શોધખોળ કરો
Advertisement
હું તો બોલીશ: હવે તો સુધરો
હું તો બોલીશ: રાજ્યમાં કોરોના સંક્રમણમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે નેતાઓ કોરોનાના તમામ નિયમો નેવે મુકીને ધજાગરા ઉડાડી રહ્યાં છે. ભાજપના વધુ એક નેતાએ તમાશો કર્યો. પંચમહાલના ઘોઘંબા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખે પુત્રના લગ્નમાં કોરોનાના તમામ નિયમો તોડ્યા. ત્યારે કોણ ઉતારશે આ નેતાઓનો નેતાગીરીનો નશો ?
બધા શો
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગાંધીનગર
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement