શોધખોળ કરો

બાળકો છૂપાઇને YouTube  પર એડલ્ટ કન્ટેન્ટ જોઇ રહ્યાં છે ? આ રીતે કરો બંધ 

યુટ્યૂબ અત્યારે દુનિયાનું સૌથી મોટું વીડિયો શેરિંગ (Video Sharing) અને હૉસ્ટિંગ પ્લેટફોર્મ (Hosting Platform) છે.

YouTube : યુટ્યૂબ અત્યારે દુનિયાનું સૌથી મોટું વીડિયો શેરિંગ (Video Sharing) અને હૉસ્ટિંગ પ્લેટફોર્મ (Hosting Platform) છે. તમે યુટ્યૂબ પર તમામ પ્રકારના વીડિયો જોઈ શકો છો. પુખ્ત વયના લોકોથી લઈને બાળકો સુધી પણ કેટલીય પ્રકારની કન્ટેન્ટ અને સબ્જેક્ટ લોકો યુટ્યૂબ દ્વારા ઉપલબ્ધ કરાવે છે. આ સાથે જ યુટ્યૂબ પણ કેટલીય સમસ્યાઓ ઉભી કરે છે. તેથી, અમે તમને જણાવી દઈએ કે, આધુનિક વિશ્વમાં નાના બાળકો દ્વારા યુટ્યૂબ જોવું એક સામાન્ય બાબત બની ગઈ છે અને આ તે સમય છે જ્યારે તમારે સાવચેત રહેવાની જરૂર છે.

યુટ્યૂબનું પેન્ટલ કન્ટ્રૉલ ફિચર 

આજના ડિજીટલ યુગમાં બધું ઓનલાઈન થઈ ગયું છે, બાળકો પણ મોટે ભાગે યુટ્યૂબ પર કવિતાઓ (Poems), કાર્ટૂન, સ્ટૉરીઓ (Stories) અને શૈક્ષણિક વીડિયો (Education Videos) વગેરે જુએ છે જે સમય જતાં તે એક સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે આ વીડિયોની વચ્ચે સૂચન વિભાગમાં ઘણી વખત વાંધાજનક અને સંવેદનશીલ અને એડલ્ટ કન્ટેન્ટ (Suggestion Section) દેખાવા લાગે છે. તો આની સાથે તમને જણાવી દઈએ કે તેના પર ક્લિક કરીને બાળકો આસાનીથી આવા એડલ્ટ વીડિયો (Sensitive Content) જોઈ શકે છે. પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આવા વીડિયો યુટ્યૂબ પર બાળકો જોઈ શકતા નથી, આ માટે યુટ્યૂબમાં પેરેંટલ કન્ટ્રૉલ (Parental control) ફિચર આપવામાં આવ્યું છે. તે યુટ્યૂબના સેટિંગ ઓપ્શનમાં રિસ્ટ્રિક્ટ મૉડના (Restriction Mode) નામથી ઉપલબ્ધ છે, જે ચાલુ થવા પર તમારા યુટ્યૂબ વીડિયોમાં પુખ્ત વયના એડલ્ટ વીડિયોઝ (Adult Videos) દેખાશે નહીં.

યુટ્યૂબ પર પેરેન્ટલ કન્ટ્રૉલ સેટ કરવું 

યુટ્યૂબ પર પેરેન્ટલ કન્ટ્રૉલ ફિચર ઓન કરવા માટે તમારે જે ફોનમાં આ ફિચર ઓન કરવું છે તેમાં યુટ્યૂબ એપ ઓપન કરવી પડશે. હવે આ પછી, યુટ્યૂબ ચાલુ થતાં જ તમારે ઉપરના જમણા ખૂણે દેખાતા 'પ્રૉફાઇલ' આઇકૉન પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરતાની સાથે જ કેટલાક ઓપ્શન ખુલશે, હવે તમારે 'સેટિંગ્સ' ‘Settings’ પર ક્લિક કરવાનું રહેશે. સેટિંગ ઓપ્શન ખુલતાની સાથે જ તમને જનરલ ઓપ્શન મળશે, હવે તેના પર ક્લિક કરો. જનરલ General પર ટેપ કરતાની સાથે જ અહીં તમને 'રિસ્ટ્રીક્ટેડ મૉડ' ‘Restricted Mode’ નો ઓપ્શન દેખાશે, જેના પર તમારા સ્માર્ટફોનના યુટ્યૂબ પર 18 પ્લસ કન્ટેન્ટ ઓન કરતાની સાથે જ રિસ્ટ્રીક્ટ Restricted થઈ જશે. તમને જણાવી દઈએ કે, આમ કરવાથી યુટ્યુબ પર Adult એડલ્ટ કન્ટેન્ટનો દેખાવ ઘણી હદ સુધી ઘટી જાય છે, જેથી તમે બેચેન રહી શકો અને બાળકો આસાનીથી વીડિયો જોઈ શકે.

ટોપ સ્ટોરી

OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Embed widget