શોધખોળ કરો
અસ્મિતા વિશેષઃ લોકડાઉનની વેક્સીન
અસ્મિતા વિશેષમાં વાત લોકડાઉનની વેક્સીનની.દેશ અને દુનિયાના લોકો કોરોનાની વેક્સીનની કાગડોળે રાહ જોઈ રહ્યા છે ત્યાં કોરોનાની બીજી લહેરે વધારી છે ચિંતા. અને તેમાંય ખાસ કરીને યુરોપમાં સ્થિતિ ખરાબ રીતે વણસી રહી છે.સતત કેસ વધતા ફ્રાંસ...ઈટલી અને સ્પેનમાં ફરી લોકડાઉન જાહેર કરાયું..પણ આ વખતના લોકડાઉન સામે જનતાનો રોષ ફાટી નીકળ્યો છે.તે રસ્તા પર આવી ગઈ છે અને સરકાર સામે બાયો ચઢાવીને વિરોધ કરી રહી છે.



























