અમેરિકાના પ્રમુખને કેમ કહે છે જગત જમાદાર, કેમ તે છે દુનિયાના સૌથી તાકાતવર પ્રેસિડંટ, તેમને કેટલી અસીમ તાકાતની સાથે કેવી મળેલી છે સત્તા, શું તેમના નિર્ણય પર કોઈ લાવી શકે છે નિયંત્રણ? જોઈએ આ ખાસ અહેવાલમાં