શોધખોળ કરો
Advertisement
અસ્મિતા વિશેષઃ અબકી બાર ચારમીનાર
અસ્મિતા વિશેષમાં વાત ગ્રેટર હૈદરાબાદ મહાનગર પાલિકાની ચૂંટણીની જેની ચર્ચા આખા ભારતમાં છે. કારણ કે ચારમીનારના આ શહેર પર ચઢાઈ કરવા માટે ભાજપે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી.પ્રચારના મેદાનમાં દિગ્ગજો ઉતર્યા અને લડાઈ આરપારની શરૂ થઈ. પણ આખરે ભાજપ માટે કેમ મહત્વની છે ગ્રેટર હૈદરાબાદ મહાનગર પાલિકાની આ ચૂંટણી તે જાણવું અને સમજવું જરૂરી છે.
બધા શો
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement