકએન્ડ દરમિયાન દરેક માટે આનંદ લેવા માટે કંઈક ન કંઈક છે.રિકમન્ડેશન શોધી રહ્યાં છો ? એક ક્યારેય ન ભૂલી શકાય બિંઝ વોચ એક્સપીરીયન્સ માટે સ્ટ્રેન્જર થિંગ્સ, ધ ક્રાઉન અથવા ધ વિચર જેવા રિકમન્ડેડ  હિટના ઓપ્શનમાં જઈ શકો છો. એરટેલ એક્સસ્ટ્રીમ ફાઇબર સાથે મનોરંજનના વિકલ્પો અમર્યાદિત છે, જે સુનિશ્ચિત કરે છે કે તમારો લાંબો વિકેન્ડ ઉત્સાહ અને આનંદથી ભરેલો છે.

350+ ટીવી ચેનલો

અહીં હજુ પણ ઘણુ બધુ છે. એરટેલ એક્સસ્ટ્રીમ ફાઇબર માત્ર સ્ટ્રીમિંગ કન્ટેન્ટ પૂરતું મર્યાદિત નથી. તે તમને 350થી વધુ ટીવી ચેનલોનું એક્સેસ આપે છે, જેમાં ન્યૂઝ,  રમતગમત, લાઈફસ્ટાઈલ અને અન્ય ઘણી બધી શૈલીઓની વિશાળ શ્રેણી સામેલ છે. પછી ભલે તમે સ્પોર્ટ્સ લવર હોય કે, કરન્ટ અફેયર્સથી અપડેટ રહેતા સમાચાર પ્રેમી હોય કે પૂરા પરિવાર માટે મનોરંજનની શોધમાં હોય, એરટેલ એક્સસ્ટ્રીમ ફાઈબરને તમને ટીવી ચેનલોના એક્સક્લૂસિવ કવરેજ સાથે  કવર કર્યું છે.  

ભરપૂર મનોરંજન, શું તમે તૈયાર છો! 

એરટેલ એક્સસ્ટ્રીમ ફાઇબર સાથે જે વાયદો અટલ છે તે છે: "મનોરંજન જોરદાર, શું તમે તૈયાર છો" અલગ-અલગ પ્રકારની પ્રાયોરિટીઝ અને ઈન્ટરેસ્ટને પૂરો કરતા, 20થી વધુ ઓટીટી પ્લેટફોર્મથી સરળતાથી કન્ટેન્ટ સુધી પહોંચી શકો છો. પછી ભલે તમે ફિલ્મોના શોખીન હોય, ટીવી સીરીઝના શોખીન હોય અથવા ડોક્યૂમેન્ટ્રીના શોખીન હોય, એરટેલ એક્સસ્ટ્રીમ ફાઈબર જોરદાર મનોરંજન સીધા તમારા ઘર અને તમારા હાથમાં પહોંચાડે છે, જેનાથી એ નક્કી થાય છે કે તમારો લાંબો વિકેન્ડ કોઈપણ રીતે શાનદારથી ઓછો નહી રહે. 

નિષ્કર્ષ

જેમ જેમ આ વીકએન્ડ નજીક આવી રહ્યો છે, એરટેલ એક્સસ્ટ્રીમ ફાઇબર સાથે તમારા મનોરંજન અનુભવને વધારવા માટે તૈયાર થઈ જાઓ. 20+ ઓટીટીથી ભરપૂર કન્ટેન્ટથી શોધ કરો,  મનમોહક શો અને મૂવીઝમાં ખોવાઈ જાઓ,  અને તમારા ફ્રી સમયનો મહત્તમ ફાયદો ઉઠાવો.  એરટેલની બ્રોડબેન્ડ ઓફરમાં આજે જ અપગ્રેડ કરો અને તમારી સુવિધા અનુસાર અમર્યાદિત મનોરંજનની ક્ષમતાને અનલૉક કરો. આગામી લાંબા વીકેન્ડનો ઉત્સાહનો લાભ ઉઠાવી શકો છો અને  હમણાં સાઈન અપ  કરીને અને એક ક્યારેય ન ભૂલી શકાય તેવી મનોરંજન યાત્રા પર નિકળી પડો!

Disclaimer: ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
Embed widget