શોધખોળ કરો

National Milk Day: આજે છે નેશનલ મિલ્ક ડે, જાણો કોને કેટલી માત્રામાં પીવું જોઈએ દૂધ?

ભારતીય સંસ્કૃતિમાં દૂધનું ખુબ જ મહત્વ છે. ઘણા લોકો સવારની શરૂઆત દૂધ પીને કરે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે દૂધ કેટલાક લોકો માટે હાનિકારક હોય છે તેવા લોકોએ કેટલી માત્રામાં દૂધ પીવું જોઈએ

National Milk Day: આપણે નાનપણથી જ સાંભળતા આવ્યા છીએ કે દૂધ ખુબ જ ફાયદાકારક છે. દૂધ પીવાના અનેક ફાયદાઓ છે.દૂધમાં કેલ્શિયમ, વિટામીન A, K અને B12 સાથે થાઇમિસ અને નિકોટિનિક એસિડ મળી આવે છે. આ કારણોસર તેની તુલના સંપૂર્ણ આહાર સાથે કરવામાં આવે છે. પરંતુ જ્યારે આપણે દૂધના ફાયદા વિશે વિગતવાર વાંચવાનું શરૂ કરીએ છીએ ત્યારે ખબર પડે છે કે જ્યાં તેના ફાયદા છે ત્યાં તેના ઘણા ગેરફાયદા પણ છે. આજે આપણે આ નુકસાન વિશે વાત કરીશું. આજે આપણે જાણીશું કે ડોકટરો કોને દૂધ પીવાની સ્પષ્ટ ના પાડે છે. અને આ પાછળનું કારણ શું છે.

કમળો, મરડો

ડાયેટિશિયનના જણાવ્યા અનુસાર જે લોકો કમળો અને મરડોથી પીડિત હોય તેમણે ભૂલથી પણ દૂધ ન પીવું જોઈએ. તેનાથી તમારી સમસ્યા વધુ વધી શકે છે. તેમજ સાંધામાં સોજો આવી શકે છે. જે લોકો વધુ દૂધ પીવે છે તેમના લીવરમાં સોજો આવવાની શક્યતા રહે છે.

ફેટી લીવર

ફેટી લીવર આજકાલ સામાન્ય બની ગયું છે. જે લોકોને આ સમસ્યા હોય તેમણે દૂધથી દૂર રહેવું જોઈએ. કારણ કે આવા લોકો દૂધને સરળતાથી પચાવી શકતા નથી. જાણકારી માટે તમને જણાવી દઈએ કે જે લોકો ફેટી લિવર ધરાવતા હોય તેઓ વધારે માત્રામાં પ્રોટીન લેવાથી તેમના શરીર માટે સમસ્યા થઈ શકે છે. જેના કારણે એસીડીટી, ગેસ, સુસ્તી, થાક, વજન વધવું કે પેટ ફૂલવું વગેરે થઈ શકે છે.

ગેસની સમસ્યા

દૂધમાં લેક્ટોઝ મોટી માત્રામાં હોય છે. જો તમે વધુ પડતું દૂધ પીઓ છો તો તે તમારું પેટ પણ બગાડી શકે છે. દૂધ પીધા પછી કેટલાક લોકોને પેટમાં ગડબડ, ફૂલવું અને ગેસ થવા લાગે છે. ડાયટિશિયનના જણાવ્યા પ્રમાણે જે લોકોને ગેસની સમસ્યા હોય તેમણે દૂધ પીવાનું ટાળવું જોઈએ.

દૂધની એલર્જી

કેટલાક લોકોને દૂધમાં જોવા મળતા લેક્ટોઝથી એલર્જી હોય છે. આવી સ્થિતિમાં તે લોકોએ દૂધથી બચવું જોઈએ. જો તમે દૂધની એલર્જીને અવગણીને તેને પીવો છો, તો તમારી ત્વચા પર ખંજવાળ, લાલ ચકામા અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે, સાથે જ શરીરમાં સોજાની સમસ્યા પણ થઈ શકે છે. એટલા માટે દૂધથી થતી આ નાની-નાની સમસ્યાઓને ભૂલથી પણ નજરઅંદાજ ન કરો નહીં તો ભવિષ્યમાં મોટી સમસ્યા સર્જાઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ

ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી

Assembly Elections 2024 Live: મુકેશ અંબાણીએ મુંબઈમાં પરિવાર સાથે મતદાન કર્યું, જાણો 3 વાગ્યા સુધીમાં કેટલું થયું વોટિંગ

UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Anand Crime: બોરસદમાં ચોરી કરવા આવેલા તસ્કરોએ ખાલી હાથે ભાગવું પડ્યું... Watch VideoDahod:આધાર અને રેશનકાર્ડ અપડેટ માટે દાહોદમાં લાગી લાંબી લાઈન| Abp AsmitaVadodara Crime: સતત બીજા દિવસે ઘર પર પથ્થર મારો અને ઝીંકાઈ સોડાની બોટલ | Abp AsmitaParag Shah:હિંદુઓ જાગી ગયા છે..મહારાષ્ટ્ર સરકાર તો મહાયુતિ જ બનાવી રહી છે..

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ
Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
Assembly Elections 2024 Live: મુકેશ અંબાણીએ મુંબઈમાં પરિવાર સાથે મતદાન કર્યું, જાણો 3 વાગ્યા સુધીમાં કેટલું થયું વોટિંગ
Assembly Elections 2024 Live: મુકેશ અંબાણીએ મુંબઈમાં પરિવાર સાથે મતદાન કર્યું, જાણો 3 વાગ્યા સુધીમાં કેટલું થયું વોટિંગ
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?

Grahan 2025: વર્ષ 2025માં ક્યારે થશે સૂર્ય અને ચંદ્રગ્રહણ, અહીં જાણો તારીખ અને સમય

પેન્શનધારકોને લાઇફ સર્ટિફિકેટ માટે ધક્કા ખાવા નહી પડે, ઘરે બેઠા મળશે સુવિધા

Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ

Embed widget