શોધખોળ કરો

હવે ફોનની ગેલેરીમાં સેવ થશે યૂટ્યુબ વીડિયો, થર્ડ પાર્ટી એપ વગર થશે કામ

YouTube આજે સૌથી મોટું વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ બની ગયું છે. બાળકોથી લઈને વૃદ્ધ લોકો અને મહિલાઓ સુધી દરેક લોકો આ દિવસોમાં તેનો વ્યાપકપણે ઉપયોગ કરી રહ્યા છે.

YouTube આજે સૌથી મોટું વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ બની ગયું છે. બાળકોથી લઈને વૃદ્ધ લોકો અને મહિલાઓ સુધી દરેક લોકો આ દિવસોમાં તેનો વ્યાપકપણે ઉપયોગ કરી રહ્યા છે. યૂટ્યુબ પર, તમને જરૂરી હોય તેવી દરેક શ્રેણીની સામગ્રી જોવા મળે છે. તમે અહીંથી મનોરંજનની સાથે સાથે લર્નિંગ વિડીયો સરળતાથી મેળવી શકો છો. આજે અમે તમને એક સરળ રીત જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે તમારા યૂટ્યુબ વીડિયોને તમારા ફોનની ગેલેરીમાં સરળતાથી સેવ કરી શકો છો.

તમને જણાવી દઈએ કે તમારા ફોનમાં ઈન્ટરનેટ ચાલુ હોય ત્યારે જ તમે યૂટ્યુબનો ઉપયોગ કરી શકો છો. ડેટા વિના તમે તેનો ઉપયોગ કરી શકતા નથી. ઘણી વખત એવું બને છે કે આપણને કોઈ વિડિયો ગમે છે અથવા લાગે છે કે ભવિષ્યમાં તેની જરૂર પડી શકે છે, તેથી તેને ડાઉનલોડ કરવાનું મન થાય છે. જો કે, ગૂગલ યુઝર્સને કોઈ સીધો વિકલ્પ પ્રદાન કરતું નથી જેના દ્વારા YouTube વિડિયોઝ ડાઉનલોડ કરી શકાય.

જો કે, યુટ્યુબમાં વિડિયોને સેવ કરવાનો વિકલ્પ છે જેથી કરીને તમે ઓફલાઈન રહીને પણ પછીથી વિડિયો જોઈ શકો. પરંતુ, તમે જે વિડિયો સેવ કરશો તે યૂટ્યુબ પર જ સેવ થશે. તમે તેને ફોનની ગેલેરીમાં ટ્રાન્સફર કરી શકતા નથી. કેટલાક લોકો યુટ્યુબ વિડીયો ડાઉનલોડ કરવા માટે થર્ડ પાર્ટી એપ્સનો સહારો પણ લે છે, પરંતુ અમે તમને એક એવી રીત જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે તમારા ફોનની ગેલેરીમાં યૂટ્યુબ વીડિયોને સરળતાથી સેવ કરી શકો છો.

અહીંથી વિડિયો ડાઉનલોડ કરો 

જો કે ઘણી વેબસાઈટ યૂટ્યુબ વિડીયો સેવ કરવા માટે ઓપ્શન આપે છે, પરંતુ તમે કોઈપણ યૂટ્યુબ વિડીયોને સીધા તમારા સ્માર્ટફોનની ગેલેરીમાં https://en.savefrom.net થી કોઈપણ ટેન્શન વગર સરળ સ્ટેપમાં સેવ કરી શકો છો અને અન્ય લોકોને પણ ટ્રાન્સફર કરી શકો છો. .


વિડિયો ડાઉનલોડ કરવા માટે આ ટિપ્સ અનુસરો 

સૌથી પહેલા યુટ્યુબ એપ્લિકેશન ઓપન કરો.
હવે તમે જે વિડિયો ડાઉનલોડ કરવા માંગો છો તેની લિંક કોપી કરો.
હવે તમારે https://en.savefrom.net પર જવું પડશે.
અહીં તમને એક બોક્સ મળશે જેના પર લખેલું હશે Paste Your Video Link Here, તેના પર વિડિયોની લિંક પેસ્ટ કરો.
હવે તમને વિડિયોના ફોર્મેટ મળશે. તમે જે ક્વોલિટીમાં વિડિયો સેવ કરવા માંગો છો તે પસંદ કરો.
હવે તમારે ડાઉનલોડ બટન પર ક્લિક કરવાનું રહેશે. વિડિયો ડાઉનલોડ થશે અને સીધો તમારા ફોનની ગેલેરીમાં સેવ થશે.  

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

દિવાળી પર ફોનમાં આવે આવો મેસેજ તો થઈ જશો સાવધાન, ખાલી થઈ શકે છે બેન્ક એકાઉન્ટ
દિવાળી પર ફોનમાં આવે આવો મેસેજ તો થઈ જશો સાવધાન, ખાલી થઈ શકે છે બેન્ક એકાઉન્ટ
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?
iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?
WhatsApp Feature: વૉટ્સએપમાં આવ્યા બે નવા ફિચર્સ, હવે ઇવેન્ટ મેનેજમેન્ટ બની જશે વધુ સરળ
WhatsApp Feature: વૉટ્સએપમાં આવ્યા બે નવા ફિચર્સ, હવે ઇવેન્ટ મેનેજમેન્ટ બની જશે વધુ સરળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત
Dahod Police: દાહોદના કરંબા ગામે ધીંગાણું મામલે પોલીસ એક્શન મોડમાં! 30 લોકોની અટકાયત
Stone-Pelting on Vande Bharat: અમરેલીમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો! ટ્રેનનો આગળનો કાચ તૂટ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'
US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
SBI એ અમેરિકાના ટેક્સાસમાં ખોલી પહેલી બ્રાન્ચ, ભારતીય ગ્રાહકોને થશે ફાયદો
SBI એ અમેરિકાના ટેક્સાસમાં ખોલી પહેલી બ્રાન્ચ, ભારતીય ગ્રાહકોને થશે ફાયદો
Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Winter Vegetable Farming: ડિસેમ્બરમાં કરવી છે તગડી કમાણી, તો ખાલી ખેતરોમાં અત્યારે જ વાવી દો આ શાકભાજી
Winter Vegetable Farming: ડિસેમ્બરમાં કરવી છે તગડી કમાણી, તો ખાલી ખેતરોમાં અત્યારે જ વાવી દો આ શાકભાજી
Embed widget