શોધખોળ કરો

WhatsApp Feature: યૂઝર્સનું કામ થશે આસાન, iPhoneની ચેટને આ રીતે કરી શકાશે Androidમાં ટ્રાન્સફર

હવે વૉટ્સએપના અપડેટ્સ પર નજરા રાખનારા પ્લેટફોર્મે WABetaInfo આને લઇને નવી જાણકારી આપી છે. ખરેખરમાં, WABetaInfoએ એક વીડિયો ક્લિપ શેર કરી છે જેમાં બતાવવામાં આવ્યુ છે કે આ કઇ રીતે કામ કરશે. 

નવી દિલ્હીઃ WhatsApp પોતાના યૂઝર્સની એક મોટી પરેશાનીને હલ કરવા જઇ રહ્યું છે. લાંબા અરસા બાદ યૂઝર્સને ઇન્તજાર હતો કે ક્યારે તે પોતાના iPhoneની WhatsApp ચેટને કઇ રીત એન્ડ્રોઇડમાં ટ્રાન્સફર કરી શકે છે. વળી, હવે વૉટ્સએપના અપડેટ્સ પર નજરા રાખનારા પ્લેટફોર્મે WABetaInfo આને લઇને નવી જાણકારી આપી છે. ખરેખરમાં, WABetaInfoએ એક વીડિયો ક્લિપ શેર કરી છે જેમાં બતાવવામાં આવ્યુ છે કે આ કઇ રીતે કામ કરશે. 

આ રીતે કામ કરશે......
WABetaInfo અનુસાર એપમાં મૂવ ચેટ ટૂ એન્ડ્રોઇડ લખેલુ મળશે. આમાં ચેટ મેસેજ અને વીડિયો બન્ને સામેલ  છે. આ પ્લેટફોર્મે યૂઝર્સને બતાવ્યુ છે કે આ ચેટ અને મીડિયા ટ્રાન્સફર એકવાર સ્કિપ થયા બાદ પાછુ નથી કરી શકાતુ. એકવાર ટ્રાન્સફરની પ્રૉસેસ પુરી થયા બાદ WhatsApp યૂઝર નવા ડિવાઇસ પર આગળના સ્ટેપ્સને ફોલો કરવા માટે કહેશે. વૉટ્સએપે કહ્યું કે તમે પોતાના એન્ડ્રોઇડ ફોનને સેટ કરવા માટેનુ કામ કન્ટીન્યૂ રાખી શકો છો. આ પ્રૉસેસ માટે પોતાની ચેટ હિસ્ટ્રી અને મીડિયાને રિસ્ટૉર કરવા માટે પોતાનુ વૉટ્સએપ ખોલો. આની સાથે આમાં ફક્ત કનેક્ટ કરવાની સલાહ આપવામાં આવે છે. આનો અર્થ એ છે કે આ ઓવર-ધ-એર ટ્રાન્સફર નહીં થાય, અને આને કરવા માટે તમારે પીસીની જરૂર પડી શકે છે.  ખરેખરમાં, WABetaInfoએ એક વીડિયો ક્લિપ શેર કરી છે જેમાં બતાવવામાં આવ્યુ છે કે આ કઇ રીતે કામ કરશે. 

એન્ડ્રોઇડમાંથી આઇફોનમાં ટ્રાન્સફર કરવાની પ્રૉસેસ- 
WABetaInfo દ્વારા શેર કરવામાં આવેલી આ ક્લિપમાં આઇફોનમાંથી એન્ડ્રોઇડમાં ટ્રાન્સફ કરવાની પ્રૉસેસ બતાવવામાં આવી છે, પરંતુ એન્ડ્રોઇડ ફોનમાંથી આઇફોનમાં ટ્રાન્સફર કરવાની રીત આનાથી વધારે અલગ નહીં હોય. WhatsApp એન્ડ્રોઇડ યૂઝર્સને ગૂગલ ડ્રાઇવ પર પોતાની ચેટના બેકઅપ કરવાનો ઓપ્શન આપે છે. વળી આઇફોન યૂઝર્સને iCloud પર ચેટ બેકઅપ કરવાનો ઓપ્શન આપવામાં આવ્યો છે. જોકે આ બેકઅપને એકબીજા OS ડિવાઇસમાં શિફ્ટ કરવાનો કોઇ ઓપ્શન નથી. 

ટોપ સ્ટોરી

449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
Embed widget