શોધખોળ કરો

Redmi Note 10 સીરિઝ ભારતમાં લોન્ચ, જાણો શું છે કિંમત અને ફીચર્સ

Redmi Note 10 ફોનમાં 6.43 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, પરફોર્મન્સ માટે આમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 678 પ્રૉસેસર છે. આ બન્ને સ્માર્ટફોન એન્ડ્રોઇડ 11 બેઝ્ડ MIUI 12 પર કામ કરશે.

નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન કંપની શ્યાઓમીએ પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન Redmi Note 10 ભારતમાં લૉન્ચ કરી દીધો છે. આ સીરિઝ હેઠળ કંપની Redmi Note 10, Redmi Note 10 Pro, અને Redmi Note 10 Pro Max ત્રણ મૉડલ્સ લૉન્ચ કર્યા છે. આ સ્માર્ટફોનની કિંમત 11999 રૂપિયાથી શરૂ થઈને 21999 સુધી છે. આ તમામ મોડલ્સમાં પ્રોસેસરથી લઈ કેમેરા ફીચર્સ શાનદાર આપવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેડમી નૉટ 10 સ્માર્ટફોનની કિંમત 13,999 રૂપિયાથી શરૂ થઇ શકે છે. આના 6 GB રેમ અને 64 GB સ્ટૉરેજ આપવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે લૉન્ચ થયેલા રેડમી નૉટ 9ની શરૂઆતી કિમત 11,999 રૂપિયા હતી, આ ફોનમાં 4 GB રેમની સાથે 64 GB સ્ટૉરેજ આપવામાં આવી હતી. Redmi Note 10ની સ્પેશિફિકેશન્સ.. Redmi Note 10 ફોનમાં 6.43 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, પરફોર્મન્સ માટે આમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 678 પ્રૉસેસર છે. આ બન્ને સ્માર્ટફોન એન્ડ્રોઇડ 11 બેઝ્ડ MIUI 12 પર કામ કરશે. આમાં 4G અને 5G કનેક્ટિવિટી ઓપ્શન આપવામાં આવી છે. આમાં પાવર માટે 5050mAhની બેટરી આપવામાં આવી છે. જે 33 ડબલ્યુ ફાસ્ટ ચાર્જિંગની સપોર્ટ સાથે છે. Redmi Note 10 માં ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેનો પ્રાઇમરી કેમેરા 48 મેગાપિક્સલ, સેકન્ડરી 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ, 2 મેગાપિક્સલ માઇક્રો લેન્સ અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર છે. સેલ્ફી અને વિડિઓ કોલિંગ માટે 16 મેગાપિક્સેલનો ફ્રન્ટ કેમેરા છે. Redmi Note 10ના 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ વાળા વેરિએન્ટની કિંમત 11,999 છે. જ્યારે 6 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 13,999 છે. આ ઉપરાંત Redmi Note 10 Proની 6 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 15,999 છે. 6 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 16,999 રૂપિયા છે. તેની સાથે આ મોડેલના 8 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 18,999 છે. Redmi Note 10 Pro Maxની 6 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 19,999 રાખવામાં આવી છે. જ્યારે 8 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજવાળા વેરીએન્ટની કિંમત 21,999 છે.

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
IND vs WI: અભિષેક શર્માના નિશાને T20 નો વર્લ્ડ રેકોર્ડ, આજે રચશે ઇતિહાસ
IND vs WI: અભિષેક શર્માના નિશાને T20 નો વર્લ્ડ રેકોર્ડ, આજે રચશે ઇતિહાસ
સરકારી બેન્કોથી લોન લેવી હવે પડશે મોંઘી, રેપો રેટ પછી વ્યાજ દરમાં 0.25% નો વધારો
સરકારી બેન્કોથી લોન લેવી હવે પડશે મોંઘી, રેપો રેટ પછી વ્યાજ દરમાં 0.25% નો વધારો
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત
ભારતમાં કઈ વસ્તુઓ પર નથી લાગતો GST? જાણો શા માટે આ વસ્તુઓ છે ટેક્સ ફ્રી
ભારતમાં કઈ વસ્તુઓ પર નથી લાગતો GST? જાણો શા માટે આ વસ્તુઓ છે ટેક્સ ફ્રી
ભારતીય પાયલટ માછરને સર્વોચ્ચ વીરતા સન્માન આપશે ઇઝારાયેલ, નેતન્યાહૂનો મોટો નિર્ણય
ભારતીય પાયલટ માછરને સર્વોચ્ચ વીરતા સન્માન આપશે ઇઝારાયેલ, નેતન્યાહૂનો મોટો નિર્ણય
Embed widget