શોધખોળ કરો

WhatsApp પર આવી રહેલા ફ્રોડ મેસેજનો શિકાર ન બનતા? જાણો શું છે આખી ઘટના

WhatsAppની પોપ્યુલિયારિટી તેના યુઝર્સ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. 2 અરબથી પણ વધારે યુઝર્સ ધરાવતી આ એપના ઘણાં નકલી વર્ઝન પણ ઉપલબ્ધ છે.

WhatsAppની પોપ્યુલિયારિટી તેના યુઝર્સ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. 2 અરબથી પણ વધારે યુઝર્સ ધરાવતી આ એપના ઘણાં નકલી વર્ઝન પણ ઉપલબ્ધ છે. સાયબર ક્રિમિનલ્સ આ ફેક વોટ્સએપના આધારે યુઝર્સની જાસૂસી, ડેટા ચારી અને ડાર્ક વેબ પર ડેટા વહેચવાનું કામ કરી રહી છે. આવામાં એક ઘટના આજકાલ બહુ જ ચર્ચામાં છે. આમાં હેક કરવામાં આવેલા વોટ્સએપ મેસેજથી ફોનને ખરાબ કરવાની ચેતવણી આપવામાં આવી રહી છે. આ મેસેજ એક એવો યુઝર્સ મોકલી રહ્યો છે કે જેના વિશે કોઈને કંઈ ખબર જ નથી. આ મેસેજમાં 'Martinelli' નામના યુઝર દ્વારા મોકલાવમાં આવેલા મેસેજને અવોઈડ કરવાની વાત કહેવામાં આવી રહી છે. આની સાથે આમાં તે મેસેજને પણ નજરઅંદાજ કરવાનું કહેવામાં આવી રહ્યું છે જે યુઝરને વોટ્સએપ ગોલ્ડ ઉપયોગ કરે છે. આ મેસેજની સાથે સૌથી મોટી મુશ્કેલી એ છે કે, આ બહુ લાંબા સમયથી ચાલી રહ્યું છે. ત્યાર બાદ કોઈ સાચા પુરાવો નથી કે, આ 'Martinelli' નામનો કોઈ યુઝર મોકલી રહ્યો છે. પરંતુ આ વાતને નકારી પણ શકાય નહીં કે વોટ્સએપ ગોલ્ડ સાથે જોડાયેલ ફ્રોડ પહેલા પણ થઈ ચૂક્યા છે. થોડા વર્ષો પહેલા સતત આ મેસેજમાં યુઝર્સને માર્ટિનેલ્લીના મોકલેલા મેસેજને ન ખોલવાની સલાહ આપવામાં આવી રહી હતી. મેસેજમાં લખ્યું કે, એક આઈટી કલીગે માર્ટિનેલ્લીના કાલે આવેલા વીડિયોને ઓપન ન કરવાની સલાહ આપવામાં આવી છે. આ મેસેજ ફોનને હેક કરી લે છે અને આના કારણે તમારો ફોન બગડી જાય છે અને ક્યારે પણ સરખો થઈ શકતો નથી. આ જાણકારી વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડો. આ મેસેજમાં પહેલા વોટ્સએપ ગોલ્ડ દ્વારા પણ એલર્ટ રહેવાી વાત કરવામાં આવી હતી. સાયબર સિક્યોરિટી ફર્મ Sophosએ આ મેસેજને બકવાસ જણાવ્યો હતો. ફર્મનું કહેવું છે કે, માર્ટિનેલ્લી વીડિયો એક કાલ્પનિક ખતરાથી વધારે કંઈ નથી. સ્પેન પોલીસ અને એક ફેક્ટ ચેકિંગ વેબસાઈટે પણ કન્ફર્મ કર્યું હતું કે, ખોટા માર્ટિનેલ્લી વીડિયોનું કોઈ અસ્તિત્વ નથી. પરંતુ આ ચોંકવનારી વાત છે કે, આ વર્ષ 2016થી ફ્રોડ મેસેજ ચેનનો એક હિસ્સો બની ગયો છે. ફ્રોડ મેસેજ અને વોટ્સએપ ગોલ્ડ વિશે વાત કરતાં સિક્યુરિટી ફર્મે કહ્યું હતું કે, આવા પ્રકારના સ્કેમમાં તમને ખબર ના હોય ને તમે તમારા સ્માર્ટફોનમાં કોઈ મેલવેયરની એન્ટ્રી કરાવી દે છે. આ વાયરસ તમારી ઓનલાઈન એક્ટિવિટીને મોનિટર કરે છે. હેકર્સ યુઝર્સના વોટ્સએપ ગોલ્ડમાં વધારે ફીચર આપવાની સૂચન આપીને આને ઈન્ટોલ કરવા માટે ઉશ્કેરે છે. ઘણાં હેકર્સ વધારે ફિચર્સના બદલામાં યુઝર્સને પૈસાની પણ માંગ કરે છે. પૈસાની માંગ કરીને હેકર્સની તમારી સાથે ફ્રોડ કરવાની કોશિષ કરે છે જેમાં તે યુઝર્સના ફોને હેક કરીને બેકિંગ ડિટેલને ચોરી લે છે.

ટોપ સ્ટોરી

Googleના નવા Live AI ફીચર્સની એન્ટ્રી! હવે બોલીને થઈ જશે તમામ કામ, જાણો કેવી રીતે
Googleના નવા Live AI ફીચર્સની એન્ટ્રી! હવે બોલીને થઈ જશે તમામ કામ, જાણો કેવી રીતે
Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ, મળશે 10000mAh ની દમદાર બેટરી
Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ, મળશે 10000mAh ની દમદાર બેટરી
OnePlus Nord CE 6 પર મોટો પ્રાઇસ ડ્રોપ, અહીં મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ
OnePlus Nord CE 6 પર મોટો પ્રાઇસ ડ્રોપ, અહીં મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ
Meta નું નવું AI સાંભળશે 5 ભારતીય ભાષાઓ, Muse લોન્ચ થયું 
Meta નું નવું AI સાંભળશે 5 ભારતીય ભાષાઓ, Muse લોન્ચ થયું 

વિડિઓઝ

Delhi Building Collapse: દિલ્લીના મોતી બાગ વિસ્તારમાં મોટી દુર્ઘટના, પાંચ માળની હોસ્ટેલ ધરાશાયી થતા દોડધામ
Hun To Bolish : હું તો બોલીશ : મરણ પથારી પર આયોજન
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનું ઓપરેશન ક્યારે ?
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને મોટા સમાચાર! સોમવારે મળશે મહત્વની બેઠક
Abp Asmita Impact: 'ભૂતિયા વિદ્યાર્થીઓ' વાળી શાળાઓ સામે હવે થશે કાર્યવાહી! શિક્ષણમંત્રીની મોટી ખાતરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાંથી અપહરણ? ચાંદખેડા પોલીસ એક્શનમાં
ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાંથી અપહરણ? ચાંદખેડા પોલીસ એક્શનમાં
Delhi Building Collapse: દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા
Delhi Building Collapse: દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા
અમદાવાદમાં નકલી દવાનું મોટું કૌભાંડ ઝડપાયું: ખેંચની Levera-500 નકલી નીકળી, જાણો વિગત
અમદાવાદમાં નકલી દવાનું મોટું કૌભાંડ ઝડપાયું: ખેંચની Levera-500 નકલી નીકળી, જાણો વિગત
તિલક વર્માએ વૈભવ સૂર્યવંશીને કરી સ્લેજિંગ? મેદાન પર બબાલનો વીડિયો વાયરલ
તિલક વર્માએ વૈભવ સૂર્યવંશીને કરી સ્લેજિંગ? મેદાન પર બબાલનો વીડિયો વાયરલ
રાજકોટના દહીસરામાં કરૂણાંતિકા: ચેકડેમમાં ડૂબી જતા 4 બાળકોનાં કમકમાટીભર્યાં મોત
રાજકોટના દહીસરામાં કરૂણાંતિકા: ચેકડેમમાં ડૂબી જતા 4 બાળકોનાં કમકમાટીભર્યાં મોત
Patan: રાધનપુર-વારાહી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
Patan: રાધનપુર-વારાહી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
પીએમ કિસાન 24મો હપ્તો: ક્યારે આવશે પૈસા અને શું રકમ ₹10,000 થશે?
પીએમ કિસાન 24મો હપ્તો: ક્યારે આવશે પૈસા અને શું રકમ ₹10,000 થશે?
Today Weather: આજે 14 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 65 કિમની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: આજે 14 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 65 કિમની ઝડપે ફૂંકાશે પવન
Embed widget