શોધખોળ કરો

1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોનમાં સપોર્ટ નહીં કરે WhatsApp, જાણો કયા કયા ફોન છે સામેલ ?

કંપનીએ એવા સ્માર્ટફોનની લિસ્ટ પણ જાહેર કરી દીધી છે જેમાં 1 જાન્યુઆરીથી WhatsApp કામ કરવાનું બંધ કરી દેશે.

નવી દિલ્હી: WhatsApp પોતાના યુઝર્સ માટે સતત નવા નવા ફિચર્સ સાથે અપડેટ આપતું રહે છે. જો કે, હવે WhatsApp જૂની ઓપરેટિંગ સિસ્ટમવાળા સ્માર્ટફોનમાં પોતાનો સપોર્ટ બંધ કરી દેશે. કંપનીએ એવા સ્માર્ટફોનની લિસ્ટ પણ જાહેર કરી દીધી છે જેમાં 1 જાન્યુઆરીથી WhatsApp કામ કરવાનું બંધ કરી દેશે. iOS 9 અને એન્ડ્રોઈડ 4.0.3 ઓપરેટિંગ સિસ્ટમથી નીચેવાળા સ્માર્ટફઓન પર WhatsApp કામ નહીં કરે. કંપની અનુસાર WhatsApp ના તમામ ફીચર્સ યૂઝ કરવા માટે iPhone યૂઝર્સે iOS 9 કે તેનાથી ઉપર અને એન્ડ્રોઈજ યૂઝર્સે 4.0.3 કે તેનાથી ઉપરનું વર્ઝન યૂઝ કરવું પડશે. iPhonesના કયા મોડલ્સમાં નહીં ચાલે WhatsApp ? iPhone 4, iPhone 4S, iPhone 5, iPhone 5S, iPhone 6, iPhone 6Sને ઓપરેટિંગ સિસ્ટમ iOS 9 થી અપડેટ કરવું પડશે. જો કે, iPhone 6S, 6 Plus, અને iPhone SE ને iOS 14 થી અપડેટ કરી શકાય છે. એન્ડ્રોઈડના આ ફોનમાં બંધ થઈ જશે WhatsApp Android 4.0.3 ઓપરેટિંગ સિસ્ટમવાળા ફોનમાં WhatsApp નહીં ચાલે. આ સ્માર્ટફોનમાં HTC Desire, LG Optimus Black, Motorola Droid Razr, Samsung Galaxy S2 જેવા મોડલ્સને સામેલ કરવામાં આવ્યા છે.

ટોપ સ્ટોરી

ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Election Live: ગાંધીનગર મહાનગર પાલિકાની 44 બેઠકો માટે મતદાન શરુ
Gandhinagar Election Live: ગાંધીનગર મહાનગર પાલિકાની 44 બેઠકો માટે મતદાન શરુ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
Embed widget