શોધખોળ કરો

Whatsapp બહુ જલ્દી નવા રૂપ રંગ સાથે જોવા મળશે. આ સાથે આ નવા ફીચરની પણ મળશે સુવિધા

WhatsAppના નવા કવરના બીટા વર્જનમાં ટેસ્ટિંગ કરવામાં આવી રહી છે. કલર સિવાય પણ એપમાં અનેક પ્રકારના બદલાવ જોવા મળશે.

WhatsAppના નવા કવરના બીટા વર્જનમાં ટેસ્ટિંગ કરવામાં આવી રહી છે. કલર સિવાય પણ એપમાં અનેક પ્રકારના બદલાવ જોવા મળશે. જેનાથી યુઝર્સને એપના ઉપયોગ કરવામાં  વધુ સુવિધા રહેશે અને એક્સપિરિયન્સ વધુ સારો રહેશે.

ઇન્સ્ટનન્ટ મેસેજિંગ એપ WhatsApp બહુ જલ્દી અલગ રંગરૂપ સાથે જોવા મળશે. કંપની તેના એન્ડ્રોયડ યૂઝર્સ માટે WhatsAppમાં નવો કલર લાવવા જઇ રહી છે. આ કલર હાલના કલરથી વધુ બ્રાઇટ કરવામાં આવશે. જો કે હજું તે માત્ર બીટા યુઝર્સ માટે અવેલેબલ હશે, આ ફેરફાર લાઇટ અને ડાર્ક બંને થીમ માટે હશે.

બીટા યુઝર્સ માટે હશે અવેલેબલ
WhatsAppના અપડેટ પર નજર રાખનાર WABetaInfoના રિપોર્ટ મુજબ WhatsAppમાં કલર ચેન્જ  એન્ડ્રોઇડ બીટા વર્જન 2.21.18.1 પર અવેલેબલ કરવામાં આવશે. આપ જૂના અને નવા WhatsApp બીટા વર્જન 2.21.18.1 પર  અવેલેબલ કરવામાં આવશે, આપ જૂના અને નવા વ્હોટએપ બીટા વર્જનનની તુલના કરશો તો પરિવર્તન નજર આવશે,

થશે આ ફેરફાર
આ સિવાય WhatsAppના  એક નવા વર્જનમાં ચેટબાર દેખાતું 'Type a message'ની જગ્યાએ માત્રા મેસેજ લખેલું આવી શકે છે. હાલમાં જ તેને એક બીટા યુઝર્સ માટે ચેન્જ કરવામાં આવી રહ્યું છે. એન્ડ્રોયડ ડિવાઇસ પર લેટેસ્ટ વ્હોટસએપ બીટા વર્જન ડાઉનલોડ કરતા એપમાં બદલાવ આવી શકે છે.,ગૂગલ પે સ્ટોર પર બીટા પ્રોગ્રામમાં ભાગ લેનાર યુઝર્સ અવેલેબલ છે. વ્હોટસએપ એપીકે બીટા વર્જન 2,21.18.1ને સાઇડ લોડ કરીને આપ તેને ઇન્સ્ટોલ કરી શકો છો.

 મેસેજ રિએક્સ ફીચર પણ થશે લોન્ચ
WhatsAppના તેમના યુઝર્સ માટે બહુ જલ્દી Twitter, Instagram  અને સિંગલ એપ જેવું એક ફીચર લઇને આવી રહ્યું છે. કંપની મેસેજ રિએકશન પર કામ કરી રહી છે. આ ફીચર દ્વારા યુઝર ચેટ પર આવેલા મેસેજ પર પોતાનું રિએકશન આપી શકે છે. જેનાથી તેમો ચેટ એક્સપિરિયન્સ ખુબ જ શાનદાર બનશે, આ ફીચર ફેસબુક અને મેસેન્જર એપમાં પણ મોજૂદ છે. જો કે તે ટેસ્ટિંગ ફેઝમાં છે અને બહુ જલ્દી યુઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવશે

ટોપ સ્ટોરી

OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Embed widget