શોધખોળ કરો

આજથી આ સ્માર્ટફોન્સ પર નહીં ચાલે WhatsApp, આઈફોન-એન્ડ્રોઈડ બન્ને યૂઝર્સ ચેક કરે લિસ્ટ....

જો તમારી પાસે કોઈ વિન્ડોઝ ફોન છે તો તેના પર વોટ્સએપ નહીં ચાલે. કંપનીએ 31 ડિસેમ્બર 2019થી દરેક વિન્ડોઝ સ્માર્ટફોન્સને સપોર્ટ બંધ કર્યો છે.

નવી દિલ્હીઃ વોટ્સએપે આજથી લાખો સ્માર્ટપોનમાં કામ કરવાનું બંધ કરી દીધું છે. વોટ્સએપ તરફથી જાહેર કરવામાં આવેલ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર 1 ફેબ્રુઆરીથી તેનું સપોર્ટ બંધ કરી દેશે. એટેલ કે, આજથી એન્ડ્રોઈડ અને આઈફોન બન્નેના લાખો યૂઝર્સ વોટ્સએપનો ઉપયોગ નહીં કરી શકે. વોટ્સએપના FAQ પેજ પર આપવામાં આવેલ બ્લોગ અનુસાર, એન્ડ્રોઈડ વર્ઝન 2.3.7 અને તે પહેલાની ઓપરેટિંગ સિસ્ટમ માટે સપોર્ટ બંધ કરી દીધું છે. સાથે જ જો તમે એપલ આઈફોનનો ઉપયોગ કરો છે તો iOS 8 અથવા તેનાથી જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલી રહેલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે તો 1લી ફેબ્રુઆરી, 2020થી WhatsApp નહીં ચાલે. જો તમારી પાસે જૂનો સ્માર્ટફોન છે અને તમે કઈ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ છે અને તેનું વર્ઝન જાણવા ઈચ્છો છો તો ઓએસ વર્ઝન ઓળખવા માટે સેટિંગમાં આપવામાં આવેલા એબાઉટ ફોન સેક્શનમાં જવું પડશે. જ્યાં તમારે સોફ્ટવેર ઈન્ફો ઓપ્શન પર ક્લિક કરીને ઓએસ વર્ઝનની જાણકારી મળી જશે. બીજી બાજુ આઈફોન યૂઝર્સને વર્ઝન ઓળખવા માટે સેટિંગમાં આપવામાં આવેલા જનરલ ઓપ્શનમાં જઈને સોફ્ટવિયર અપડેટ પર ટેપ કરવું પડશે. જો તમારી પાસે કોઈ વિન્ડોઝ ફોન છે તો તેના પર વોટ્સએપ નહીં ચાલે. કંપનીએ 31 ડિસેમ્બર 2019થી દરેક વિન્ડોઝ સ્માર્ટફોન્સને સપોર્ટ બંધ કર્યો છે. કંપનીએ એક ઓફિશ્યિલ નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે યૂઝર્સ 31 ડિસેમ્બર 2019થી વિન્ડોઝ ફોન ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ નહીં કરી શકો અને વોટ્સએપ 1 જુલાઈ 2019 પછીથી માઈક્રોસોફ્ટ સ્ટોર પર પણ ઉપલબ્ધ નહીં રહે. તમે સેટિંગ્સમાં જઈને ચેટનો બેકઅપ લઈ શકો છો. જેથી ડિવાઈસ પર વોટ્સએપ રજિસ્ટર કરીને ફરીથી ચેટ બેકઅપ મેળવી શકો.

ટોપ સ્ટોરી

નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Embed widget