શોધખોળ કરો
Advertisement
હું તો બોલીશઃ હજુ કેટલો વરસશે વરસાદ?
રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં ગઈ રાતથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. લાઠી, બાબરા, ખાંભા, સાવરકુંડલા, લીલીયા, અમરેલી અને ધારીમાં પણ 1થી 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ગુલાબ વાવાઝોડાની અસરને કારણે અમરેલી સહિતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે વીરપુરના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. કપાસ મગફળી સહિતના ખેતરોમાં પાણી ફરી વળ્યા જેથી કરીને ખેડૂતો પણ ચિંતિત થયા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઇને કપાસના પાકમાં નુકસાન થયું છે. રાજકોટ જિલ્લાના ખેડૂતોએ કહ્યું સતત ત્રણ વર્ષથી પાછોતરા ભારે વરસાદને લઇને કપાસનો પાક બળી રહ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઇને કપાસ,મગફળી અને કઠોળના પાકમાં નુકસાન થયું છે.
બધા શો
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement