શોધખોળ કરો
વડોદરાના લંપટ શિક્ષકે પોલીસને કહ્યું, મેં વિદ્યાર્થિનીની સહમતિથી શારીરિક સંબંધ બાંધ્યા હતા
1/5

બે દિવસ પહેલા તેની ધરપકડ થતાં જ હું નિર્દોષ છું અને મારો કોઈ વાંક નથી તેવું રટણ કરતાં વિનુ કાતરીયાએ પોલીસને નફ્ફટાઈપુર્વક જણાવ્યું હતું કે, વિદ્યાર્થિની પર બળાત્કાર કરવા માટે મેં બળજબરી નથી કરી પરંતું વિદ્યાર્થિનીની સહમતિથી મેં શારીરિક સંબંધ બાંધ્યા હતાં. પોલીસ પણ બળાત્કારી શિક્ષકની નફ્ફટાઈ જોઈ અચંબામાં પડી ગઈ હતી.
2/5

અત્રે તેના સ્પમના સેમ્પલ નહીં મેળવી શકાતા માંજલપુર પોલીસ તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ ગઈ હતી જ્યાં જરૂરીયાત મુજબના ટેસ્ટ લેવામાં આવ્યા છે, તેમ આ બનાવની તપાસ કરતાં એસીપી ભારતી પંડ્યાએ જણાવ્યું હતું.
Published at : 06 Aug 2018 10:59 AM (IST)
Tags :
Vadodara PoliceView More




















