શોધખોળ કરો

Tech Update: વૉટ્સએપમાં પણ AIની એન્ટ્રી, શું છે નવી ફેસિલિટી ને કઇ રીતે કરી શકાશે યૂઝ

લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, આ નવી વર્કિંગ કેપેસિટી મિડજૉર્ની કે ઓપન-એઆઇના DALL-E મૉડલ જેવી લાગે છે. તે WhatsAppની એન્ડ્રોઇડ બીટા ચેનલ પર ટ્રાયલ કરતી જોવા મળી હતી.

WhatsApp AI News: દુનિયાની સૌથી વધુ પૉપ્યૂલર ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ (WhatsApp) પર લાખોની સંખ્યામાં યૂઝર્સે દિવસભર એક્ટિવ રહે છે, હવે કંપનીએ પોતાના યૂઝર્સને વધુ એક મોટુ અપડેટ આપ્યુ છે, અને આ અપડેટમાં એઆઇની ફેસિલિટી આપી છે. વૉટ્સએપે પોતાના બીટા યૂઝર્સ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સ્ટિકર્સ (WhatsApp AI-જનરેટેડ સ્ટિકર્સ) (WhatsApp AI-generated stickers) લૉન્ચ કર્યા છે. કંપની હાલમાં આ સ્ટીકરને બધા જ યૂઝર્સ માટે ટ્રાયલ કરી રહી છે. આગામી દિવસોમાં તે બધા માટે ઉપલબ્ધ થશે. હાલમાં બીટા યૂઝર્સ આનો ઉપયોગ કરી શકે છે. Newsbytesapp ના સમાચાર અનુસાર, AI સ્ટીકર એ ખરેખરમાં એક એવી ફેસિલિટી છે જે યૂઝર્સને ટેક્સ્ટ સિગ્નલના આધારે પર્સનલ સ્ટીકર બનાવવા અને શેર કરવાની પરમીશન આપે છે.  

એન્ડ્રોઇડ બીટા ચેનલ પર થઇ રહ્યો છે ટ્રાયલ  - 
લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, આ નવી વર્કિંગ કેપેસિટી મિડજૉર્ની કે ઓપન-એઆઇના DALL-E મૉડલ જેવી લાગે છે. તે WhatsAppની એન્ડ્રોઇડ બીટા ચેનલ પર ટ્રાયલ કરતી જોવા મળી હતી. જોકે, WhatsApp દ્વારા ઉપયોગમાં લેવાતું વિશિષ્ટ જેનરિક AI મૉડલ અજ્ઞાત છે. WABetaInfo દાવો કરે છે કે તે Meta દ્વારા ઓફર કરવામાં આવેલી સુરક્ષિત ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.

સ્ટિકર આસાનીથી ઓળખી શકશો  - 
WABetaInfo કહે છે કે આ ફેસિલિટી ઇન-એપ સ્ટીકર પેનલથી ઉપલબ્ધ છે. તમે તમારી પસંદગી દર્શાવીને સમાન સ્ટીકર મેળવી શકો છો. WhatsApp તમારી પસંદગીનું સ્ટીકર જનરેટ કરશે, જેને તમે ચેટમાં પૉસ્ટ અને શેર કરી શકો છો. આ સ્ટિકર્સ (AI-જનરેટેડ સ્ટિકર્સ) (AI-generated stickers)  આસાનીથી ઓળખી શકાય છે. આ સૂચવે છે કે ત્યાં કોઈ લેબલ અથવા સંકેત હોઈ શકે છે કે સ્ટીકરો AI નો ઉપયોગ કરીને જનરેટ કરવામાં આવ્યા હતા.

ખોટા સ્ટિકર્સ માટે કરી શકો છો રિપોર્ટ - 
જો યૂઝરને સ્ટિકરો સાચા ના લાગે તો તે તે સ્ટીકર (WhatsApp AI-જનરેટેડ સ્ટીકરો)ની જાણ કરી શકે છે. AI-જનરેટેડ સ્ટીકરોની રજૂઆતથી તે કેવા પ્રકારની સામગ્રી જનરેટ કરશે તે અંગે ચિંતા ઊભી કરી છે. યૂઝર્સ પાસે ખોટા સ્ટીકરોની જાણ કરવાનો ઓપ્શન હોય છે, પરંતુ એઆઈ-જનરેટેડ સ્ટીકરો માટે શું સુરક્ષા પગલાં લેવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી.

ટોપ સ્ટોરી

નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
Embed widget