શોધખોળ કરો

WhatsApp: જ્યારે ઇચ્છો ત્યારે થશે મેસેજ સેન્ડ, વૉટ્સએપ મેસેજને શિડ્યૂલ કરવાની આ છે આસાન રીત, જાણો

અહીં અમે તમને વૉટ્સએપ પર મેસેજ શિડ્યૂલ કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રૉસેસ બતાવી રહ્યાં છીએ, તેને ફોલો કરીને તમે તમારા કામના મેસેજને સેન્ડ કરી શકો છો. 

WhatsApp Message Schedule: વૉટ્સએપનો ઉપયોગ અત્યારે લગભગ તમામ મોબાઇલ યૂઝર્સ કરી રહ્યાં છે. વૉટ્સએપ એક ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે અને તેના પરથી દિવસના લાખો લોકો લાખોની સંખ્યામાં મેસેજ ટેક્સ્ટ કરી રહ્યાં છે. હાલની ભાગદોડ ભરી જિંદગીમાં વૉટ્સએપ લોકોને ખુબ કામ આવી રહી છે. પરંતુ ઘણીવાર આપણી વ્યસ્તતાના કારણે કેટલાય જરૂરી મેસેજ ડ્રૉપ થઇ જાય છે, અને આપણે આપણે સમયે મેસેજ સેન્ડ નથી કરી શકતા. આવામાં શિડ્યૂલ મેસેજનો ઓપ્શન ખુબ કામ આવે છે. જાણો અહીં વૉટ્સએપ મેસેજને શિડ્યૂલ કઇ રીતે કરી શકાય છે........  

અહીં અમે તમને વૉટ્સએપ પર મેસેજ શિડ્યૂલ કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રૉસેસ બતાવી રહ્યાં છીએ, તેને ફોલો કરીને તમે તમારા કામના મેસેજને સેન્ડ કરી શકો છો. 

WhatsApp મેસેજ શિડ્યૂલ કરવાની રીત - 

પોતાના સ્માર્ટફોનમાં ગૂગલ પ્લે સ્ટૉર પર જાઓ.
અહીંથી SKEDit એપને ડાઉનલૉડ કરો. 
હવે એપ ઓપન કરીને આની લૉગ-ઇન પ્રૉસેસને પુરી કરો.
આમ કર્યા બાદ, મેન્યૂમાં વૉટ્સએપ સિલેક્ટ કરીને એનેબલ એક્સેસિબિલિટી પર ટેપ કરો.
હવે ટૉગલ પર ક્લિક કરીને Allow ઓપ્શન પર ક્લિક કરી દો. 
આ પછી, મેસેજને ડેટ અને ટાઇમ એન્ટર કરીને શિડ્યૂલ કરી દો.
હવે એપ ઓટોમેટિક નક્કી સમય પર મેસેજને સેન્ડ કરી દેશે.

શિડ્યૂલ મેસેજને સેન્ડ થતા પહેલા ચેક કરવો -

જો તમે શિડ્યૂલ મેસેજને સામે વાળા વ્યક્તિને મોકલતા પહેલા ચેક કરવા માંગો છો, તો એપ તમને આની પણ સુવિધા આપે છે. આ માટે તમારે એપમાંથી મળનારા ‘Ask me Before Sending’ ફિચરને એક્ટિવેટ કરવુ પડશે. એટલુ જ નહીં એપ મેસેજ સેન્ડ કરતા પહેલા તમને નૉટિફિકેશન મોકલશે, જેનાથી તમે મેસેજ ચેક કરી શકશો.

Whatsappમાં આવતા મહિને આવી રહ્યું છે આ ખાસ ફિચર્સ, યૂઝર્સને આ મોટી મુશ્કેલીમાંથી મળી જશે છુટકારો

Whatsapp New Updates: દુનિયાભરમાં 2 અબજથી વધુ લોકો WhatsAppનો ઉપયોગ કરે છે. આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપનો ઉપયોગ માત્ર અંગત વાતચીત માટે જ નથી થતો, પરંતુ પ્રોફેશનલ કામ માટે પણ થાય છે. સરકારના મોટા અપડેટ્સ પણ આજે આ એપ દ્વારા મળે છે. મેટા આ એપ પર યુઝર અનુભવને બહેતર બનાવવા માટે સતત કામ કરી રહ્યું છે. હવે એવા સમાચાર છે કે WhatsApp ટૂંક સમયમાં એપમાં એક નવું ફીચર એડ કરવા જઈ રહ્યું છે. આ અંતર્ગત યુઝર્સ ચેટ લિસ્ટમાંથી જ લોકોને બ્લોક કરી શકશે. વૉટ્સએપ પર નજર રાખનારી કેટલીય અંગ્રેજી રિસર્ચ ફર્મ વેબસાઇટ અને વીબોના હવાલાથી કહેવામાં આવ્યુ છે કે, વૉટ્સએપનુ આ નવુ બ્લૉક ફિચર્સ આગામી કેટલીક સપ્તાહમાં આવી શકે છે. એટલે કે આગામી બેથી ત્રણ સપ્તાહમાં, ફેબ્રુઆરીમાં રિલીઝ થઇ શકે છે, હાલમાં આ ફિચર્સ ટેસ્ટિંગ મૉડમાં છે. જાણો આ અપકમિંગ ફિચર્સ વિશે......... 

iplayer_AV63c55dc1f1de1998f20af5e5-1674382773351Container" class="avp-source" tabindex="-1">

વોટ્સએપના ડેવલપમેન્ટ પર નજર રાખતી વેબસાઈટ WABetaInfo અનુસાર WhatsApp ચેટ લિસ્ટમાં બ્લોક ફીચર ઉમેરવાનું છે. એટલે કે નવા અપડેટમાં લોકોને ચેટ લિસ્ટમાં જ બ્લોક ઓપ્શન જોવા મળશે. હવે જો કોઈ વ્યક્તિ ચેટ લિસ્ટ ખોલે છે, તો અહીં તેને ઉપરના જમણા ખૂણે બ્લોકનો વિકલ્પ દેખાતો નથી. માત્ર ન્યૂ ગ્રુપ, ન્યૂ બ્રોડકાસ્ટ, લિન્ક ડિવાઈસ, સ્ટાર મેસેજ, પેમેન્ટ અને સેટિંગ્સનો વિકલ્પ જ દેખાઈ રહ્યો છે. પરંતુ નવા અપડેટ પછી યુઝર્સને અહીં બ્લોકનો વિકલ્પ પણ દેખાશે અને તેઓ લોકોને બ્લોક કરી શકશે. નવા ફીચરને કેટલા સમય સુધી રોલઆઉટ કરવામાં આવશે તેની માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પરંતુ હંમેશની જેમ તે પહેલા બીટા વર્ઝનમાં આવશે.

હાલ આ રીતે કરી શકાય છે બ્લોક 

જો તમે વોટ્સએપ પર કોઈને બ્લોક કરવા માંગો છો, તો તમારે પહેલા તે ચેટ લિસ્ટમાં જવું પડશે જેને તમે બ્લોક કરવા માંગો છો. ચેટ વિન્ડો પર આવવા પર ઉપરના જમણા ખૂણામાં દેખાતા 3 ડોટ પર ક્લિક કરો. અહીં તમે બ્લોકનો વિકલ્પ જોશો. બ્લોક પર ક્લિક કરતા જ તમારે કન્ફર્મ કરવું પડશે, ત્યાર બાદ સામેની વ્યક્તિ તમારી ચેટ લિસ્ટમાંથી બ્લોક થઈ જશે અને પછી તે ન તો તમારું ઓનલાઈન સ્ટેટસ જોઈ શકશે અને ન તો તમને મેસેજ મોકલી શકશે.

આ ઉપરાંત આ વર્ષે યુઝર્સને વોટ્સએપ પર સ્ટેટસ રિપોર્ટિંગ અને ગાયબ થઈ રહેલા મેસેજને સેવ કરવાની સુવિધા પણ મળશે. હાલમાં તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે જે ટૂંક સમયમાં જ બહાર પાડવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget