શોધખોળ કરો

Tech: ઘર હોય કે ઓફિસ, આ પાંચ માઉસનો યૂઝ વધારી દેશે તમારો એક્સપીરિયન્સ, કિંમત તમાર બજેટમાં

અહીં અમને બતાવી રહ્યાં છીએ પાંચ બેસ્ટ ગેમિંગ માઉસ, જે તમને ટૉપનો એક્સપીરિયન્સ આપશે, જુઓ અહીં લિસ્ટ..... 

Mouse: અત્યારે ઘર હોય કે ઓફિસ દરેક જગ્યાએ કૉમ્પ્યુટર કે લેપટૉપ પર કામ થાય છે, અને યૂઝર્સને આ દરમિયાન કી-બોર્ડની સાથે સાથે એક સારા માઉસની પણ જરૂર રહે છે, જો તમે એક સારુ માઉસ ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો, તો અહીં અમને બતાવી રહ્યાં છીએ પાંચ બેસ્ટ ગેમિંગ માઉસ, જે તમને ટૉપનો એક્સપીરિયન્સ આપશે, જુઓ અહીં લિસ્ટ..... 

HP G200 - 
HP G200 એક બેકલિટ વાયર્ડ ગેમિંગ માઉસ છે, જે કસ્ટમાઇઝ બટન અને RGB-બ્રિધિંગ LED લાઇટિંગની સાથે આવે છે, આ માઉસ એન્ટી-સ્લિપ સ્ક્રૉલ વ્હીલની સાથે આવે છે. માઉસમાં અવાગો A3050 સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. HP G200 એક બજેટ ફ્રેન્ડલી માઉસ છે, જે ત્રણ વર્ષની વૉરંટીની સાથે પણ આવે છે, આની કિંમત 1,330 રૂપિયા છે. 

Razer Basilisk V3 - 
જો તમે તમારા માટે એક મોટુ માઉસ ખરીદવા માંગો છો, તો તમે Razer Basilisk V3 ખરીદી શકો છો, આ માઉસ 26K DPI સેન્સર અને 11 પ્રૉગ્રામેબલ બટનની સાથે આવે છે, આ ગેમ અનુસાર, રોશનીમાં ફેરફાર કરી શકે છે. Razer Basilisk V3ની કિંમત 4,249 રૂપિયા છે. 

Logitech G304 Lightspeed - 
લૉજિટેક G304 લાઇટ સ્પીડ એક હીરો સેન્સર સાથે આવે છે, આ માઉસમાં છ પ્રૉગ્રામેબલ બટન અને 250mAh ની બેટરી આપવામાં આવી છે, જે એકવાર ચાર્જ કરવા પર 250 કલાક સુધી કામ કરી શકે છે. આનું વજન માત્ર 99 ગ્રામ છે. આને માત્ર 2,795 રૂપિયામાં ખરીદી શકાય છે. 

Razer Viper Mini Ultralight - 
રેજર વાઇપર મિની અલ્ટ્રાલાઇટ 8500 ડીપીઆઇ આપે છે, આ છ પ્રૉગ્રામેબલ બટન અને ડ્રેગ ફ્રી કૉર્ડની સાથે આવે છે. આની સાથે યૂઝર્સ માઉસ પર બટન અને રોશનીને કસ્ટમાઇઝ કરવા માટે રેજર સિનેપ્સ 3 સૉફ્ટવેરનો ઉપયોગ કરી શકો છો. આની કિંમત 1,999 રૂપિયા છે. 

Asus TUF Gaming M3 - 
Asus TUF ગેમિંગ M3 માઉસમાં 7000 DPI સેન્સર આપવામાં આવ્યુ છે, આ માઉસ સાત પ્રૉગ્રામેબલ બટનની સાથે આવે છે, આમાં તમને આરજીબી લાઇટિંગ અને ઓરા સિન્ક સપોર્ટ પણ મળે છે. આને તમે આરઓજી આર્મરી II સૉફ્ટવેરનો ઉપયોગ કરીને માઉસ બટન, પ્રકાશ સેટિંગ અને અન્ય ફિચર્સને કસ્ટમાઇઝ કરી શકો છો, આ માઉસની કિંમત 1,138 રૂપિયા છે. 

ટોપ સ્ટોરી

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત
હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget