શોધખોળ કરો

Whatsapp Update: વોટ્સએપ લાવ્યું છે નવું જોરદાર ફીચર, જાણો યુઝર્સને શું મળશે લાભ

Whatsapp Latest Update: વ્હોટ્સએપના નવા ફીચર્સ અને અપડેટ વિશે દરરોજ સમાચારો સામે આવી રહ્યા છે. વોટ્સએપ સતત નવા ફીચર્સ વિકસાવવા પર કામ કરી રહ્યું છે.

WhatsApp New Feature : ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp નવા ફીચર્સ અંગે છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ સક્રિય છે. વ્હોટ્સએપના નવા ફીચર્સ અને અપડેટ વિશે દરરોજ સમાચારો સામે આવી રહ્યા છે. વોટ્સએપ સતત નવા ફીચર્સ વિકસાવવા પર કામ કરી રહ્યું છે. હવે વોટ્સએપ એક નવું ફીચર લાવવા જઈ રહ્યું છે, જેમાં યુઝર્સના ગાયબ થઈ રહેલા મેસેજ ગમે ત્યારે જોઈ શકાશે. પહેલા યુઝર્સ પાસે તેમના મેસેજ ડિલીટ કરવા માટે 24 કલાક, 7 દિવસ અને 90 દિવસનો સમય હતો, પરંતુ આ ફીચર પછી મેસેજ ક્યારેય ડિલીટ નહીં થાય.

વોટ્સએપનું કેપ્ટ મેસેજીસ ફીચર
વોટ્સએપ ટ્રેકર WABetaInfoના એક રિપોર્ટ અનુસાર, WhatsApp એક Disappearing Keep Messages ફીચર પર કામ કરી રહ્યું છે, જેનાથી મેસેજ ડીલીટ થયા પછી પણ જોઈ શકાશે. WhatsApp Android, iOS અને WhatsApp ડેસ્કટૉપ માટે આ અદ્રશ્ય રાખેલા મેસેજીસ ફીચરને રિલીઝ કરશે. આ ફીચર પછી યુઝર્સ ડિલીટ થયા પછી પણ ગાયબ મોડમાં કરેલા મેસેજ જોઈ શકશે.

વોટ્સએપે આ નવા ફીચરને કેપ્ટ મેસેજીસ નામ આપ્યું છે. બધા યુઝર્સ તેમની વાતચીતમાં કેપ્ટ મેસેજીસનો ઉપયોગ કરી શકશે. જો કે આ ફીચર હાલમાં તેના ડેવલપમેન્ટ મોડમાં છે, પરંતુ આવનારા સમયમાં તેમાં વધુ ફેરફાર જોવા મળી શકે છે.

યુઝર્સ નોટિફિકેશન વિના ગ્રુપ છોડી શકશે
કેપ્ટ મેસેજીસની સાથે, વ્હોટ્સએપ સાયલન્ટ લીવ ગ્રુપ ઓપ્શન પર પણ કામ કરી રહ્યું છે, ત્યારબાદ જો કોઈ યુઝર ગ્રુપ છોડી દેશે તો તેનું  કોઈ નોટિફિકેશન મોકલવામાં આવશે નહીં, ફક્ત ગ્રુપ એડમિનને જ ગ્રુપ છોડવાનું નોટિફિકેશન દેખાશે અને માહિતી મળશે. જો કે, ગ્રુપના બાકીના સભ્યો પાસ્ટ પાર્ટિસિપન્ટ્સ ફીચર પર જઈને ગ્રુપ છોડવા વિશે માહિતી મેળવી શકશે.

આ પણ વાંચો : 

Jioનો સસ્તો પ્લાન, માત્ર 395 રૂપિયામાં 84 દિવસ ચાલશે ઇન્ટરનેટ, સાથે મળશે આ ફેસિલિટી પણ..........

ટોપ સ્ટોરી

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?

Embed widget