શોધખોળ કરો
અમિત-સુમિત ભટનાગરને સીબીઆઈ કોર્ટમાં રજૂ કરાયા, મંગાશે રિમાંડ
અમદાવાદઃ વડોદરાના 2654 કરોડના કૌભાંડમાં પકડાયેલા અમિત ભટનાગર અને સુમિત ભટનાગરને સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સીબીઆઈ તેમના રિમાન્ડની માંગણી કરવાની છે. તેમની ધરપકડ પછી આજે મેડિકલ ચેકઅપમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા અને ત્યાંથી તેમને સીબીઆઇ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
ગુજરાત
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ
Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
આગળ જુઓ

















