શોધખોળ કરો

હવે આ ફોનમાં WhatsApp સપોર્ટ નહીં મળે, આ 35 સ્માર્ટફોનનું નામ લિસ્ટમાં સામેલ

વોટ્સએપ સમયાંતરે એવા સ્માર્ટફોન માટે પોતાનો સપોર્ટ બંધ કરી દે છે, જે જૂના ઓપરેટિંગ સિસ્ટમ વર્ઝન પર ચાલી રહ્યા હોય છે. કંપનીએ 35 સ્માર્ટફોનમાં પોતાનો સપોર્ટ બંધ કરી દીધો છે.

WhatsApp support: WhatsApp સમયાંતરે જૂના ઓપરેટિંગ સિસ્ટમ વર્ઝન પર ચાલતા સ્માર્ટફોનને પોતાનો સપોર્ટ આપવાનું બંધ કરી દે છે. આ લિસ્ટને એક સમય પછી અપડેટ કરવામાં આવે છે. એન્ડ્રોઇડ અને iOS માટે સમયાંતરે અપડેટ્સ જારી કરવામાં આવે છે, પરંતુ ઘણા યુઝર્સ એવા હોય છે જે ખૂબ જૂના સોફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યા હોય છે. વોટ્સએપ આવા જ ડિવાઇસિસથી પોતાનો સપોર્ટ સમાપ્ત કરવા જઈ રહ્યું છે.

અહીં અમે તમને તે બધા ડિવાઇસની લિસ્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે વોટ્સએપ સપોર્ટ ગુમાવ્યો છે અને તેમની ચેટ્સ પણ જોખમમાં આવી ગઈ છે. WhatsAppના જણાવ્યા અનુસાર, એન્ડ્રોઇડ 4 કે તેનાથી જૂના, iOS 11 કે તેનાથી જૂના અને KaiOS 2.4 અને તેનાથી પણ જૂના વર્ઝન વાળા ડિવાઇસમાં વોટ્સએપ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે.

35 સ્માર્ટફોનને નહીં મળે વોટ્સએપ સપોર્ટ આ સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે માત્ર તે ડિવાઇસને વોટ્સએપ સપોર્ટ મળશે જે Android 5 અને તેનાથી નવા iOS 11 તેનાથી નવા વર્ઝન પર ચાલી રહ્યા છે. વોટ્સએપ તરફથી આ સ્માર્ટફોનના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી જોકે એક વેબસાઇટ Canaltechના જણાવ્યા અનુસાર, લિસ્ટમાં 35 એવા સ્માર્ટફોન છે, જેમણે સપોર્ટ ગુમાવ્યો છે. આમાં એપલ, સેમસંગ, હુવાવે, મોટોરોલાના સ્માર્ટફોનના નામ સામેલ છે.

સેમસંગના આ ડિવાઇસમાં નહીં ચાલે વોટ્સએપ

Galaxy Ace Plus

Samsung Galaxy Core

Samsung Galaxy Express 2

Samsung Galaxy Grand

Samsung Galaxy Note 3 N9005 LTE

Samsung Galaxy Note 3 Neo LTE+

Samsung Galaxy S 19500

Samsung Galaxy S3 Mini VE

Samsung Galaxy S4 Active

Samsung Galaxy S4 mini I9190

Samsung Galaxy S4 mini I9192 Duos

Samsung Galaxy S4 mini I9195 LTE

Samsung Gala

Appleના આ ડિવાઇસને નહીં મળે WhatsApp સપોર્ટ

Apple iPhone 5

Apple iPhone 6

Apple iPhone 6S Plus

Apple iPhone 6S

Apple iPhone SE

Huaweiના આ ફોન સામેલ

Huawei C199

Huawei GX1s

Huawei Y625

Ascend P6 S

Ascend G525                                                        

ટોપ સ્ટોરી

ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Embed widget