શોધખોળ કરો

AIના કારણે કઇ નોકરી છે ખતરામાં અને કયા સેક્ટરની જોબ્સ રહેશે સેફ, જાણો ડિટેલ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજેંસના યુગમાં કેટલીક નોકરીઓ હજુ પણ સલામત છે, જ્યાં માનવ વિચાર અને લાગણીઓ AI કરતાં વધુ મહત્વની છે. પુસ્તકાલય શિક્ષકો, માર્કેટ રિસર્ચ એનાલિસ્ટ, અને મોડેલ્સ જેવા વ્યવસાયો AI માટે ઓછામાં ઓછા સંવેદનશીલ છે.

આજના ડિજિટલ યુગમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આપણા કામ કરવાની રીતમાં સતત ફેરફાર કરી રહ્યું છે. ઘણી નોકરીઓ સંપૂર્ણપણે ઓટોમેટેડ થઈ રહી છે, પરંતુ કેટલીક નોકરીઓ એવી છે જ્યાં AI ના આગમન છતાં માનવ મગજની જરૂરિયાત રહેશે. તાજેતરમાં જ પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ, 40 એવા વ્યવસાયોની યાદી બહાર આવી છે જે AI થી પ્રભાવિત થવાની સંભાવના ધરાવે છે. પરંતુ આ યાદીમાં, કેટલાક વ્યવસાયો એવા છે જ્યાં  AI ઇન્ટિફિયર એટલું અસર નહિ કરે.

રિપોર્ટમાં જણાવાયું છે કે 'AI એપ્લાયબિલિટી સ્કોર' ના આધારે, કયા ક્ષેત્રોમાં AI થી જોખમ વધુ છે અને કયા ક્ષેત્રમાં ઓછું. આ સ્કોર દર્શાવે છે કે AI કેટલી સરળતાથી કાર્ય કરી શકે છે.

આ વ્યવસાયો AI બાદ પણ રહેશે સેફ

લાઇબ્રેરી સાયન્સ ટીચર (Library Science Teachers, Postsecondary)

AI ઇમ્પેક્ટ સ્કોર: 0.34- આ વ્યવસાય શિક્ષણ સાથે સંબંધિત છે, જ્યાં માનવ અનુભવ અને વિશ્લેષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સ્વીચબોર્ડ ઓપરેટર્સ

AI ઇમ્પેક્ટ સ્કોર: 0.35- અહીં ટેકનોલોજી હોવા છતાં, માનવ સમજ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

પબ્લિક સેફ્ટી ટેલિકોમ્યુનિકેશનન્સ (Public Safety Telecommunicators)

AI ઇમ્પેક્ટ સ્કોર: 0.35- કટોકટીની પરિસ્થિતિઓમાં, માનવ સંવેદનશીલતા અને નિર્ણય લેવાની ક્ષમતા AI કરતા વધુ સારી હોય છે.

માર્કેટ રિસર્ચ અનાલિસ્ટ (Market Research Analysts)

AI ઇમ્પેક્ટ સ્કોર: 0.35- સંશોધન અને વિશ્લેષણમાં માનવ વિચાર અને બજારની સમજ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

મોડેલ્સ (Models)

AI ઇમ્પેક્ટ સ્કોર: 0.35- ફેશન અને જાહેરાતની દુનિયામાં AI વ્યક્તિત્વ અને લાગણીઓ પ્રદાન કરી શકતું નથી.

ભૂગોળશાસ્ત્રીઓ (Geographers)

AI ઇમ્પેક્ટ સ્કોર: 0.35- આ પ્રોફેસનમાં અભ્યાસ અને વિશ્લેષણની જરૂર છે.

રિપોર્ટ શું કહે છે?

આ માઇક્રોસોફ્ટ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સર્જનાત્મકતા, માનવ લાગણીઓ અને મુશ્કેલ નિર્ણયોની જરૂર હોય તેવા વ્યવસાયો હજુ પણ AI માટે પડકારરૂપ છે. જેમ કે  એડિટર્સં, વેબ ડેવલપર્સ, મેનેજમેન્ટ વિશ્લેષકો અને પબ્લિક રિલેશન સ્પેશ્યાલિસ્ટ- તેમની નોકરીઓ હાલ માટે સુરક્ષિત ગણી શકાય.                                                                  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Internet Speed: રોજિંદા કામો માટે કેટલી ઈન્ટરનેટ સ્પીડ જરૂરી છે? અહીં વાંચો તમામ માહિતી
Internet Speed: રોજિંદા કામો માટે કેટલી ઈન્ટરનેટ સ્પીડ જરૂરી છે? અહીં વાંચો તમામ માહિતી
બાળકને આપી રહ્યાં છો ઈન્ટરનેટ ઍક્સેસ? પહેલા આ જરૂરી અને મહત્વના મુદ્દા સમજી લો
બાળકને આપી રહ્યાં છો ઈન્ટરનેટ ઍક્સેસ? પહેલા આ જરૂરી અને મહત્વના મુદ્દા સમજી લો
Laptopથી Phone ચાર્જ કરવું કેટલું સુરક્ષિત? એક ભૂલથી થઈ શકે છે મોટું નુકસાન
Laptopથી Phone ચાર્જ કરવું કેટલું સુરક્ષિત? એક ભૂલથી થઈ શકે છે મોટું નુકસાન
શું Laptop થી Phone ચાર્જ કરવો જોઈએ? એક ભૂલથી થઈ શકે છે મોટું નુકસાન
શું Laptop થી Phone ચાર્જ કરવો જોઈએ? એક ભૂલથી થઈ શકે છે મોટું નુકસાન

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Live Update: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ, હવામાન સંદર્ભની તમામ માહિતી માટે અહીં ક્લિક કરો
Rain Live Update: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ, હવામાન સંદર્ભની તમામ માહિતી માટે અહીં ક્લિક કરો
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
બાલાસિનોરમાં 2 કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ, હેરણ નદીમાં પૂર આવતા રાજવાસણા રબર ડેમ છલકાયો
બાલાસિનોરમાં 2 કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ, હેરણ નદીમાં પૂર આવતા રાજવાસણા રબર ડેમ છલકાયો
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Embed widget