શોધખોળ કરો
અસ્મિતા વિશેષઃ ચૂંટણી અમેરિકાની 'મત' ભારતીયોનો
અસ્મિતા વિશેષમાં આજે વાત અમેરિકાના રોમાચંક ચૂંટણી જંગની કરીશું. અસ્મિતા વિશેષમાં જાણીશું કે ભારતીય મૂળના અમેરિકી વોર્ટર્સના સર્વેના તારણો શું કરી રહ્યા છે. અમેરિકાની ચૂંટણીમાં ભારતીય મતદાતાઓને ટ્રંપને જીતાડી રહ્યા છે કે જો બાઈડેનને.



























