શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
'એમ્બેસીવાળા બહાર કાઢશે તો મારે તેમની સાથે ત્રણ રાત અને ત્રણ દિવસ ગુજારવા પડશે', જુઓ વીડિયો
અમદાવાદઃ સઉદી અરબ એક એવો દેશ જ્યા સૌથી વધુ ધાર્મિકતા અને કટ્ટરતા જોવા મળે છે, પરંતુ આ દેશમાં જ એક એવી કરતૂત થઇ છે.. જે સૌને શરમાવે તેવી છે. એ પણ અમદાવાદની યુવતી સાથે. સાઉદી અરબના દમ્માના એક બ્યુટી પાર્લરમાં નોકરીની આશાથી આ યુવતી આવી હતી. પણ તેને દેહવ્યાપર માટે મજબૂર કરાતી હતી. હોમ સર્વિસના બહાને તેની સાથે દુષ્કર્મ થતું હતું. જેને કારણે તે અમદાવાદ પરત ફરી છે. તેણે નસ કાપીને આત્મહત્યા કરવાની કોશિશ પણ કરી હતી. તો ત્યાંથી નાસી છૂટવા બીજા માળેથી પીડિતાએ છલાંગ પણ લગાવી હતી. આખરે તેણે નોકરીની લાલચ આપનારા લોકોથી છૂટકારો મેળવ્યો છે. એબીપી અસ્મિતા સાથે આ યુવતીએ વાત કરી હતી. સાંભળો તેની આપવીતી.
દેશ
Maharatsra CM News: Vijay Rupani: મહારાષ્ટ્રમાં સીએમના સસ્પેન્સને લઈને વિજય રૂપાણીનું મોટું નિવેદન
Dwarka Crime: મફતમાં પેટ્રોલ ભરી આપ કહી ગુંડાઓએ કરી મારામારી, હિસાબના રૂપિયા લઈ ફરાર
Exclusive on BZ Group Scam: મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના માયાજાળનો CAએ કર્યો પર્દાફાશ
Palanpur News: નાઉ સ્ટાર્ટ વે કંપનીના ઝાસામાં મહેસાણાના એક વેપારીએ નાણાં ગુમાવ્યા
New Company Scam Exposed: ઉત્તર ગુજરાતમાં BZ, નાવસ્ટાર્ટ બાદ વધુ એક કંપનીનું ઉઠમણું
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સુરત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion