શોધખોળ કરો

નવસારીના પાણી પુરવઠા કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ, 12.44 કરોડનો થયો હતો ભ્રષ્ટાચાર

નવસારીના પાણી પુરવઠા કૌભાંડમાં હવે સુરત CID ક્રાઈમે વધુ એકની ધરપકડ કરી છે.

નવસારીના પાણી પુરવઠા કૌભાંડમાં હવે સુરત CID ક્રાઈમે વધુ એકની ધરપકડ કરી છે. નવસારીમાં 11 કરોડથી વધુના પાણી પુરવઠા કૌભાંડમાં પોલીસે બીલીમોરાના નાયબ ઈજનેર પાયલ બંસલની ધરપકડ કરી છે. અગાઉ પાણી પુરવઠા વિભાગના 14 અધિકારી કર્મચારીની ધરપકડ થઈ ચૂકી છે. પાણી પુરવઠા વિભાગ તરફથી 90થી વધુ ગામોમાં અધૂરા કામ અથવા કાગળ પર કામો બતાવી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું.

CID ક્રાઈમના સૂત્રોએ સ્પષ્ટતા કરી કે રિજુવિનેશન ટ્રાયબલ કાર્યક્રમ અંતર્ગત વર્ષ 2023-24માં 12.44 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો.  ભ્રષ્ટાચાર આચરવામાં છ સરકારી અધિકારી અને એક નિવૃત સરકારી અધિકારીની સંડોવણી ખૂલી છે. CID ક્રાઈમે 7 અધિકારી અને 7 કોન્ટ્રાકટર સામે ગુનો દાખલ કર્યો હતો.
કામ ન થયું હોવા છતાં ખોટા બિલ બનાવી ભ્રષ્ટાચાર આચર્યો હતો. 159 કામો ન કરવા છતા સરકારી નાણાં કોન્ટ્રાકટરને ચૂકવી દીધા હતા. સુરત સીઆઇડી ક્રાઇમે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. બીલીમોરાના ના.ઈજનેર પાયલ બંસલની ધરપકડ કરી હતી. અગાઉ આ કૌભાંડમાં 14 આરોપીની ધરપકડ થઇ ચૂકી છે. 90થી વધુ ગામોમાં કાગળ પર કામો બતાવી કરોડોનું કૌભાંડ આચરાયું હતું.

આ કૌભાંડમાં વાંસદાના નાયબ કાર્યપાલક ઇજનેર શિલ્પા રાજ, બિલીમોરાના નાયબ કાર્યપાલક ઇજનેર પાયલ બંસલ,  નવસારીના અધિક મદદનીશ ઇજનેર કિરણ પટેલ, વિભાગીય હિસાબનીશ રાજેશ કુમાર ઝા, નવસારી વિભાગીય કચેરીના સિનીયર ક્લાર્ક આર જી પટેલ, વિભાગીય કચેરીના સિનીયર ક્લાર્ક જે.પી.પરમાર, નિવૃત કાર્યપાલક ઇજનેર દલપતભાઇ પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

બીજી તરફ ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં કરોડોના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. EDએ 19 સ્થળોએ પાડેલા દરોડામાં પર્દાફાશ થયો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રની ગોંડલ, જામનગર, સુરેન્દ્રનગર સહિતના સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ગોંડલની એક પોસ્ટ ઓફિસમાં જ 9.97 કરોડની ગોલમાલ ઝડપાઇ હતી. 606 બોગસ ખાતાથી 18.60 કરોડનો ચૂનો લગાવ્યાનો પર્દાફાશ થયો હતો. તપાસમાં પોસ્ટલ અધિકારી અને કર્મચારીઓની સંડોવણીનો પણ ખુલાસો થયો છે.                                                                 

રાજય સરકારે વધુ એક નવી નગરપાલિકાની રચના કરી, ધારી ૧૬૦મી નગરપાલિકા બનશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું-
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું- " 63 વર્ષની ઉંમરે લફરા શૌભતા નથી, બાળકો પર ખરાબ અસર થાય છે"
આ છે સૌથી વધુ પગાર આપતી સરકારી નોકરી, જાણો IAS-IPS કરતાં કેટલી વધુ મળે છે સેલરી?
આ છે સૌથી વધુ પગાર આપતી સરકારી નોકરી, જાણો IAS-IPS કરતાં કેટલી વધુ મળે છે સેલરી?
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
ભારતને આ 5 કારણોને લીધે મળી ત્રીજી વનડેમાં હાર,રોહિત-ગિલની નિષ્ફળતા, આ બોલર બન્યો ટીમ ઈન્ડિયા પર બોજ
ભારતને આ 5 કારણોને લીધે મળી ત્રીજી વનડેમાં હાર,રોહિત-ગિલની નિષ્ફળતા, આ બોલર બન્યો ટીમ ઈન્ડિયા પર બોજ
Embed widget