શોધખોળ કરો

WhatsAppના આ નવા ફીચર્સ તમે ટ્રાય કર્યા? ના કર્યા હોય તો આજે જ કરી લો, ખૂબ જ છે કામના

WhatsApp New features: આ વર્ષે Meta એ એપમાં કેટલાક શાનદાર ફીચર્સ ઉમેર્યા છે

WhatsApp New features: વોટ્સએપ તમે બધા આખા દિવસમાં એક કે બે કલાક યુઝ કરતા હશો. આ વર્ષે Meta એ એપમાં કેટલાક શાનદાર ફીચર્સ ઉમેર્યા છે, જેના વિશે અમે તમને અહીં જણાવવા જઈ રહ્યા છીએ. આ ફીચર્સ તમારી પ્રાઇવેસીને વધુ સારી અને ચેટિંગ અનુભવને વધુ સારો બનાવશે. ભારતમાં 550 મિલિયનથી વધુ લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે, જ્યારે વિશ્વભરમાં એપનો યુઝરબેઝ 2 બિલિયનથી વધુ છે.

વોટ્સએપમાં 5 નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે

HD Photo: WhatsAppએ હાલમાં જ યુઝર્સને HD ફોટો શેરનો વિકલ્પ આપ્યો છે. અત્યાર સુધી ફોટો ડિફોલ્ટ રૂપે ઓછા રિઝોલ્યુશનમાં શેર કરવામાં આવતો હતો પરંતુ હવે કંપનીએ HD ફીચરને લાઈવ કરી દીધું છે જેની મદદથી તમે પહેલા કરતા વધુ સારા ફોટા એકબીજા સાથે શેર કરી શકો છો.

Instant video messages:  વોટ્સએપમાં હવે તમે તરત જ ટૂંકા વિડિયો મેસેજ રેકોર્ડ કરી શકો છો અને સામેની વ્યક્તિને મોકલી શકો છો. આ ફીચર હેઠળ તમે 60 સેકન્ડ સુધીના વીડિયો શેર કરી શકો છો.

Edit Message: અત્યાર સુધી વોટ્સએપમાં મેસેજ એડિટ કરવાનો કોઈ વિકલ્પ નહોતો. જો કોઈ મેસેજ ખોટી રીતે ટાઇપ કરવામાં આવ્યો હોય તો વ્યક્તિએ તેને ડિલીટ કરીને ફરીથી લખવો પડતો હતો. પરંતુ હવે તમે એડિટ મેસેજ ફીચર હેઠળ આગામી 15 મિનિટ માટે ખોટી રીતે મોકલેલા મેસેજને એડિટ કરી શકશો.                      

Mute unknown callers: વૉટ્સએપમાં તમે અજાણ્યા નંબરો પરથી આવતા કૉલ્સને મ્યૂટ કરી શકો છો. તમને સેટિંગની અંદર આ વિકલ્પ મળશે. તમે કૉલ ટેબની અંદર સાયલન્ટ કૉલ્સ જોશો. આ સુવિધાનો ફાયદો એ છે કે કામ વચ્ચે કોઈ ખલેલ પહોંચાડશે નહીં.

Secure Private Chats: WhatsApp હવે ચેટ લોકને સપોર્ટ કરે છે જ્યાં યુઝર્સ તેમની Saucy ચેટ્સ સિક્યોર કરી શકે છે. ફિંગરપ્રિન્ટની મદદથી માત્ર મોબાઈલ માલિક જ આ ચેટ્સ ઓન કરી શકે છે.

જો તમે હજી સુધી આ ફીચર્સનો ઉપયોગ કર્યો નથી, તો તમારે તેને એકવાર ટ્રાય કરવો જોઇએ.  કોઈપણ ફીચરને ટ્રાય કરવા માટે તમારે સેટિંગ પેજમાં જવું પડશે અને ત્યાં તેને સર્ચ કરવું પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Embed widget