શોધખોળ કરો
Advertisement
હું તો બોલીશઃ નિર્ણય તો લેવો જ પડશે
રાજ્યમાં કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus)ના 4021 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 35 લોકોના કોરોના (Corona)સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં અત્યાર સુધી 3,07346 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. ત્યારે બેકાબૂ બનેલા કોરોનાની ચેન તોડવી જરૂરી છે. સંક્રમણ વધતા ગ્રામિણ વિસ્તાર અને નાના નગરોમાં સ્વયંભૂ લોકડાઉન થઈ રહ્યું છે. ગામ જાગે તો શહેર કેમ નહીં ?. સરકાર લોકડાઉન જાહેર કરે કે ન કરે. શું સ્વયંભૂ આપણે ન લઈ શકીએ નિર્ણય.
બધા શો
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement