શોધખોળ કરો
વડોદરાઃ સ્કૂલના બાથરૂમમાંથી મળી વિદ્યાર્થીની લાશ, સ્કૂલબેગમાંથી શું મળ્યું? જાણીને ચોંકી જશો
1/3

આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળ નજીકથી સ્કૂલ બેગ પણ આવી છે. આ સ્કૂલ બેગમાં કટાર પડેલી છે. જોકે, આ હત્યા કોણે કરી અને કયા કારણથી કરવામાં આવી તે જાણી શકાયું નથી.
2/3

વડોદરાઃ જિલ્લાના બરાનપુરાની ભારતી વિદ્યાલયના બાથરૂમમાંથી વિદ્યાર્થીની લાશ મળતાં ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થીની હત્યા કરી હોવાની આશંકા હાલ સેવવામાં આવી રહી છે. કારણ કે વિદ્યાર્થીના માથા અને શરીરના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા હોવાના નિશાન મળી આવ્યા છે.
Published at : 22 Jun 2018 12:59 PM (IST)
View More





















